મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ઓખાહરણ કડવું ૧૫: Difference between revisions
Jump to navigation
Jump to search
વલણ
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧૫|રમણ સોની}} <poem> નાથ કહે, ‘સુણ સુંદરી! વાત તો સઘળે થઈ, હ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|કડવું ૧૫| | {{Heading|કડવું ૧૫|પ્રેમાનંદ}} | ||
<poem> | <poem> | ||
નાથ કહે, ‘સુણ સુંદરી! વાત તો સઘળે થઈ, | નાથ કહે, ‘સુણ સુંદરી! વાત તો સઘળે થઈ, |
Latest revision as of 07:47, 14 August 2021
કડવું ૧૫
પ્રેમાનંદ
નાથ કહે, ‘સુણ સુંદરી! વાત તો સઘળે થઈ,
હવે ચોરી શાની? ચાલો આપણે બેસીએ બારીએ જઈ.’–કન્યાએ ૧૪
નરનારી બેઠાં બારીએ, વાત પ્રીતે કીધી રે,
છજે ભજે કામકુંવર, ને ઓખા ઓછંગે લીધી રે. ૧૫