મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ઓખાહરણ કડવું ૧૩: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧૩|રમણ સોની}} <poem> રાગ બિહાગડો સુખ ભોગવે શ્યામા ને સ્વા...")
 
No edit summary
 
(3 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading|કડવું ૧૩|રમણ સોની}}
{{Heading|કડવું ૧૩|પ્રેમાનંદ}}
<poem>
<poem>
રાગ બિહાગડો
રાગ બિહાગડો
Line 7: Line 7:
‘અન્ન બેનું આપે છે રાય, ત્રીજું માણસ તે કેમ સમાય?{{space}} ૧
‘અન્ન બેનું આપે છે રાય, ત્રીજું માણસ તે કેમ સમાય?{{space}} ૧
તમો નરનારી ક્રીડા કીજે, હવે મુજને આજ્ઞા દીજે.’
તમો નરનારી ક્રીડા કીજે, હવે મુજને આજ્ઞા દીજે.’
રોતી ઓખા વળતું ભાખે, ‘બાઈ! કેમ જીવું તુજ પાખે?{space}} ૨
રોતી ઓખા વળતું ભાખે, ‘બાઈ! કેમ જીવું તુજ પાખે?{{space}} ૨
તમો તાતને ઘેર ન જવાય, જો જાઓ તો જાણ જ થાય.
તમો તાતને ઘેર ન જવાય, જો જાઓ તો જાણ જ થાય.
આપણ એકઠાં દહાડા નીગમશું, આપણ ત્રણે વહેંચીને જમશું;{space}} ૩
આપણ એકઠાં દહાડા નીગમશું, આપણ ત્રણે વહેંચીને જમશું;{{space}} ૩
દુ:ખ થાશે તો દેશુ થાવા, પણ નહિ દઉં તુજને જાવા.’
દુ:ખ થાશે તો દેશુ થાવા, પણ નહિ દઉં તુજને જાવા.’
વિધાત્રી કહે, ‘સુણો રાણી, તમો આંખે ન ભરશો પાણી;{space}} ૪
વિધાત્રી કહે, ‘સુણો રાણી, તમો આંખે ન ભરશો પાણી;{{space}} ૪
પ્રધાનપુત્રી છું કહેવા માત્ર, હું છું બ્રહ્માણી માનવગાત્ર;
પ્રધાનપુત્રી છું કહેવા માત્ર, હું છું બ્રહ્માણી માનવગાત્ર;
તુજ અર્થે લીધો અવતાર મેળવિયાં સ્રી-ભરથાર.{space}} ૫
તુજ અર્થે લીધો અવતાર મેળવિયાં સ્રી-ભરથાર.{{space}} ૫
એમ કહી થઈ અદર્શન, ચિત્રલેખા ગઈ બ્રહ્મસદન.
એમ કહી થઈ અદર્શન, ચિત્રલેખા ગઈ બ્રહ્મસદન.
ઓખાએ રોઈ આંખડી ભરી, કંથે આસનાવાસના કરી.{space}} ૬
ઓખાએ રોઈ આંખડી ભરી, કંથે આસનાવાસના કરી.{{space}} ૬
શીશફૂલ ને સેંથે સિંદૂર, દેખી મોહ્યો તે અનિરુદ્ધ શૂર;
શીશફૂલ ને સેંથે સિંદૂર, દેખી મોહ્યો તે અનિરુદ્ધ શૂર;
કાને કુંડળ ઝગમગ જોઈ કામકુંઅર રહ્યો છે મોહી.{space}} ૧૫
કાને કુંડળ ઝગમગ જોઈ કામકુંઅર રહ્યો છે મોહી.{{space}} ૧૫
પંકજ મધ્યે બિંદુ પડતાં, મોર-મોતી અધરે ઢળતાં;
પંકજ મધ્યે બિંદુ પડતાં, મોર-મોતી અધરે ઢળતાં;
ચપળ નેત્ર ઝીણું અંજન, જાણે જાળે પડ્યું ખંજન.{space}} ૧૬
ચપળ નેત્ર ઝીણું અંજન, જાણે જાળે પડ્યું ખંજન.{{space}} ૧૬
નારી! તારી નાસિકાનો મોર, નહિ ભૂષણ, ચિત્તનો ચોર;
નારી! તારી નાસિકાનો મોર, નહિ ભૂષણ, ચિત્તનો ચોર;
રક્ત અધર હસે મંદ મંદ, ન હોય હાસ્ય, મોહના ફંદ.{space}} ૧૭
રક્ત અધર હસે મંદ મંદ, ન હોય હાસ્ય, મોહના ફંદ.{{space}} ૧૭
મોહ્યો મોહ્યો તે મુખને મોડે, મોહ્યો મોહ્યો ભ્રકુટિને જોડે;
મોહ્યો મોહ્યો તે મુખને મોડે, મોહ્યો મોહ્યો ભ્રકુટિને જોડે;
મોહ્યો મોહ્યો હાર ગુળુબંધ, મોહ્યો મોહ્યો બાજુબંધ.{space}} ૧૮
મોહ્યો મોહ્યો હાર ગુળુબંધ, મોહ્યો મોહ્યો બાજુબંધ.{{space}} ૧૮
મોહ્યો મોહ્યો હસ્તકમળ, મોહ્યો મોહ્યો ઉર-કુંભસ્થળ;
મોહ્યો મોહ્યો હસ્તકમળ, મોહ્યો મોહ્યો ઉર-કુંભસ્થળ;
મોહ્યો મોહ્યો પ્રેમને પાશે, મોહ્યો મોહ્યો ચંદનની વાસે.{space}} ૧૯
મોહ્યો મોહ્યો પ્રેમને પાશે, મોહ્યો મોહ્યો ચંદનની વાસે.{{space}} ૧૯
મોહ્યો મોહ્યો અલકની લટે, મોહ્યો મોહ્યો કેરસી-કટે;
મોહ્યો મોહ્યો અલકની લટે, મોહ્યો મોહ્યો કેરસી-કટે;
મોહ્યો મોહ્યો પહેરણ ફાળી, મોહ્યો મોહ્યો ક્ષુદ્ર-ઘંટાળી.{space}} ૨૦
મોહ્યો મોહ્યો પહેરણ ફાળી, મોહ્યો મોહ્યો ક્ષુદ્ર-ઘંટાળી.{{space}} ૨૦
મોહ્યો મોહ્યો નેત્રને નમણે, મોહ્યો મોહ્યો હંસાગમને;
મોહ્યો મોહ્યો નેત્રને નમણે, મોહ્યો મોહ્યો હંસાગમને;
મોહ્યો મોહ્યો અરગજાને મહેકે, મોહ્યો મોહ્યો ચાલને લહેકે.{space}} ૨૧
મોહ્યો મોહ્યો અરગજાને મહેકે, મોહ્યો મોહ્યો ચાલને લહેકે.{{space}} ૨૧
મોહ્યો મોહ્યો ઝાંઝરને ઝમકે, મોહ્યો મોહ્યો અણવટને ઠમકે;
મોહ્યો મોહ્યો ઝાંઝરને ઝમકે, મોહ્યો મોહ્યો અણવટને ઠમકે;
મોહ્યો મોહ્યો નેપૂરિયાને ઠમકે, મોહ્યો મોહ્યો ગોફણિયાને રણકે.{space}}૨૨
મોહ્યો મોહ્યો નેપૂરિયાને ઠમકે, મોહ્યો મોહ્યો ગોફણિયાને રણકે.{{space}}૨૨
મોહ્યો મોહ્યો નેહને નમી, મોહ્યો મોહ્યો ચાર આંખે અમી;
મોહ્યો મોહ્યો નેહને નમી, મોહ્યો મોહ્યો ચાર આંખે અમી;
કામકુંવર રહ્યો છે મોહી, નારીની ચંચલતા જોઈ.{space}} ૨૩
કામકુંવર રહ્યો છે મોહી, નારીની ચંચલતા જોઈ.{{space}} ૨૩
અનિરુદ્ધ બાંધ્યો પ્રેમને પાશે, મોહ્યો કટિમેખલાને પ્રકાશે;
અનિરુદ્ધ બાંધ્યો પ્રેમને પાશે, મોહ્યો કટિમેખલાને પ્રકાશે;
એકસ્થંભ ઓખાનું ધામ, તેથી વસર્યું દ્વારકા ગામ.{space}} ૨૪
એકસ્થંભ ઓખાનું ધામ, તેથી વસર્યું દ્વારકા ગામ.{{space}} ૨૪
 
ભક્ષ્ય ભોજને પોષ્યું આપ, તેણે વીર્સ્યાં મા ને બાપ;
ભક્ષ્ય ભોજને પોષ્યું આપ, તેણે વીર્સ્યાં મા ને બાપ;
પામ્યો અધરામૃતનું પાન, તેણે વીસર્યો હરિનું ધ્યાન.{space}} ૨૫
પામ્યો અધરામૃતનું પાન, તેણે વીસર્યો હરિનું ધ્યાન.{{space}} ૨૫
વિકળ થયો વિષયને સ્વાદ, તેણે મૂકી કુળ-મરજાદ;
વિકળ થયો વિષયને સ્વાદ, તેણે મૂકી કુળ-મરજાદ;
વિષય ઓખા સ્નેહસાગર, તેથી વીસર્યો રત્નાકર.{space}} ૨૬
વિષય ઓખા સ્નેહસાગર, તેથી વીસર્યો રત્નાકર.{{space}} ૨૬
અનિરુદ્ધને ચાલ છે ગમતી, નારી હીંડે નેહની નમતી;
અનિરુદ્ધને ચાલ છે ગમતી, નારી હીંડે નેહની નમતી;
‘મહિલા! મહિલા!’ મુખે ઊચરતો, હીંડે નારીની પૂંઠે ફરતો.{space}} ૨૭
‘મહિલા! મહિલા!’ મુખે ઊચરતો, હીંડે નારીની પૂંઠે ફરતો.{{space}} ૨૭
સ્રીએ મોહની મદિરા પાઈ, આલિંગન દે છે ધાઈ ધાઈ;
સ્રીએ મોહની મદિરા પાઈ, આલિંગન દે છે ધાઈ ધાઈ;
નિર્ભે નિશ્ચે કરે છે ભોગ, તેણે નીવરતો વ્રેહનો રોગ.{space}} ૨૮
નિર્ભે નિશ્ચે કરે છે ભોગ, તેણે નીવરતો વ્રેહનો રોગ.{{space}} ૨૮
એક એકને ગ્રહી રાખે, અન્યોન્ય અધરામૃત ચાખે;
એક એકને ગ્રહી રાખે, અન્યોન્ય અધરામૃત ચાખે;
અંગ ઉપર અંગ જ નાખે. ‘મૂકો મૂકો જી’ મુખથી ભાખે;{space}} ૨૯
અંગ ઉપર અંગ જ નાખે. ‘મૂકો મૂકો જી’ મુખથી ભાખે;{{space}} ૨૯
અંગોઅંગે કામ રહ્યો રમી, ચાર આંખડીએ ઝમે છે અમી;
અંગોઅંગે કામ રહ્યો રમી, ચાર આંખડીએ ઝમે છે અમી;
શૂધ-બૂધ ગઈ છે વીસરી, એમ ચોમાસું ગયું નીસરી.{space}} ૩૦
શૂધ-બૂધ ગઈ છે વીસરી, એમ ચોમાસું ગયું નીસરી.{{space}} ૩૦
<center>વલણ</center>
<center>વલણ</center>
ગયું ચોમાસું નીસરી, આવ્યો આશ્વિન માસ રે;
ગયું ચોમાસું નીસરી, આવ્યો આશ્વિન માસ રે;
કન્કા ટળી નારી થઈ, પછે ઓખા પામી વિલાસ રે. ૩૧
કન્કા ટળી નારી થઈ, પછે ઓખા પામી વિલાસ રે.{{space}} ૩૧
</poem>
</poem>

Latest revision as of 07:47, 14 August 2021

કડવું ૧૩

પ્રેમાનંદ

રાગ બિહાગડો
સુખ ભોગવે શ્યામા ને સ્વામી, ચિત્રલેખા કહે શિર નામી,
‘અન્ન બેનું આપે છે રાય, ત્રીજું માણસ તે કેમ સમાય?          ૧
તમો નરનારી ક્રીડા કીજે, હવે મુજને આજ્ઞા દીજે.’
રોતી ઓખા વળતું ભાખે, ‘બાઈ! કેમ જીવું તુજ પાખે?          ૨
તમો તાતને ઘેર ન જવાય, જો જાઓ તો જાણ જ થાય.
આપણ એકઠાં દહાડા નીગમશું, આપણ ત્રણે વહેંચીને જમશું;          ૩
દુ:ખ થાશે તો દેશુ થાવા, પણ નહિ દઉં તુજને જાવા.’
વિધાત્રી કહે, ‘સુણો રાણી, તમો આંખે ન ભરશો પાણી;          ૪
પ્રધાનપુત્રી છું કહેવા માત્ર, હું છું બ્રહ્માણી માનવગાત્ર;
તુજ અર્થે લીધો અવતાર મેળવિયાં સ્રી-ભરથાર.          ૫
એમ કહી થઈ અદર્શન, ચિત્રલેખા ગઈ બ્રહ્મસદન.
ઓખાએ રોઈ આંખડી ભરી, કંથે આસનાવાસના કરી.          ૬

શીશફૂલ ને સેંથે સિંદૂર, દેખી મોહ્યો તે અનિરુદ્ધ શૂર;
કાને કુંડળ ઝગમગ જોઈ કામકુંઅર રહ્યો છે મોહી.          ૧૫
પંકજ મધ્યે બિંદુ પડતાં, મોર-મોતી અધરે ઢળતાં;
ચપળ નેત્ર ઝીણું અંજન, જાણે જાળે પડ્યું ખંજન.          ૧૬
નારી! તારી નાસિકાનો મોર, નહિ ભૂષણ, ચિત્તનો ચોર;
રક્ત અધર હસે મંદ મંદ, ન હોય હાસ્ય, મોહના ફંદ.          ૧૭
મોહ્યો મોહ્યો તે મુખને મોડે, મોહ્યો મોહ્યો ભ્રકુટિને જોડે;
મોહ્યો મોહ્યો હાર ગુળુબંધ, મોહ્યો મોહ્યો બાજુબંધ.          ૧૮
મોહ્યો મોહ્યો હસ્તકમળ, મોહ્યો મોહ્યો ઉર-કુંભસ્થળ;
મોહ્યો મોહ્યો પ્રેમને પાશે, મોહ્યો મોહ્યો ચંદનની વાસે.          ૧૯
મોહ્યો મોહ્યો અલકની લટે, મોહ્યો મોહ્યો કેરસી-કટે;
મોહ્યો મોહ્યો પહેરણ ફાળી, મોહ્યો મોહ્યો ક્ષુદ્ર-ઘંટાળી.          ૨૦
મોહ્યો મોહ્યો નેત્રને નમણે, મોહ્યો મોહ્યો હંસાગમને;
મોહ્યો મોહ્યો અરગજાને મહેકે, મોહ્યો મોહ્યો ચાલને લહેકે.          ૨૧
મોહ્યો મોહ્યો ઝાંઝરને ઝમકે, મોહ્યો મોહ્યો અણવટને ઠમકે;
મોહ્યો મોહ્યો નેપૂરિયાને ઠમકે, મોહ્યો મોહ્યો ગોફણિયાને રણકે.         ૨૨
મોહ્યો મોહ્યો નેહને નમી, મોહ્યો મોહ્યો ચાર આંખે અમી;
કામકુંવર રહ્યો છે મોહી, નારીની ચંચલતા જોઈ.          ૨૩
અનિરુદ્ધ બાંધ્યો પ્રેમને પાશે, મોહ્યો કટિમેખલાને પ્રકાશે;
એકસ્થંભ ઓખાનું ધામ, તેથી વસર્યું દ્વારકા ગામ.          ૨૪
ભક્ષ્ય ભોજને પોષ્યું આપ, તેણે વીર્સ્યાં મા ને બાપ;
પામ્યો અધરામૃતનું પાન, તેણે વીસર્યો હરિનું ધ્યાન.          ૨૫
વિકળ થયો વિષયને સ્વાદ, તેણે મૂકી કુળ-મરજાદ;
વિષય ઓખા સ્નેહસાગર, તેથી વીસર્યો રત્નાકર.          ૨૬
અનિરુદ્ધને ચાલ છે ગમતી, નારી હીંડે નેહની નમતી;
‘મહિલા! મહિલા!’ મુખે ઊચરતો, હીંડે નારીની પૂંઠે ફરતો.          ૨૭
સ્રીએ મોહની મદિરા પાઈ, આલિંગન દે છે ધાઈ ધાઈ;
નિર્ભે નિશ્ચે કરે છે ભોગ, તેણે નીવરતો વ્રેહનો રોગ.          ૨૮
એક એકને ગ્રહી રાખે, અન્યોન્ય અધરામૃત ચાખે;
અંગ ઉપર અંગ જ નાખે. ‘મૂકો મૂકો જી’ મુખથી ભાખે;          ૨૯
અંગોઅંગે કામ રહ્યો રમી, ચાર આંખડીએ ઝમે છે અમી;
શૂધ-બૂધ ગઈ છે વીસરી, એમ ચોમાસું ગયું નીસરી.          ૩૦

વલણ

ગયું ચોમાસું નીસરી, આવ્યો આશ્વિન માસ રે;
કન્કા ટળી નારી થઈ, પછે ઓખા પામી વિલાસ રે.          ૩૧