ચિન્તયામિ મનસા/સાર્ત્ર – આજના સન્દર્ભમાં: Difference between revisions

no edit summary
(Created page with "{{Center|'''સાર્ત્ર – આજના સન્દર્ભમાં'''}} ---- {{Poem2Open}} ફ્રેન્ચ ભાષાના એક યુવાન અ...")
 
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{Center|'''સાર્ત્ર – આજના સન્દર્ભમાં'''}}
{{SetTitle}}
----
 
{{Heading|સાર્ત્ર – આજના સન્દર્ભમાં| સુરેશ જોષી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ફ્રેન્ચ ભાષાના એક યુવાન અધ્યાપકમિત્ર વધુ અભ્યાસ માટે પૅરિસ જઈ રહ્યા હતા. ‘સાર્ત્ર વિશેના નવી પેઢીના પ્રતિભાવ પ્રકટ કરતું કશું નવું આલોચનાત્મક સાહિત્ય પ્રકટ થયું હોય તો એ વિશે મને લખજો,’ એવું મેં એમને કહ્યું ત્યારે એમણે કહ્યું, ‘નવી પેઢી પર સાર્ત્રનો કશો પ્રભાવ નથી. ત્યાં તો એઓ ક્યારનાય ભુલાઈ ગયા છે.’

Line 54: Line 55:
હવે કદાચ રાજકારણ, રાજકીય પક્ષો, વિચારસરણીઓનું ધ્રુવીકરણ – આ બધાંનો જમાનો રહ્યો નથી, એનું સ્થાન દક્ષ એવા વ્યવસ્થાતન્ત્રે લેવાનું રહેશે. શ્રદ્ધા અને વાદને બદલે માનવવ્યવહારની સંકુલતા અને એણે યોજેલી આંટીઘૂંટીને સમજી લેવાની રહેશે. અર્થશાસ્ત્રની કાર્યપદ્ધતિ અને એના હેતુઓ પર વધુ ધ્યાન આપવાનું રહેશે. હવે સત્તાના વિસ્તારની પરિભાષા છોડીને સ્થિરતા અને દૃઢતાની પરિભાષા અપનાવવાની રહેશે. હવે પક્ષના પ્રતીકને બદલે કાર્યપદ્ધતિની દક્ષતા પ્રત્યે વફાદારી રાખવી પડશે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[ચિન્તયામિ મનસા/कस्मै देवाय हविषा विधेम?|कस्मै देवाय हविषा विधेम?]]
|next = [[ચિન્તયામિ મનસા/સર્જક, સર્જન, વિવેચન – ક્રિયાશીલ ને પ્રાણવન્ત સન્નિકર્ષ|સર્જક, સર્જન, વિવેચન – ક્રિયાશીલ ને પ્રાણવન્ત સન્નિકર્ષ]]
}}
18,450

edits