અરણ્યરુદન/નવી કવિતાનું ભાવજગત: Difference between revisions

no edit summary
(Created page with "{{Center|'''નવી કવિતાનું ભાવજગત'''}} ---- {{Poem2Open}} આપણે જ્યારે કવિનું ભાવજગત એમ કહ...")
 
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{Center|'''નવી કવિતાનું ભાવજગત'''}}
{{SetTitle}}
----
 
{{Heading|નવી કવિતાનું ભાવજગત| સુરેશ જોષી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આપણે જ્યારે કવિનું ભાવજગત એમ કહીએ છીએ ત્યારે ભાવ સાથે એક આખા જગતને જોડીએ છીએ. પહેલો પ્રશ્ન આપણા મનમાં એ થાય છે કે આવું એક જગત જોડાતું આવે એવી પ્રતીતિ નવી કવિતામાં થાય છે ખરી? અખિલાઈનો અનુભવ સુલભ નથી. આપણા મનમાં કશુંક અખણ્ડ દર્શન છે જ, અને પછી કવિતામાં આપણે એને ક્રમશ: વ્યવસ્થિત રીતે ગોઠવતા જઈએ છીએ એવું વર્ણન પણ સાચું નથી. તો આ ગોઠવણી તે construction બની રહે છે. આપણને કવિતા વાંચતાં જગત ધીમે ધીમે ઉત્ક્રાન્ત થતું આવતું લાગે એ સ્થિતિ જ સાચી છે.

Line 30: Line 31:
માર્ચ, 1975
માર્ચ, 1975
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[અરણ્યરુદન/સ્વાતન્ત્ર્યોત્તર વિવેચન|સ્વાતન્ત્ર્યોત્તર વિવેચન]]
|next = [[અરણ્યરુદન/અર્વાચીન કવિતામાં કાવ્યબાનીની નવીનતા|અર્વાચીન કવિતામાં કાવ્યબાનીની નવીનતા]]
}}
19,010

edits