મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૯૩.મુક્તાનંદ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૯૩.મુક્તાનંદ|}} {{Poem2Open}} મુક્તાનંદ (૧૮મી ઉ. –૧૯મી પૂ. ૧૭૫૮-૧૮૩૦)...") |
(No difference)
|
Revision as of 05:02, 19 August 2021
૯૩.મુક્તાનંદ
મુક્તાનંદ (૧૮મી ઉ. –૧૯મી પૂ. ૧૭૫૮-૧૮૩૦) રામાનંદ સ્વામીના આ શિષ્યે ગુરુના કહેવાથી,પોતાનાથી નાની વયના સહજાનંદ સ્વામીનું આનંદપૂર્વક શિષ્યત્વ સ્વીકારેલું. ચરિત્રાત્મક લાંબી કૃતિઓ ઉપરાંત એમણે રાધાકૃષ્ણ-વિષયક મધુર પદોની રચના કરેલી છે.