સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નજીબ મહફુઝ/હુશિયાર અને શાણો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} માણસ હુશિયાર છે કે નહીં તે એણે આપેલા જવાબ પરથી આપણે કહી શક...")
 
(No difference)

Latest revision as of 07:47, 2 June 2021

          માણસ હુશિયાર છે કે નહીં તે એણે આપેલા જવાબ પરથી આપણે કહી શકીએ. એ શાણો છે કે કેમ તે એના સવાલો પરથી. [નોબેલ પારિતોષિક મેળવનાર અરબી ભાષાના એકમાત્ર નવલકથાકાર]