કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૪. આવ્યો છું તો—: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(5 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૪. આવ્યો છું તો—| જયન્ત પાઠક}}
{{Heading|૪. આવ્યો છું તો—|જયન્ત પાઠક}}
<poem>
<poem>
આવ્યો છું લાવ જરા અહીં મળતો જાઉં,
આવ્યો છું લાવ જરા અહીં મળતો જાઉં,
Line 7: Line 7:
:: લાંબો પંથ મૂક્યો પાછળ ને
:: લાંબો પંથ મૂક્યો પાછળ ને
::::: આગળ લાંબો પંથ;
::::: આગળ લાંબો પંથ;
: મનખાના મેળાનો વચમાં
:: મનખાના મેળાનો વચમાં
::::: બે ઘડીનો આનંદ;
::::: બે ઘડીનો આનંદ;
::::: જરા કૈં રળતો જાઉં!
::::: જરા કૈં રળતો જાઉં!


: ઝરમર વરસે મેહ નેહનો,
:: ઝરમર વરસે મેહ નેહનો,
::::: વાયુ વહે અનુકૂલઃ
::::: વાયુ વહે અનુકૂલઃ
: આ ઉરની પાંખડીઓ ઊઘડે,
:: આ ઉરની પાંખડીઓ ઊઘડે,
::::: ગંધ વહે બની ફૂલ;
::::: ગંધ વહે બની ફૂલ;
::::: ફૂલ થઈ ફળતો જાઉં!
::::: ફૂલ થઈ ફળતો જાઉં!
Line 25: Line 25:
</poem>
</poem>
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૫૫)}}
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૫૫)}}
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૩. જિન્દગી અને મરણ|૩. જિન્દગી અને મરણ]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૫. ખોટી ચીજ|૫. ખોટી ચીજ]]
}}
26,604

edits

Navigation menu