બાળનાટકો/કૃષ્ણલાલ શ્રીધરાણી : ગ્રંથસૂચિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કૃષ્ણલાલ શ્રીધરાણી : ગ્રંથસૂચિ}} {{Poem2Open}} કવિતા : કોડિયાં, 1934 ક...")
(No difference)

Revision as of 10:34, 14 August 2021

કૃષ્ણલાલ શ્રીધરાણી : ગ્રંથસૂચિ

કવિતા : કોડિયાં, 1934 કોડિયાં (સંવધિર્ત આવૃત્તિ), 1957 હાથરસનો હાથી, 1960 પુનરપિ, 1961

નાટક : વડલો, 1931 પીળાં પલાશ, 1933 મોરનાં ઈંડાં, 1934 પદ્મિની, 1934 પિયો ગોરી, 1946 પિયોગોરી (દશ એકાંકી), 1957 મોરનાં ઈંડાં અને પદ્મિની, 1957 સોનાપરી અને બીજાં ત્રણ બાળનાટકો, 1957

કથા-વાર્તા : ઇન્સાન મિટા દૂંગા, 1932 ઇન્સાન મિટા દૂંગા અને બીજા વાતો, 1950 અન્ય : આપણી પરદેશનીતિ (પરિચયપુસ્તિક), 1948 સાંસ્કૃતિક પુનરુત્થાન (પુસ્તિકા) અંગ્રેજી : War without Violence, 1939 My India, My America, 1943 Warning to the West, 1942 The Mahatma and th World, 1946 The Big Four of India, 1946 General Knowledge Encyclopedia, 1949 Story of Indian Telegraph, 1953 The Cultural Renaisasnce, 1956 The Journalist in India, 1956 The Advance of the Upsidedown Tree, 1957

Smiles from Kashmir, 1959