કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨૬. અષાઢે: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૬. અષાઢે|ઉશનસ્}} <poem> અષાઢે તણખલું ના તોડીએ જી, :: એ જી, એ તો ફૂટ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(3 intermediate revisions by the same user not shown) | |||
Line 5: | Line 5: | ||
:: એ જી, એ તો ફૂટતું રે ઘાસ, | :: એ જી, એ તો ફૂટતું રે ઘાસ, | ||
::: એમાં ધરતીના શ્વાસ, | ::: એમાં ધરતીના શ્વાસ, | ||
એની પત્તીની પીમળમાં પોઢીએ જી. — અષાઢેo | એની પત્તીની પીમળમાં પોઢીએ જી.{{Space}} — અષાઢેo | ||
પ્રભાતે પછેડિયું ના ઓઢીએ જી, | પ્રભાતે પછેડિયું ના ઓઢીએ જી, | ||
:: એ જી, આવ્યાં અજવાળાં જાય, | :: એ જી, આવ્યાં અજવાળાં જાય, | ||
::: આવ્યા વાયુયે વળી જાય, | ::: આવ્યા વાયુયે વળી જાય, | ||
આવ્યા રે અતિથિ ના તરછોડીએ જી. — અષાઢેo | આવ્યા રે અતિથિ ના તરછોડીએ જી.{{Space}} — અષાઢેo | ||
તારે આંગણિયે ઊગ્યું એ પરોઢિયે જી, | તારે આંગણિયે ઊગ્યું એ પરોઢિયે જી, | ||
:: એ જી, એ તો ફાગણ કેરું ફૂલ, | :: એ જી, એ તો ફાગણ કેરું ફૂલ, | ||
::: એમાં એવી તે કઈ ભૂલ? | ::: એમાં એવી તે કઈ ભૂલ? | ||
પરથમ મળિયા-શું મુખ ના મોડીએ જી. — અષાઢેo | પરથમ મળિયા-શું મુખ ના મોડીએ જી.{{Space}} — અષાઢેo | ||
૧૯૬૫ | ૧૯૬૫ | ||
</poem> | </poem> | ||
{{Right| (સમસ્ત કવિતા, પૃ. ૩૨૮-૩૨૯)}} | {{Right| (સમસ્ત કવિતા, પૃ. ૩૨૮-૩૨૯)}} | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨૫. ગ્રીષ્મ-ગાય|૨૫. ગ્રીષ્મ-ગાય]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨૭. આ રસ્તાઓ|૨૭. આ રસ્તાઓ]] | |||
}} |
Latest revision as of 08:33, 7 September 2021
૨૬. અષાઢે
ઉશનસ્
અષાઢે તણખલું ના તોડીએ જી,
એ જી, એ તો ફૂટતું રે ઘાસ,
એમાં ધરતીના શ્વાસ,
એની પત્તીની પીમળમાં પોઢીએ જી. — અષાઢેo
પ્રભાતે પછેડિયું ના ઓઢીએ જી,
એ જી, આવ્યાં અજવાળાં જાય,
આવ્યા વાયુયે વળી જાય,
આવ્યા રે અતિથિ ના તરછોડીએ જી. — અષાઢેo
તારે આંગણિયે ઊગ્યું એ પરોઢિયે જી,
એ જી, એ તો ફાગણ કેરું ફૂલ,
એમાં એવી તે કઈ ભૂલ?
પરથમ મળિયા-શું મુખ ના મોડીએ જી. — અષાઢેo
૧૯૬૫
(સમસ્ત કવિતા, પૃ. ૩૨૮-૩૨૯)