કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૩૬. પાત્રો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(4 intermediate revisions by the same user not shown)
Line 47: Line 47:
જેથી અચાનક આમ મારું તેજ બસ ખોવાઈ ગયું,
જેથી અચાનક આમ મારું તેજ બસ ખોવાઈ ગયું,
મેં આ જગતની કેટલી કીર્તિ સુણી'તી સ્વર્ગમાં તે
મેં આ જગતની કેટલી કીર્તિ સુણી'તી સ્વર્ગમાં તે
::::::: આવવાની લાયમાં ને લાયમાં
::::::::આવવાની લાયમાં ને લાયમાં
હું કીકીઓ ભૂલી ગયો ત્યાં કલ્પદ્રુમની છાંયમાં!
હું કીકીઓ ભૂલી ગયો ત્યાં કલ્પદ્રુમની છાંયમાં!
ત્યારે જગતનું રૂપ જોવાનું મને કેવું હતું સપનું!
ત્યારે જગતનું રૂપ જોવાનું મને કેવું હતું સપનું!
Line 127: Line 127:
મૅરિન સ્ટ્રીટ, પડખેથી આંધળો પસાર થાય છે, એને જોઈને    ફેરિયો :
મૅરિન સ્ટ્રીટ, પડખેથી આંધળો પસાર થાય છે, એને જોઈને    ફેરિયો :
:::::આ આંધળો છે તે છતાં
::આ આંધળો છે તે છતાં
:::::ફરતો ફરે છે બેપતા!
::ફરતો ફરે છે બેપતા!

ગિરગામ રોડ, પડખેથી ભિખારી પસાર થાય છે, એને સાંભળીને આંધળો :
ગિરગામ રોડ, પડખેથી ભિખારી પસાર થાય છે, એને સાંભળીને આંધળો :
::આ કોણ છે? જેની નજર તોફાન મચવે,
:::::આ કોણ છે? જેની નજર તોફાન મચવે,
::ને હથેલીમાં રૂપાળું આ જગત નચવે!
:::::ને હથેલીમાં રૂપાળું આ જગત નચવે!

કોલાબા, પડખેથી વેશ્યા પસાર થાય છે, એને જોઈને ભિખારી :
કોલાબા, પડખેથી વેશ્યા પસાર થાય છે, એને જોઈને ભિખારી :
::અરે, આ દેહ પર છે કેટલી દોલત!
:::::અરે, આ દેહ પર છે કેટલી દોલત!
::દસમા ભાગની મારી કને જો હોત ને તો આમ ના બોલત!
:::::દસમા ભાગની મારી કને જો હોત ને તો આમ ના બોલત!

ઍપોલો, પડખેથી પતિયો પસાર થાય છે, એને જોઈને વેશ્યા :
ઍપોલો, પડખેથી પતિયો પસાર થાય છે, એને જોઈને વેશ્યા :
 
:::::અહો, શી ખુશનસીબી! કોઈનીયે આંખ જ્યાં રોકાય ના,
::અહો, શી ખુશનસીબી! કોઈનીયે આંખ જ્યાં રોકાય ના,
:::::છૂરી સમી ભોંકાય ના!
::છૂરી સમી ભોંકાય ના!

બોરીબંદર, પડખેથી કવિ પસાર થાય છે, એને જોઈને પતિયો :
બોરીબંદર, પડખેથી કવિ પસાર થાય છે, એને જોઈને પતિયો :
 
::::::વેશ્યા, ભિખારી, આંધળો ને ફેરિયો,
::વેશ્યા, ભિખારી, આંધળો ને ફેરિયો,
::::::ક્‌હો, કેમ લાગે છે મને સૌ આ જનમનાં વેરીઓ?
::ક્‌હો, કેમ લાગે છે મને સૌ આ જનમનાં વેરીઓ?

મધરાત, એકાંતમાં એની કાવ્યપોથીમાં, કવિ :
મધરાત, એકાંતમાં એની કાવ્યપોથીમાં, કવિ :

:::::::બસ ચૂપ ર્‌હો, નહીં તો અહીંથી ચાલવા માંડો…
::બસ ચૂપ ર્‌હો, નહીં તો અહીંથી ચાલવા માંડો…

</poem>
</poem>
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૨૨૧-૨૨૫)}}
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૨૨૧-૨૨૫)}}
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૩૫. કોલાબા પર સૂર્યાસ્ત |૩૫. કોલાબા પર સૂર્યાસ્ત ]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૩૭. ગાયત્રી | ૩૭. ગાયત્રી]]
}}
26,604

edits

Navigation menu