કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૪૮. વસંતના એક વંટોળમાં: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (26 intermediate revisions by the same user not shown) | |||
| Line 11: | Line 11: | ||
:::::::::::::::: દેવા ચેપીકેફી; | :::::::::::::::: દેવા ચેપીકેફી; | ||
બધું જ ડહોળાઈ ગયું છે ચિત્ર; એના પાંચે ભૂતોમાં મલ ઊભરાઈ | બધું જ ડહોળાઈ ગયું છે ચિત્ર; એના પાંચે ભૂતોમાં મલ ઊભરાઈ | ||
:::::::::: આવ્યો છે આસક્તિના અમલમાં; | |||
હે હવે શબ્દમય છું, લયમય છું; હું ભાષામાં છું ને ભાષા | હે હવે શબ્દમય છું, લયમય છું; હું ભાષામાં છું ને ભાષા | ||
::::: આખી છે ઉપરતળે, | :::::::::::::: આખી છે ઉપરતળે, | ||
શબ્દનો અર્થ જ હવે વંટોળે ચઢ્યો છે સૂકું તણખલું થૈ; શબ્દ થઈ | શબ્દનો અર્થ જ હવે વંટોળે ચઢ્યો છે સૂકું તણખલું થૈ; શબ્દ થઈ | ||
::: ગયો છે ભમરો ને ભમરો નિરર્થક ગુનગુન, | :::::::: ગયો છે ભમરો ને ભમરો નિરર્થક ગુનગુન, | ||
પવને ભાષામાં ઊથલપાથલ કરી મૂકી છે, તેનો પ્રથમ ભોગ તે લ્યો, | પવને ભાષામાં ઊથલપાથલ કરી મૂકી છે, તેનો પ્રથમ ભોગ તે લ્યો, | ||
::::: મારી આ કૃતિ જ! | ::::::::::::::: મારી આ કૃતિ જ! | ||
મારી કૃતિમાં હવે નથી પાણિનિની કોઈ ચાલ, હું નથી તો | મારી કૃતિમાં હવે નથી પાણિનિની કોઈ ચાલ, હું નથી તો | ||
:::: વ્યાકરણમાં કે નથી વસ્તુમાંય, | ::::::::::: વ્યાકરણમાં કે નથી વસ્તુમાંય, | ||
હું હવે નર્યો અર્ધસ્વપ્નનો જલ્પ છું, પતંગિયાની ઊડાઊડ જેવો | હું હવે નર્યો અર્ધસ્વપ્નનો જલ્પ છું, પતંગિયાની ઊડાઊડ જેવો | ||
::::: અજંપ ને અસ્થાયી, | :::::::::::::: અજંપ ને અસ્થાયી, | ||
અને આ ઊડાઊડ તે કેવીક? પર્વની પાગલ ભરતીમાં વહાણનું | અને આ ઊડાઊડ તે કેવીક? પર્વની પાગલ ભરતીમાં વહાણનું | ||
::::: થાય ચે એમ જ; | ::::::::::::::: થાય ચે એમ જ; | ||
દરિયા વાટે જ નદીમાં પ્રવેશ કોઈ ધક્કાથી; એમ મારો બધો અર્થ | દરિયા વાટે જ નદીમાં પ્રવેશ કોઈ ધક્કાથી; એમ મારો બધો અર્થ | ||
::: ધસે છે વાણીના આદિ કુળ તરફ; | :::::::::: ધસે છે વાણીના આદિ કુળ તરફ; | ||
પ્રાસને છેડેથી જ પકડી લઉં છું કોઈ ગીતપંક્તિની ડાળ, દ્વારા જ | પ્રાસને છેડેથી જ પકડી લઉં છું કોઈ ગીતપંક્તિની ડાળ, દ્વારા જ | ||
:::: પ્રવેશું છું વૃક્ષના આદિ મૂળ તરફ... | :::::::::: પ્રવેશું છું વૃક્ષના આદિ મૂળ તરફ... | ||
</poem> | </poem> | ||
{{Right| (સમસ્ત કવિતા, પૃ. ૯૧૭)}} | {{Right| (સમસ્ત કવિતા, પૃ. ૯૧૭)}} | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૪૭. સર્વં પ્રિયે! મધુર કૈંક વધુવસંતે|૪૭. સર્વં પ્રિયે! મધુર કૈંક વધુવસંતે]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૪૯. કીડીઓ|૪૯. કીડીઓ]] | |||
}} | |||