સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દીપક બારડોલીકર/તડકો: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> તડકો તારો પ્યાર : જાણે તડકો તો ફૂલહાર * તડકો પીધો મીઠો લાલમલાલ : હ...") |
(No difference)
|
Latest revision as of 04:06, 2 June 2021
તડકો તારો
પ્યાર : જાણે તડકો
તો ફૂલહાર
તડકો પીધો
મીઠો લાલમલાલ :
હું ગુલમોર…
તડકો ચાલે :
જાણે મેળે મહાલે
છેલછબીલો.…
[‘તડકો તારો પ્યાર’ પુસ્તક : ૨૦૦૬]