મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /રાવણ-મંદોદરી સંવાદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 2: Line 2:

{{Heading|રાવણ-મંદોદરી સંવાદ|}}
{{Heading|રાવણ-મંદોદરી સંવાદ|}}
 
<poem>
:::: (જુદા જુદા વર્ણોની સલાહ)
:::: (જુદા જુદા વર્ણોની સલાહ)
રાવણ— પૂછે અઢારે વરણને, કહોને સાચી વાત;
રાવણ—{{space}} પૂછે અઢારે વરણને, કહોને સાચી વાત;
સીતા આપવી કે નહીં, ખરી બતાવો ખાત.
::::: સીતા આપવી કે નહીં, ખરી બતાવો ખાત.

કોની ન રગતી રાખશો, બોલો રુડી વાણ;
::::: કોની ન રગતી રાખશો, બોલો રુડી વાણ;
સત પ્રકારે સાચું કહો, ન થાયે હાંસુ કે હાણ.
::::: સત પ્રકારે સાચું કહો, ન થાયે હાંસુ કે હાણ.

<center>ચોખરો</center>
<center>ચોખરો</center>
Line 18: Line 18:

<center>સવૈયો</center>
<center>સવૈયો</center>
વૈશ્ય—<poem> વૈશ્ય કહે વેવાર એ પાખી છે, આપતે લાજ છે પરિયામાં;
વૈશ્ય—{{space}} વૈશ્ય કહે વેવાર એ પાખી છે, આપતે લાજ છે પરિયામાં;
અથડાવો દહાડા દશ વિશેક, હાલક બુકાલેક કરિયામાં.
::::: અથડાવો દહાડા દશ વિશેક, હાલક બુકાલેક કરિયામાં.

રાડ જુઓ એ રીંછડાં કેરી, કણ એક ભાજન ભરિયામાં;
::::: રાડ જુઓ એ રીંછડાં કેરી, કણ એક ભાજન ભરિયામાં;
કાયર ક્યમ થઈએ આગળથી, શું વહાણ મૂક્યું છે દરિયામાં?
::::: કાયર ક્યમ થઈએ આગળથી, શું વહાણ મૂક્યું છે દરિયામાં?

કણબી—{{space}} કહે કણબી કેમ કામની દીજીએ, જાત જોરાવર શું એની જાણી;
કણબી—{{space}} કહે કણબી કેમ કામની દીજીએ, જાત જોરાવર શું એની જાણી;
પાછા જશે અથડાઈને પોતે, કે લહેર સમુદ્રની લેશે તાણી.
::::: પાછા જશે અથડાઈને પોતે, કે લહેર સમુદ્રની લેશે તાણી.

લંકા સરિખડો કોટ લેશે ક્યમ, રાવણ રાય દેખિતો જે દાણી;
::::: લંકા સરિખડો કોટ લેશે ક્યમ, રાવણ રાય દેખિતો જે દાણી;
પૃથિવીપતિ એ પત મૂકે કેમ, છેલ્લે ક્યારે શું ગયું છે જી પાણી.
::::: પૃથિવીપતિ એ પત મૂકે કેમ, છેલ્લે ક્યારે શું ગયું છે જી પાણી.
</poem>
</poem>
ચોખરો
ચોખરો
સઈ— ગજધર કહે દહાડા પાધરા દૈત્યના, શિવ વરદાનની છાપ છે રે;
સઈ—{{space}} ગજધર કહે દહાડા પાધરા દૈત્યના, શિવ વરદાનની છાપ છે રે;
સાત સમુદ્રની આડ છે ઓટે, અધિપત રાણોજી આપ છે રે.
::::: સાત સમુદ્રની આડ છે ઓટે, અધિપત રાણોજી આપ છે રે.
દેવ હીંડે છે દિશોદિશ નાસતા, ત્રણ લોકમાં જેનો તાપ છે રે;
::::: દેવ હીંડે છે દિશોદિશ નાસતા, ત્રણ લોકમાં જેનો તાપ છે રે;
ભલું લાવ્યા છો તો ભૂપતિ ભામિની, ગજે તસુ તો માફ છે રે.
::::: ભલું લાવ્યા છો તો ભૂપતિ ભામિની, ગજે તસુ તો માફ છે રે.
કુંભાર— કહે કુંભાર કરો શી વાતો, એહ તો મારગ એડો છે;
કુંભાર—{{space}} કહે કુંભાર કરો શી વાતો, એહ તો મારગ એડો છે;
વઢતાં વણ જિતે કુણ હારે, મહીપતિ માની મેડો છે.
::::: વઢતાં વણ જિતે કુણ હારે, મહીપતિ માની મેડો છે.
લેવો ગઢ લંકાનો દુર્લભ, વંક વોળામણ વેડો છે;
::::: લેવો ગઢ લંકાનો દુર્લભ, વંક વોળામણ વેડો છે;
શું ઘડો કે ઘેડ ઉ તરશે, ચાક ઉપર હજાુ પેંડો છે.
::::: શું ઘડો કે ઘેડ ઉ તરશે, ચાક ઉપર હજાુ પેંડો છે.

લવાર— કહે લવાર મોકલો એ કુંભક, ભક્ષ કરે તો એ વાંદર ખૂટે;
લવાર—{{space}} કહે લવાર મોકલો એ કુંભક, ભક્ષ કરે તો એ વાંદર ખૂટે;
નહિતર જોર કરો જંજાળનું, આપ અરાબા અનેકધા છૂટે.
::::: નહિતર જોર કરો જંજાળનું, આપ અરાબા અનેકધા છૂટે.

રાક્ષસ મોકલો રીંછડાં સામા, રણ વિષે વરખા જેમ પૂંઠે;
::::: રાક્ષસ મોકલો રીંછડાં સામા, રણ વિષે વરખા જેમ પૂંઠે;
બળવંત રાણા બેઠા જુઓ બારણે, લુહાર ને લોઢું આફણિયે કૂટે.
::::: બળવંત રાણા બેઠા જુઓ બારણે, લુહાર ને લોઢું આફણિયે કૂટે.

સોની— કહે સોની સાવ્યા છો સીતાને, પ્રીતે વચન એ પળવું છે;
સોની—{{space}} કહે સોની સાવ્યા છો સીતાને, પ્રીતે વચન એ પળવું છે;
ચોટ નાખી છે તો ચંતા શી, રાજ્ય પદવીમાં રળવું છે.
::::: ચોટ નાખી છે તો ચંતા શી, રાજ્ય પદવીમાં રળવું છે.

આમે કરમ લેલાટ લખાણું, તે શું ટાળ્યું ટળવું છે;
::::: આમે કરમ લેલાટ લખાણું, તે શું ટાળ્યું ટળવું છે;
સોનું પહેરે જો કાન જ ત્રૂટે, જંતરડા વચ્ચે નીકળવું છે.
::::: સોનું પહેરે જો કાન જ ત્રૂટે, જંતરડા વચ્ચે નીકળવું છે.

ઘાંચી— ઘાંચી કેહ ઘણું શું જોર એમાં, માંકડા કેરો એ માર જો રે;
ઘાંચી—{{space}} ઘાંચી કેહ ઘણું શું જોર એમાં, માંકડા કેરો એ માર જો રે;
બાળક બેહુમાં બુધ છે કેટલી, ભૂપ ભારનો એ જોર જો રે.
::::: બાળક બેહુમાં બુધ છે કેટલી, ભૂપ ભારનો એ જોર જો રે.

નહિ ઘોડલા જોડલા હાથિયા સાથિયા, કટક કેરો પોકાર જો રે;
::::: નહિ ઘોડલા જોડલા હાથિયા સાથિયા, કટક કેરો પોકાર જો રે;
હડબડવું નહીં હિમ્મત રાખવી, તેલ જો તેલની ધાર જો રે.
::::: હડબડવું નહીં હિમ્મત રાખવી, તેલ જો તેલની ધાર જો રે.

મોચી— મોચી કહે મેં તો માંકડાં દોઠડાં, નાસે જેમ રણમાં રોઝડાં રે;
મોચી—{{space}} મોચી કહે મેં તો માંકડાં દોઠડાં, નાસે જેમ રણમાં રોઝડાં રે;
કોઠાં બિલાંને કાજે વઢે ઘણું, તુચ્છ તરણાવત તોછડાં રે.
::::: કોઠાં બિલાંને કાજે વઢે ઘણું, તુચ્છ તરણાવત તોછડાં રે.
હૂકતાં કૂદતાં ઢૂંકતાં ઝૂકતાં, ફોજ નહિ એ તો ફોજડાં રે;
::::: હૂકતાં કૂદતાં ઢૂંકતાં ઝૂકતાં, ફોજ નહિ એ તો ફોજડાં રે;
હીંમત રાખીએ દલ એ દાખિયે, પાણી પહેલાં શાં મોજડાં રે.
::::: હીંમત રાખીએ દલ એ દાખિયે, પાણી પહેલાં શાં મોજડાં રે.

હજામ— નાઈ કહે છે નાત સઘળી, અમને, રૈયતમાં સહુ કહે છે જી રંકા;
હજામ—{{space}} નાઈ કહે છે નાત સઘળી, અમને, રૈયતમાં સહુ કહે છે જી રંકા;
ગત જાણે કુણ ગોવિન્દ કેરી, અકલિત અક્ષર એહના અંકા.
::::: ગત જાણે કુણ ગોવિન્દ કેરી, અકલિત અક્ષર એહના અંકા.

સુઝ વિચારતાં તો નથી સૂઝતું, લંગુર કેમ લેઈ શકશે જી લંકા;
::::: સુઝ વિચારતાં તો નથી સૂઝતું, લંગુર કેમ લેઈ શકશે જી લંકા;
કોથળીમાંથી સાપ જ નીસરે, વાળંદના દંન હોય જો વંકા.
::::: કોથળીમાંથી સાપ જ નીસરે, વાળંદના દંન હોય જો વંકા.

રબારી— રબારી કહે શ્રીરામ આવ્યા છે, કેટલા દહાડા ઈહાં બેસી રહેશે;
રબારી—{{space}} રબારી કહે શ્રીરામ આવ્યા છે, કેટલા દહાડા ઈહાં બેસી રહેશે;
ખાવા પીવા શું પામેશે પૂરણ, દુ:ખ કો આગળ એ કહેશે.
::::: ખાવા પીવા શું પામેશે પૂરણ, દુ:ખ કો આગળ એ કહેશે.

દશાતન સરખો દુશ્મત છે શિર, લંકામાં આવતાં લેખાં બૌ લેશે;
::::: દશાતન સરખો દુશ્મત છે શિર, લંકામાં આવતાં લેખાં બૌ લેશે;
ઢોર ને ચોર થશે એકઠાં જાુઓ, ઊંટડો કુણ કિનારે બેસે.
::::: ઢોર ને ચોર થશે એકઠાં જાુઓ, ઊંટડો કુણ કિનારે બેસે.

દરજી— કહે દરજી દલ જાણું છું હુંય, ભૂપ આપણો ભોળો છે;
દરજી—{{space}} કહે દરજી દલ જાણું છું હુંય, ભૂપ આપણો ભોળો છે;
પહાણ તારી આવ્યો પરપંચે, જનાવર સંઘાતે જોરો છે.
::::: પહાણ તારી આવ્યો પરપંચે, જનાવર સંઘાતે જોરો છે.

બાળી ગયો બળવંતો કોયક, ટેક ઘણેરો તોરો છે;
::::: બાળી ગયો બળવંતો કોયક, ટેક ઘણેરો તોરો છે;
આરા કેડે વારો આવે, જ્યમ સોયની કેડે દોરો છે.
::::: આરા કેડે વારો આવે, જ્યમ સોયની કેડે દોરો છે.

ધોબી— પરિયટ કહે હું પ્રીછ્યો પારખું, હાથ તારે શિર હરનો છે;
ધોબી—{{space}} પરિયટ કહે હું પ્રીછ્યો પારખું, હાથ તારે શિર હરનો છે;
નવ ગ્રહે બાંધ્યા છે નરપત, છો ભાર શો એના ડરનો છે.
::::: નવ ગ્રહે બાંધ્યા છે નરપત, છો ભાર શો એના ડરનો છે.

હારીને જો હિંમત મૂકો, તો નામોશીનું નરનો છે;
::::: હારીને જો હિંમત મૂકો, તો નામોશીનું નરનો છે;
ધોબી કેરો કૂતરો નહિ ઘાટ તણો નહિ ઘરનો છે.
::::: ધોબી કેરો કૂતરો નહિ ઘાટ તણો નહિ ઘરનો છે.

ભોઈ— ભોઈ કહે ભૂપત કહું તુજને, સીત હરી તે સાંખી છે;
ભોઈ—{{space}} ભોઈ કહે ભૂપત કહું તુજને, સીત હરી તે સાંખી છે;
જોરાવર જન દીસે ઝાઝા, ભાગ્યનિધિ શી ભાંખી છે.
::::: જોરાવર જન દીસે ઝાઝા, ભાગ્યનિધિ શી ભાંખી છે.

પચવાની નથી એહની પ્રમદા, જેવી જીવતી માંખી છે;
::::: પચવાની નથી એહની પ્રમદા, જેવી જીવતી માંખી છે;
અંગદ વિષ્ટિયે આવ્યો તો, તે કણક મચ્છને નાંખી છે.
::::: અંગદ વિષ્ટિયે આવ્યો તો, તે કણક મચ્છને નાંખી છે.

સલાટ— સલાટ કહે શાણા છો સઉકો, વેદ વચનની વાણી છે;
સલાટ—{{space}} સલાટ કહે શાણા છો સઉકો, વેદ વચનની વાણી છે;
સીતાજીને સ્રી જાણો પણ, રામ તણી તો રાણી છે.
::::: સીતાજીને સ્રી જાણો પણ, રામ તણી તો રાણી છે.

એહના શાપથી ઉધ્વસ્ત થાશે, હુંશ થકી બહુ હાણી છે;
::::: એહના શાપથી ઉધ્વસ્ત થાશે, હુંશ થકી બહુ હાણી છે;
રંકનું કહ્યું રાવણ ક્યમ માને, પત્થર ઉપર પાણી છે.
::::: રંકનું કહ્યું રાવણ ક્યમ માને, પત્થર ઉપર પાણી છે.
</poem>
</poem>

Revision as of 09:05, 16 August 2021

રાવણ-મંદોદરી સંવાદ

(જુદા જુદા વર્ણોની સલાહ)
રાવણ—          પૂછે અઢારે વરણને, કહોને સાચી વાત;
સીતા આપવી કે નહીં, ખરી બતાવો ખાત.

કોની ન રગતી રાખશો, બોલો રુડી વાણ;
સત પ્રકારે સાચું કહો, ન થાયે હાંસુ કે હાણ.

ચોખરો

રાવણ—         વિચાર પૂછ્યો એક વિપ્રને વિધવિધે, મહારાજ મહિમા કહો મંન માની;
આપવી એ ઘટે કે નહિ આપિયે, દલ તમારે કશી બુધ્ય દાની.

વિપ્ર—          મહીપતિ માન મટાવિયે કેમ કરી, લાજ ઘટાવિયે હોડ હાનિ;
પાછી આપતાંમાં પરાક્રમ તે કશું, ભીખ તેને પછે ભૂખ શાની.

સવૈયો

વૈશ્ય—          વૈશ્ય કહે વેવાર એ પાખી છે, આપતે લાજ છે પરિયામાં;
અથડાવો દહાડા દશ વિશેક, હાલક બુકાલેક કરિયામાં.

રાડ જુઓ એ રીંછડાં કેરી, કણ એક ભાજન ભરિયામાં;
કાયર ક્યમ થઈએ આગળથી, શું વહાણ મૂક્યું છે દરિયામાં?

કણબી—          કહે કણબી કેમ કામની દીજીએ, જાત જોરાવર શું એની જાણી;
પાછા જશે અથડાઈને પોતે, કે લહેર સમુદ્રની લેશે તાણી.

લંકા સરિખડો કોટ લેશે ક્યમ, રાવણ રાય દેખિતો જે દાણી;
પૃથિવીપતિ એ પત મૂકે કેમ, છેલ્લે ક્યારે શું ગયું છે જી પાણી.

ચોખરો સઈ—          ગજધર કહે દહાડા પાધરા દૈત્યના, શિવ વરદાનની છાપ છે રે;