કાવ્યચર્ચા/બ ક ઠાકોરનો કાવ્યાદર્શ: Difference between revisions

no edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{Center|'''. . ઠાકોરનો કાવ્યાદર્શ'''}}
{{SetTitle}}
----
 
{{Heading|બ ક ઠાકોરનો કાવ્યાદર્શ| સુરેશ જોષી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
બ.ક.ઠાકોરે ‘નવીન કવિતા વિષે વ્યાખ્યાનો’ના પ્રારમ્ભમાં જ કહ્યું છે તેમ એમની ‘કાવ્યતત્ત્વની ભાવના યુરોપી રસિકો અને ફિલસૂફોની સૌન્દર્યમીમાંસા ઉપરથી બંધાવા પામી છે.’ આ ભાવના ઘડવામાં મુખ્ય ફાળો પ્લેટો અને એરિસ્ટોટલનો છે. એમ તો એઝરા પાઉંડ અને એમી લોવેલે બહાર પાડેલા ‘ઇમેયજિસ્ટ મેનિફેસ્ટો’ની નોંધ પણ એમણે લીધી છે, છતાં સાથે એમ પણ કહ્યું છે: ‘…હજી તો વિદ્યાર્થી હતો તે કાળથી મારા ઘડાતા રુચિતંત્રમાં એ કાવ્યભાવના એવી તો મુખતિયારી સર કરી રહેલી છે, કે પચાસ વર્ષનાં સર્જનમંથનવાચને તથા સમકાલીનોમાં બીજી ભાવનાઓનાં દર્શને તેમાં રજ પણ ફેર પડેલો નથી.’

Line 35: Line 36:
ચડવા સ્વર્ગે ભવથકી.
ચડવા સ્વર્ગે ભવથકી.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[કાવ્યચર્ચા/આનન્દશંકરની સાહિત્યિક વિભાવના|આનન્દશંકરની સાહિત્યિક વિભાવના]]
|next = [[કાવ્યચર્ચા/કાકાસાહેબનો અલંકારવૈભવ|કાકાસાહેબનો અલંકારવૈભવ]]
}}
18,450

edits