સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દીપક બારડોલીકર/હોય છે: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> ભલે ઊતરો, મગર સમજી વિચારીને — ઝરણમાં હોય છે ક્યારેક દરિયા પણ… બુ...") |
(No difference)
|
Latest revision as of 04:12, 2 June 2021
ભલે ઊતરો, મગર સમજી વિચારીને —
ઝરણમાં હોય છે ક્યારેક દરિયા પણ…
બુઝેલાને બુઝેલા ના ગણો ‘દીપક’,
બુઝેલી આગમાં તો હોય તણખા પણ.
[‘તડકો તારો પ્યાર’ પુસ્તક : ૨૦૦૬]