મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /પદ્માવતીની વાર્તા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પદ્માવતીની વાર્તા|}} <poem> સમસ્યા—{{space}} નારી બોલી નેહશું, તમે છ...")
 
No edit summary
 
Line 6: Line 6:
:::::: પાંચ "પપા" પ્રિય પુરુષને, તેનાં કરો વખાણ.
:::::: પાંચ "પપા" પ્રિય પુરુષને, તેનાં કરો વખાણ.
ઉત્તર—{{space}} પાન પાદ્ય ને પદ્મણી, પરિમળ ને પોશાગ;
ઉત્તર—{{space}} પાન પાદ્ય ને પદ્મણી, પરિમળ ને પોશાગ;
પાંચે પ્યારા પુરુષને, વળી પૂછ સદ્ભાગ.
:::::: પાંચે પ્યારા પુરુષને, વળી પૂછ સદ્ભાગ.
સ—{{space}} ધન ધન તારી સૂઝને, ધન ધન રાજકુમાર;
સ—{{space}} ધન ધન તારી સૂઝને, ધન ધન રાજકુમાર;
પાંચ "ક" વાલા કામની, એહ હવે ઊચ્ચાર.
:::::: પાંચ "ક" વાલા કામની, એહ હવે ઊચ્ચાર.
ઉ—{{space}} કાજળ કંકુ કંચવો, વળી કસુંબો કંત;
ઉ—{{space}} કાજળ કંકુ કંચવો, વળી કસુંબો કંત;
પાંચ "કકા" નથી તુજ કને, તે તું કહી દેખાડ્ય.
:::::: પાંચ "કકા" નથી તુજ કને, તે તું કહી દેખાડ્ય.
સ—{{space}} જાુગતું બોલ્યા જાણીતા, લાગી મનશું રાડ્ય;
સ—{{space}} જાુગતું બોલ્યા જાણીતા, લાગી મનશું રાડ્ય;
પાંચ "કકા" નથી તુજ કને, તે તું કહી દેખાડ્ય.
:::::: પાંચ "કકા" નથી તુજ કને, તે તું કહી દેખાડ્ય.
ઉ— કુડ કપટ કુલક્ષણો, કુડી જાત કુનારી;
ઉ—{{space}} કુડ કપટ કુલક્ષણો, કુડી જાત કુનારી;
એ પાંચે નથી મુજ કને, સાંભળ રાજકુમારિ.
:::::: એ પાંચે નથી મુજ કને, સાંભળ રાજકુમારિ.
સ— કહો છો છૈયે એકલા, તમ સાથે છે સાત;
સ—{{space}} કહો છો છૈયે એકલા, તમ સાથે છે સાત;
પ્રગટ દેખું છું તમ કને, તે કહો સાચી વાત.
:::::: પ્રગટ દેખું છું તમ કને, તે કહો સાચી વાત.
ઉ— તીર તરકસ તરવારને, ભાલો ને તોખાર;
ઉ—{{space}} તીર તરકસ તરવારને, ભાલો ને તોખાર;
ઢાલ અને વળી ચાબકો, સાત સાથી છે સાર.
:::::: ઢાલ અને વળી ચાબકો, સાત સાથી છે સાર.
સ— જે મધે ગંગા વસે, જટા ધરાવે શીશ;
સ—{{space}} જે મધે ગંગા વસે, જટા ધરાવે શીશ;
નેત્ર ત્રણ તે કોહો મુને, નહીં ઉમિયાપતિ ઈશ.
:::::: નેત્ર ત્રણ તે કોહો મુને, નહીં ઉમિયાપતિ ઈશ.
ઉ— વિશ્વામિત્રે સૃષ્ટિ સજી, કરે રૂડાં તે કામ;
ઉ—{{space}} વિશ્વામિત્રે સૃષ્ટિ સજી, કરે રૂડાં તે કામ;
શામા તેં સમશ્યા કહી,‘શ્રીફળ’ તેનું નામ.
:::::: શામા તેં સમશ્યા કહી,‘શ્રીફળ’ તેનું નામ.
સ— એક નરે નરને ગળ્યો, એ સરવેને શોભાવંત;
સ—{{space}} એક નરે નરને ગળ્યો, એ સરવેને શોભાવંત;
અધિપતિ અંગે અડ્યો, કો ચિત વિચારી ચંત.
:::::: અધિપતિ અંગે અડ્યો, કો ચિત વિચારી ચંત.
ઉ— પગ વિનાનો પરવરે, નર બહુ રાખે નેહ;
ઉ—{{space}} પગ વિનાનો પરવરે, નર બહુ રાખે નેહ;
ઉજ્જળ અંગે ઓપતો, ‘જામો’ કહીએ તેહ.
:::::: ઉજ્જળ અંગે ઓપતો, ‘જામો’ કહીએ તેહ.
સ— પંખી ઊડે જીવ વિના, બેસે જેની ડાળ;
સ—{{space}} પંખી ઊડે જીવ વિના, બેસે જેની ડાળ;
મૃત્યુ પામડે દેખતાં, કહો મુજને ભૂપાળ.
:::::: મૃત્યુ પામડે દેખતાં, કહો મુજને ભૂપાળ.
ઉ— કુંવર કહે સુણ કામની, સૌ હું સમજ્યો એહ;
ઉ—{{space}} કુંવર કહે સુણ કામની, સૌ હું સમજ્યો એહ;
સમસ્યામાં સમઝાવિયો, ‘તીર’ કહીને તેહ.
:::::: સમસ્યામાં સમઝાવિયો, ‘તીર’ કહીને તેહ.
સ— ઉત્તમ કુળથી ઉપની, તાતતણો જે તાત;
સ—{{space}} ઉત્તમ કુળથી ઉપની, તાતતણો જે તાત;
તે સાથે વિવા કર્યો, સમજો સજ્જન વાત.
:::::: તે સાથે વિવા કર્યો, સમજો સજ્જન વાત.
ઉ— મહીપતિ કહે સુણ માનિની, ઉત્તર આપું એહ,
ઉ—{{space}} મહીપતિ કહે સુણ માનિની, ઉત્તર આપું એહ,
એ સમસ્યા હું સમઝિયો, ‘તક્ર’ કહી જે તેહ.
:::::: એ સમસ્યા હું સમઝિયો, ‘તક્ર’ કહી જે તેહ.
સ— શિર ઉપર ગંગા વસે, કોટે રૂંઢની માળ;
સ—{{space}} શિર ઉપર ગંગા વસે, કોટે રૂંઢની માળ;
વૃષભ વાહન કોણ કરે, શિવ વિણ કોણ ભૂપાળ?
:::::: વૃષભ વાહન કોણ કરે, શિવ વિણ કોણ ભૂપાળ?
ઉ— એક ભરે એક ઠાલવે, નિત નિત નીરશું નેહ;
ઉ—{{space}} એક ભરે એક ઠાલવે, નિત નિત નીરશું નેહ;
દિન દિન ફરતું દાખવે, રેંટ ચક્રનુ જેહ.
:::::: દિન દિન ફરતું દાખવે, રેંટ ચક્રનુ જેહ.
સ— એક નર અક્ષર ત્રણનો, અણીઆળું અતિરૂપ;
સ—{{space}} એક નર અક્ષર ત્રણનો, અણીઆળું અતિરૂપ;
દુશ્મન જેથી ગાંજીયે, ઉત્તર આપો ભૂપ.
:::::: દુશ્મન જેથી ગાંજીયે, ઉત્તર આપો ભૂપ.
ઉ— કાયરને શૂરો કરે, શુરાનો આધાર;
ઉ—{{space}} કાયરને શૂરો કરે, શુરાનો આધાર;
રઢિયાળો રીઝે ઘણું, કામની તેહ ‘કટાર.’
:::::: રઢિયાળો રીઝે ઘણું, કામની તેહ ‘કટાર.’
સ— અણિયાળી અતિ વાંકડી, ભમરાળી ભરપૂર;
સ—{{space}} અણિયાળી અતિ વાંકડી, ભમરાળી ભરપૂર;
નારિ વિના નર જાણિયે, નર નારીનું રૂપ.
:::::: નારિ વિના નર જાણિયે, નર નારીનું રૂપ.
ઉ— મુખનું મંડન પુરુષને, અધિક વહે છે ઊંચ;
ઉ—{{space}} મુખનું મંડન પુરુષને, અધિક વહે છે ઊંચ;
માન વધારણ મરદનું, માનુની તે તો ‘મુછ.’
:::::: માન વધારણ મરદનું, માનુની તે તો ‘મુછ.’
સ— કો રૂડો કોડામણો, તેજોમય નર કોય;
સ—{{space}} કો રૂડો કોડામણો, તેજોમય નર કોય;
તાલેવંત પાસે વસે, તેના ઘરમાં હોય.
:::::: તાલેવંત પાસે વસે, તેના ઘરમાં હોય.
ઉ— જે વણખેતી નીપજે, નહીં પાન નહીં ફૂલ,
ઉ—{{space}} જે વણખેતી નીપજે, નહીં પાન નહીં ફૂલ,
માનસરોવર માનુની, મોતી મોંઘે મૂલ.
:::::: માનસરોવર માનુની, મોતી મોંઘે મૂલ.
સ— નામ એક પણ ન બહુ, કામની એક બે કંથ;
સ—{{space}} નામ એક પણ ન બહુ, કામની એક બે કંથ;
આયુષ્ય બેનું સરીખડું, ચતુર વિચારો ચંત.
:::::: આયુષ્ય બેનું સરીખડું, ચતુર વિચારો ચંત.
ઉ— ઇંદ્ર વાહનથી ઉપજે, નારી દસને વીશ;
ઉ—{{space}} ઇંદ્ર વાહનથી ઉપજે, નારી દસને વીશ;
બે કર શોભે કામની, પરમેશ્વર પૂજીશ.
:::::: બે કર શોભે કામની, પરમેશ્વર પૂજીશ.


::::::: ચોપાઈ
::::::: ચોપાઈ

Latest revision as of 08:56, 16 August 2021


પદ્માવતીની વાર્તા

સમસ્યા—          નારી બોલી નેહશું, તમે છો ચતુર સુજાણ;
પાંચ "પપા" પ્રિય પુરુષને, તેનાં કરો વખાણ.
ઉત્તર—          પાન પાદ્ય ને પદ્મણી, પરિમળ ને પોશાગ;
પાંચે પ્યારા પુરુષને, વળી પૂછ સદ્ભાગ.
સ—          ધન ધન તારી સૂઝને, ધન ધન રાજકુમાર;
પાંચ "ક" વાલા કામની, એહ હવે ઊચ્ચાર.
ઉ—          કાજળ કંકુ કંચવો, વળી કસુંબો કંત;
પાંચ "કકા" નથી તુજ કને, તે તું કહી દેખાડ્ય.
સ—          જાુગતું બોલ્યા જાણીતા, લાગી મનશું રાડ્ય;
પાંચ "કકા" નથી તુજ કને, તે તું કહી દેખાડ્ય.
ઉ—          કુડ કપટ કુલક્ષણો, કુડી જાત કુનારી;
એ પાંચે નથી મુજ કને, સાંભળ રાજકુમારિ.
સ—          કહો છો છૈયે એકલા, તમ સાથે છે સાત;
પ્રગટ દેખું છું તમ કને, તે કહો સાચી વાત.
ઉ—          તીર તરકસ તરવારને, ભાલો ને તોખાર;
ઢાલ અને વળી ચાબકો, સાત સાથી છે સાર.
સ—          જે મધે ગંગા વસે, જટા ધરાવે શીશ;
નેત્ર ત્રણ તે કોહો મુને, નહીં ઉમિયાપતિ ઈશ.
ઉ—          વિશ્વામિત્રે સૃષ્ટિ સજી, કરે રૂડાં તે કામ;
શામા તેં સમશ્યા કહી,‘શ્રીફળ’ તેનું નામ.
સ—          એક નરે નરને ગળ્યો, એ સરવેને શોભાવંત;
અધિપતિ અંગે અડ્યો, કો ચિત વિચારી ચંત.
ઉ—          પગ વિનાનો પરવરે, નર બહુ રાખે નેહ;
ઉજ્જળ અંગે ઓપતો, ‘જામો’ કહીએ તેહ.
સ—          પંખી ઊડે જીવ વિના, બેસે જેની ડાળ;
મૃત્યુ પામડે દેખતાં, કહો મુજને ભૂપાળ.
ઉ—          કુંવર કહે સુણ કામની, સૌ હું સમજ્યો એહ;
સમસ્યામાં સમઝાવિયો, ‘તીર’ કહીને તેહ.
સ—          ઉત્તમ કુળથી ઉપની, તાતતણો જે તાત;
તે સાથે વિવા કર્યો, સમજો સજ્જન વાત.
ઉ—          મહીપતિ કહે સુણ માનિની, ઉત્તર આપું એહ,
એ સમસ્યા હું સમઝિયો, ‘તક્ર’ કહી જે તેહ.
સ—          શિર ઉપર ગંગા વસે, કોટે રૂંઢની માળ;
વૃષભ વાહન કોણ કરે, શિવ વિણ કોણ ભૂપાળ?
ઉ—          એક ભરે એક ઠાલવે, નિત નિત નીરશું નેહ;
દિન દિન ફરતું દાખવે, રેંટ ચક્રનુ જેહ.
સ—          એક નર અક્ષર ત્રણનો, અણીઆળું અતિરૂપ;
દુશ્મન જેથી ગાંજીયે, ઉત્તર આપો ભૂપ.
ઉ—          કાયરને શૂરો કરે, શુરાનો આધાર;
રઢિયાળો રીઝે ઘણું, કામની તેહ ‘કટાર.’
સ—          અણિયાળી અતિ વાંકડી, ભમરાળી ભરપૂર;
નારિ વિના નર જાણિયે, નર નારીનું રૂપ.
ઉ—          મુખનું મંડન પુરુષને, અધિક વહે છે ઊંચ;
માન વધારણ મરદનું, માનુની તે તો ‘મુછ.’
સ—          કો રૂડો કોડામણો, તેજોમય નર કોય;
તાલેવંત પાસે વસે, તેના ઘરમાં હોય.
ઉ—          જે વણખેતી નીપજે, નહીં પાન નહીં ફૂલ,
માનસરોવર માનુની, મોતી મોંઘે મૂલ.
સ—          નામ એક પણ ન બહુ, કામની એક બે કંથ;
આયુષ્ય બેનું સરીખડું, ચતુર વિચારો ચંત.
ઉ—          ઇંદ્ર વાહનથી ઉપજે, નારી દસને વીશ;
બે કર શોભે કામની, પરમેશ્વર પૂજીશ.

ચોપાઈ
એવાં વચન વનિતાએ કહ્યાં, રાજકુમારે લહ્યાં;
પ્રતિ ઉતર એનો આપિયો, સ્રીને મન ભૂપતિ ભાવિયો.