સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દીપક બારડોલીકર/અગર: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> શું કામ બાગમાં પછી આવે વસંત પણ, વેણી અગર અંબોડલે એ બાંધશે નહીં. છે...") |
(No difference)
|
Latest revision as of 04:09, 2 June 2021
શું કામ બાગમાં પછી આવે વસંત પણ,
વેણી અગર અંબોડલે એ બાંધશે નહીં.
છે કોણ? કોના વાસતે ખોલે કોઈ કમાડ,
દિલ પર ટકોરા કોઈ અગર મારશે નહીં.
[‘તડકો તારો પ્યાર’ પુસ્તક : ૨૦૦૬]