મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /પ્રીતમ પદ ૫: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૫|પ્રીતમ}} <poem> આનંદમંગળ કરું આરતી આનંદમંગળ કરું આરતી, હરિ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
આનંદમંગળ કરું આરતી, હરિગુરુ સંતની સેવા; | આનંદમંગળ કરું આરતી, હરિગુરુ સંતની સેવા; | ||
પ્રેમ કરી મંદિર પધરાવું, સુંદર સુખડાં લેવા. | પ્રેમ કરી મંદિર પધરાવું, સુંદર સુખડાં લેવા. | ||
:::::::: આનંદ... | :::::::::: આનંદ... | ||
તીરથ સહુ સાધુને ચરણે, ગંગા જમુના રે’વા; | તીરથ સહુ સાધુને ચરણે, ગંગા જમુના રે’વા; | ||
મહા મોટા સંત પતિતપાવાન, સુખના સાગર જેવા. | મહા મોટા સંત પતિતપાવાન, સુખના સાગર જેવા. | ||
:::::::: આનંદ... | :::::::::: આનંદ... | ||
રત્નકુંભ ઘન વાજાં ભીતર, આનંદરૂપી એવા; | રત્નકુંભ ઘન વાજાં ભીતર, આનંદરૂપી એવા; | ||
ત્રિભુવન તારણ ભક્ત ઉદ્ધારણ, મુહુરત અકળ અમેવા. | ત્રિભુવન તારણ ભક્ત ઉદ્ધારણ, મુહુરત અકળ અમેવા. | ||
:::::::: આનંદ... | :::::::::: આનંદ... | ||
અખંડજ્યોત ઘટબાજી અંતર, નિત્યનિરંતર એહવા; | અખંડજ્યોત ઘટબાજી અંતર, નિત્યનિરંતર એહવા; | ||
કહે પ્રીતમ ઓળખો અણસારે, હરિજન હરિના જેહવા. | કહે પ્રીતમ ઓળખો અણસારે, હરિજન હરિના જેહવા. | ||
:::::::: આનંદ... | :::::::::: આનંદ... | ||
</poem> | </poem> |
Latest revision as of 07:36, 18 August 2021
પદ ૫
પ્રીતમ
આનંદમંગળ કરું આરતી
આનંદમંગળ કરું આરતી, હરિગુરુ સંતની સેવા;
પ્રેમ કરી મંદિર પધરાવું, સુંદર સુખડાં લેવા.
આનંદ...
તીરથ સહુ સાધુને ચરણે, ગંગા જમુના રે’વા;
મહા મોટા સંત પતિતપાવાન, સુખના સાગર જેવા.
આનંદ...
રત્નકુંભ ઘન વાજાં ભીતર, આનંદરૂપી એવા;
ત્રિભુવન તારણ ભક્ત ઉદ્ધારણ, મુહુરત અકળ અમેવા.
આનંદ...
અખંડજ્યોત ઘટબાજી અંતર, નિત્યનિરંતર એહવા;
કહે પ્રીતમ ઓળખો અણસારે, હરિજન હરિના જેહવા.
આનંદ...