સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નાથાલાલ દવે/નેનથી ગૂંથાય...: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> નેનથી ગૂંથાય નેન, હૈયાના રણઝણી રહે તાર; આગલે ભવે ક્યાંક મળ્યાના...")
 
(No difference)

Latest revision as of 11:33, 2 June 2021

નેનથી ગૂંથાય નેન, હૈયાના રણઝણી રહે તાર;
આગલે ભવે ક્યાંક મળ્યાના ઉર જાગે અણસાર.