સુદામાચરિત્ર — પ્રેમાનંદ/કડવું 5: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) Created page with "{{SetTitle}} {{Heading|કડવું 5|}} <poem> [પત્નીની વિનવણીથી પીગળેલા સુદામા છેવટે કૃષ્ણ..." |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 12: | Line 12: | ||
::: વિપ્ર સુદામો આપ વિચારે જી, | ::: વિપ્ર સુદામો આપ વિચારે જી, | ||
::: નિશ્ચે જાચવા જાવું પડશે મારે જી.{{space}} 1 | ::: નિશ્ચે જાચવા જાવું પડશે મારે જી.{{space}} 1 | ||
::::::ઢાળ | |||
જાવું પડશે સર્વથા, ઘણું રુએ અબળા રાંક; | જાવું પડશે સર્વથા, ઘણું રુએ અબળા રાંક; | ||
| Line 66: | Line 65: | ||
પણ ભાગ્યભાનુ ઉદે થયો, હરિ કરશે આપ સમાન. 18 | પણ ભાગ્યભાનુ ઉદે થયો, હરિ કરશે આપ સમાન. 18 | ||
:::::વલણ | |||
આપ સમાન કરશે કૃષ્ણજી, શુકજી કહે સુણો નરપતિ; | આપ સમાન કરશે કૃષ્ણજી, શુકજી કહે સુણો નરપતિ; | ||
થોડે સમે ઋષિ સુદામો પહોંચ્યા દ્વારામતી. 19 | થોડે સમે ઋષિ સુદામો પહોંચ્યા દ્વારામતી. 19 | ||
</poem> | </poem> | ||