સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દુલા ભાયા ‘કાગ’/ચડી છાતી પરે: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> ચડી છાતી પરે ઘડશે, હથોડા અંગ પર પડશે; બધું સહીને, ભલા પાણા, પછી ઈશ્...") |
(No difference)
|
Latest revision as of 04:36, 2 June 2021
ચડી છાતી પરે ઘડશે, હથોડા અંગ પર પડશે;
બધું સહીને, ભલા પાણા, પછી ઈશ્વર બની જાજે!