કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨૬. અષાઢે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 5: Line 5:
:: એ જી, એ તો ફૂટતું રે ઘાસ,
:: એ જી, એ તો ફૂટતું રે ઘાસ,
::: એમાં ધરતીના શ્વાસ,
::: એમાં ધરતીના શ્વાસ,
એની પત્તીની પીમળમાં પોઢીએ જી. {{Space}} — અષાઢેo
એની પત્તીની પીમળમાં પોઢીએ જી.{{Space}} — અષાઢેo


પ્રભાતે પછેડિયું ના ઓઢીએ જી,
પ્રભાતે પછેડિયું ના ઓઢીએ જી,
:: એ જી, આવ્યાં અજવાળાં જાય,
:: એ જી, આવ્યાં અજવાળાં જાય,
::: આવ્યા વાયુયે વળી જાય,
::: આવ્યા વાયુયે વળી જાય,
આવ્યા રે અતિથિ ના તરછોડીએ જી. {{Space}} — અષાઢેo
આવ્યા રે અતિથિ ના તરછોડીએ જી.{{Space}} — અષાઢેo


તારે આંગણિયે ઊગ્યું એ પરોઢિયે જી,
તારે આંગણિયે ઊગ્યું એ પરોઢિયે જી,
:: એ જી, એ તો ફાગણ કેરું ફૂલ,
:: એ જી, એ તો ફાગણ કેરું ફૂલ,
::: એમાં એવી તે કઈ ભૂલ?
::: એમાં એવી તે કઈ ભૂલ?
પરથમ મળિયા-શું મુખ ના મોડીએ જી. {{Space}} — અષાઢેo
પરથમ મળિયા-શું મુખ ના મોડીએ જી.{{Space}} — અષાઢેo
૧૯૬૫
૧૯૬૫
</poem>
</poem>
{{Right| (સમસ્ત કવિતા, પૃ. ૩૨૮-૩૨૯)}}
{{Right| (સમસ્ત કવિતા, પૃ. ૩૨૮-૩૨૯)}}
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨૫. ગ્રીષ્મ-ગાય|૨૫. ગ્રીષ્મ-ગાય]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨૭. આ રસ્તાઓ|૨૭. આ રસ્તાઓ]]
}}

Latest revision as of 08:33, 7 September 2021

૨૬. અષાઢે

ઉશનસ્

અષાઢે તણખલું ના તોડીએ જી,
એ જી, એ તો ફૂટતું રે ઘાસ,
એમાં ધરતીના શ્વાસ,
એની પત્તીની પીમળમાં પોઢીએ જી.          — અષાઢેo

પ્રભાતે પછેડિયું ના ઓઢીએ જી,
એ જી, આવ્યાં અજવાળાં જાય,
આવ્યા વાયુયે વળી જાય,
આવ્યા રે અતિથિ ના તરછોડીએ જી.          — અષાઢેo

તારે આંગણિયે ઊગ્યું એ પરોઢિયે જી,
એ જી, એ તો ફાગણ કેરું ફૂલ,
એમાં એવી તે કઈ ભૂલ?
પરથમ મળિયા-શું મુખ ના મોડીએ જી.          — અષાઢેo
૧૯૬૫

(સમસ્ત કવિતા, પૃ. ૩૨૮-૩૨૯)