મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /પ્રીતમ પદ ૫: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પદ ૫|પ્રીતમ}} <poem> આનંદમંગળ કરું આરતી આનંદમંગળ કરું આરતી, હરિ...")
 
No edit summary
 
Line 5: Line 5:
આનંદમંગળ કરું આરતી, હરિગુરુ સંતની સેવા;
આનંદમંગળ કરું આરતી, હરિગુરુ સંતની સેવા;
પ્રેમ કરી મંદિર પધરાવું, સુંદર સુખડાં લેવા.
પ્રેમ કરી મંદિર પધરાવું, સુંદર સુખડાં લેવા.
:::::::: આનંદ...
:::::::::: આનંદ...
તીરથ સહુ સાધુને ચરણે, ગંગા જમુના રે’વા;
તીરથ સહુ સાધુને ચરણે, ગંગા જમુના રે’વા;
મહા મોટા સંત પતિતપાવાન, સુખના સાગર જેવા.
મહા મોટા સંત પતિતપાવાન, સુખના સાગર જેવા.
:::::::: આનંદ...
:::::::::: આનંદ...
રત્નકુંભ ઘન વાજાં ભીતર, આનંદરૂપી એવા;
રત્નકુંભ ઘન વાજાં ભીતર, આનંદરૂપી એવા;
ત્રિભુવન તારણ ભક્ત ઉદ્ધારણ, મુહુરત અકળ અમેવા.
ત્રિભુવન તારણ ભક્ત ઉદ્ધારણ, મુહુરત અકળ અમેવા.
:::::::: આનંદ...
:::::::::: આનંદ...
અખંડજ્યોત ઘટબાજી અંતર, નિત્યનિરંતર એહવા;
અખંડજ્યોત ઘટબાજી અંતર, નિત્યનિરંતર એહવા;
કહે પ્રીતમ ઓળખો અણસારે, હરિજન હરિના જેહવા.
કહે પ્રીતમ ઓળખો અણસારે, હરિજન હરિના જેહવા.
:::::::: આનંદ...
:::::::::: આનંદ...
</poem>
</poem>

Latest revision as of 07:36, 18 August 2021

પદ ૫

પ્રીતમ

આનંદમંગળ કરું આરતી
આનંદમંગળ કરું આરતી, હરિગુરુ સંતની સેવા;
પ્રેમ કરી મંદિર પધરાવું, સુંદર સુખડાં લેવા.
આનંદ...