કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૩૯. બચુભાઈનું સ્વર્ગારોહણ અને શોકસભા— એક અહેવાલ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 2: Line 2:
{{Heading|૩૯. બચુભાઈનું સ્વર્ગારોહણ અને શોકસભા— એક અહેવાલ|જયન્ત પાઠક}}
{{Heading|૩૯. બચુભાઈનું સ્વર્ગારોહણ અને શોકસભા— એક અહેવાલ|જયન્ત પાઠક}}
<poem>
<poem>
—અને પછી તો વાત વાયરે ચઢી વહી ચોફેર;
—અને પછી તો વાત વાયરે ચઢી વહી ચોફેર;
જંગલ જંગલ કોતર નદી ને ડુંગર ડુંગર ઘેર—
જંગલ જંગલ કોતર નદી ને ડુંગર ડુંગર ઘેર—
Line 52: Line 51:
અમે જાણીએ અહીંના સુખથી તમે સઘળું હેઠ,
અમે જાણીએ અહીંના સુખથી તમે સઘળું હેઠ,
—તો પાછા વળજો કંઈ બ્હાને છોડી સરગની વેઠ.
—તો પાછા વળજો કંઈ બ્હાને છોડી સરગની વેઠ.
*
*
પછી અડાબીડ મૌન, મૌનમાં શોકસભા વીખરાણી
પછી અડાબીડ મૌન, મૌનમાં શોકસભા વીખરાણી
દલડે ડૂમો ચડે, આંખથી પડે પીડનાં પાણી.
દલડે ડૂમો ચડે, આંખથી પડે પીડનાં પાણી.
Line 59: Line 60:
</poem>
</poem>
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૩૬૧-૩૬૨)}}
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૩૬૧-૩૬૨)}}
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૩૮. અઘરું નચિકેત થવાનું |૩૮. અઘરું નચિકેત થવાનું ]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૪૦. કવિતા કરવા જતાં |૪૦. કવિતા કરવા જતાં ]]
}}
26,604

edits

Navigation menu