અરણ્યરુદન/અર્વાચીન કવિતામાં કાવ્યબાનીની નવીનતા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Center|'''અર્વાચીન કવિતામાં કાવ્યબાનીની નવીનતા'''}} ---- {{Poem2Open}} રાવજીએ એના ‘ઠ...")
 
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{Center|'''અર્વાચીન કવિતામાં કાવ્યબાનીની નવીનતા'''}}
{{SetTitle}}
----
 
{{Heading|અર્વાચીન કવિતામાં કાવ્યબાનીની નવીનતા| સુરેશ જોષી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
રાવજીએ એના ‘ઠાગાઠૈયા’ કાવ્યમાં કહ્યું છે: ‘મારી પાસે કવિતાનો નથી કશો નર્થ?’ અહીંથી છેલ્લા દાયકાની કાવ્યપ્રવૃત્તિનું એક નવું લક્ષણ પ્રકટ થવા લાગ્યું. કાવ્યરચના પોતાની સંસ્કારિતાને પ્રકટ કરવાની કે પોતાનાં સંવેદનોની સૂક્ષ્મતાને પ્રકટ કરવાની, કંઈક અંશે આનુષંગિક કહી શકાય એવી, માત્ર પ્રવૃત્તિ ન હોય; પણ કવિતા દ્વારા જ જીવનમરણના મર્મને પામવા મથતો હોય અને એને એમ લાગે કે આ શબ્દો એને ઝાઝો દૂર લઈ જઈ શકે એમ નથી ત્યારે કવિના ચિત્તમાં હતાશા વ્યાપી જાય છે. આમ તો રાવજીએ આગલી પંક્તિમાંના ‘અર્થ’ શબ્દ જોડે પ્રાસમાં ‘નર્થ’ યોજ્યો છે. એ જ કવિતામાં રાવજી કહે છે કે હું તો માત્ર તમને ‘કવિતાની ગન્ધ’ દઉં, પણ ‘તમારે તો સાણસીનો કરવો છે અર્થ.’

Line 46: Line 47:
(આકાશવાણીના સૌજન્યથી)
(આકાશવાણીના સૌજન્યથી)
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[અરણ્યરુદન/નવી કવિતાનું ભાવજગત|નવી કવિતાનું ભાવજગત]]
|next = [[અરણ્યરુદન/સાહિત્ય અને સુરુચિ|સાહિત્ય અને સુરુચિ]]
}}
18,450

edits

Navigation menu