કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૪૮. જીવ-જંતુની કૌતુકકવિતા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(3 intermediate revisions by the same user not shown)
Line 29: Line 29:
ફૂલણજી શા ડોલે, સરકે!
ફૂલણજી શા ડોલે, સરકે!
રૂમાલ બાંધ્યો લાલ ગળે—
રૂમાલ બાંધ્યો લાલ ગળે—
:::શો ફરકે!
:શો ફરકે!


'''૫. વાણિયા'''
'''૫. વાણિયા'''
Line 35: Line 35:
ઊડે વાણિયા અગણિત
ઊડે વાણિયા અગણિત
અબરખિયા પાંખે — જાણે કે ચળક-
અબરખિયા પાંખે — જાણે કે ચળક-
વિમાનો
:વિમાનો
ઠાંસી ઠાંસી ભર્યાં શારદી તડકે!
ઠાંસી ઠાંસી ભર્યાં શારદી તડકે!


Line 42: Line 42:
ચોંટી પડી, ડંખી મધમાખી—
ચોંટી પડી, ડંખી મધમાખી—
એટલું રોયો, એટલું રોયો...
એટલું રોયો, એટલું રોયો...
આખર રાજી
:આખર રાજી
હથેળીમાં બાએ આપેલા મધને
હથેળીમાં બાએ આપેલા મધને
ચાખી!
::ચાખી!


'''૭. દેવની ગાય'''
'''૭. દેવની ગાય'''
Line 80: Line 80:
જરા તરફડી... જીવ આખરે છૂટે
જરા તરફડી... જીવ આખરે છૂટે
કોરે બેઠી માખ બીજી
કોરે બેઠી માખ બીજી
બે હાથે માથું કૂટે!
::બે હાથે માથું કૂટે!


૧૪, ૧૫, ૧૬-૯-૧૯૮૭
૧૪, ૧૫, ૧૬-૯-૧૯૮૭
Line 86: Line 86:
</poem>
</poem>
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૪૪૮-૪૫૦)}}
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૪૪૮-૪૫૦)}}
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૪૭. પાવાગઢમાં |૪૭. પાવાગઢમાં ]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૪૯. મા |૪૯. મા ]]
}}
26,604

edits

Navigation menu