મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /હૂંડી કડવું ૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧| રમણ સોની}} <poem> રાગ રામગ્રી :::: શ્રીગુરુ-ગોવિંદને ચરણ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|કડવું ૧| રમણ સોની}}
{{Heading|કડવું ૧|પ્રેમાનંદ}}
<poem>
<poem>
રાગ રામગ્રી
રાગ રામગ્રી

Latest revision as of 07:55, 14 August 2021


કડવું ૧

પ્રેમાનંદ

રાગ રામગ્રી

શ્રીગુરુ-ગોવિંદને ચરણે લાગું જી;
દેવી શારદા! વાણી માગું જી.          ૧

અંતરગત માંહ ઇચ્છા છે ઘણી જી,
ભાવે ભાખું હૂડી શ્રીમહતા તણી જી.          ૨

ઢાળ

હૂંડી શ્રીમહેતા તણી, વરણવું બુધને માન;
ધન્ય ધન્ય નાગર નરસૈયા, જેહનું જૂનાગઢ શુભસ્થાન.          ૩