26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (2 intermediate revisions by the same user not shown) | |||
| Line 81: | Line 81: | ||
<poem> | <poem> | ||
એક કાચી સોપારીનો કટ્ટકો રે | ::એક કાચી સોપારીનો કટ્ટકો રે | ||
:::એક લીલું લવીંગડીનું પાન, | ::::::એક લીલું લવીંગડીનું પાન, | ||
આવજો રે તમે લાવજો રે મારા મોંઘા મે’માન... | :આવજો રે તમે લાવજો રે મારા મોંઘા મે’માન... | ||
કાગળ ઊડીને એક ઓચિંતો આવિયો, કીધાં કંકોતરીનાં કામ, | કાગળ ઊડીને એક ઓચિંતો આવિયો, કીધાં કંકોતરીનાં કામ, | ||
ગોતી ગોતીને આંખ થાકી રે બ્હાવરી, લિખિતંગ કોનાં છે નામ; | ગોતી ગોતીને આંખ થાકી રે બ્હાવરી, લિખિતંગ કોનાં છે નામ; | ||
એક વાંકી મોજલ્લડીનો ઝટ્ટકો રે | ::એક વાંકી મોજલ્લડીનો ઝટ્ટકો રે | ||
:::એક ઝાંઝરનું ઝીણું તોફાન, | ::::::એક ઝાંઝરનું ઝીણું તોફાન, | ||
ઝાલજો રે તમે ઝીલજો રે એનાં મોંઘાં ગુમાન, | :ઝાલજો રે તમે ઝીલજો રે એનાં મોંઘાં ગુમાન, | ||
: એક કાચી સોપારીનો... | : એક કાચી સોપારીનો... | ||
| Line 96: | Line 96: | ||
ઉંબરમાં સાથિયા ને ટોડલિયે મોરલા, આંગણમાં રોપાતી કેળ; | ઉંબરમાં સાથિયા ને ટોડલિયે મોરલા, આંગણમાં રોપાતી કેળ; | ||
એક અલ્લડ આંખલ્લડીનો ખટ્ટકો રે | ::એક અલ્લડ આંખલ્લડીનો ખટ્ટકો રે | ||
:::એક હૈયામાં ઊઘલતી જાન, | ::::::એક હૈયામાં ઊઘલતી જાન, | ||
જાણણો રે તમે માણજો રે એની વાતું જુવાન, | :જાણણો રે તમે માણજો રે એની વાતું જુવાન, | ||
: એક કાચી સોપારીનો... | : એક કાચી સોપારીનો... | ||
</poem> | </poem> | ||
===૫. કૂવાકાંઠે=== | ===૫. કૂવાકાંઠે=== | ||
<poem> | <poem> | ||
| Line 151: | Line 152: | ||
===૭. ખડકી ઉઘાડી હું તો...=== | ===૭. ખડકી ઉઘાડી હું તો...=== | ||
<poem> | <poem> | ||
ખડકી ઉઘાડી હું તો અમથી ઊભી’તી, | :::ખડકી ઉઘાડી હું તો અમથી ઊભી’તી, | ||
:::મુંને ઉંબર લઈ ચાલ્યો બજારમાં... | ::::::મુંને ઉંબર લઈ ચાલ્યો બજારમાં... | ||
પ્હેલ્લી દુકાને એક તંબોળી બેઠો, તંબોળી ખવડાવે પાન; | પ્હેલ્લી દુકાને એક તંબોળી બેઠો, તંબોળી ખવડાવે પાન; | ||
કેસરનો કાથો વળી ચાંદનીનો ચૂનો ઉપર ઉમેરે તોફાન; | કેસરનો કાથો વળી ચાંદનીનો ચૂનો ઉપર ઉમેરે તોફાન; | ||
:::આમતેમ જોતી હું તો અમથી ઊભી’તી, | :::આમતેમ જોતી હું તો અમથી ઊભી’તી, | ||
::::::લાલા છાંટો ઉડ્યો રે શણગારમાં... | |||
બીજી દુકાને એક વાણીડો બેઠો, વાણીડો જોખે વહેવાર, | બીજી દુકાને એક વાણીડો બેઠો, વાણીડો જોખે વહેવાર, | ||
ઝટ્ટ દઈ તોળી મુંને આંખ્યુંનાં ત્રાજવે, લટકામાં તોળ્યા અણસાર; | ઝટ્ટ દઈ તોળી મુંને આંખ્યુંનાં ત્રાજવે, લટકામાં તોળ્યા અણસાર; | ||
:::સાનભાન ભૂલી હું તો અમથી ઊભી’તી, | :::સાનભાન ભૂલી હું તો અમથી ઊભી’તી, | ||
::::::દઈ પડછાયે ટેકો સૂનકારમાં... | |||
ત્રીજી દુકાને એક પીંજારો બેઠો, પીંજારો સીવે રજાઈ, | ત્રીજી દુકાને એક પીંજારો બેઠો, પીંજારો સીવે રજાઈ, | ||
બખિયે આવીને એક બેઠું પતંગિયું, સૂયામાં વાગી શરણાઈ; | બખિયે આવીને એક બેઠું પતંગિયું, સૂયામાં વાગી શરણાઈ; | ||
:::નામઠામ છોડી હું તો અમથી ઊભી’તી, | :::નામઠામ છોડી હું તો અમથી ઊભી’તી, | ||
::::::સાવ નોંધારી થઈને ભણકારમાં... | |||
ચોથી દુકાને એક રંગારો બેઠો, રંગારે ઘોળ્યા અજવાસ, | ચોથી દુકાને એક રંગારો બેઠો, રંગારે ઘોળ્યા અજવાસ, | ||
સૂરજ વાટીને એણે ઓર્યા રે સામટા, ઉપ્પરથી રેડ્યું આકાશ; | સૂરજ વાટીને એણે ઓર્યા રે સામટા, ઉપ્પરથી રેડ્યું આકાશ; | ||
:::રૂમઝૂમ થાતી હું તો અમથી ઊભી’તી, | :::રૂમઝૂમ થાતી હું તો અમથી ઊભી’તી, | ||
::::::હવે અમથી ઊભી’તી એંકારમાં, | |||
::::::હજી અડધે ઊભી’તી એંકારમાં; | |||
::::::મુંને ઉંબર લઈ ચાલ્યો બજારમાં... | |||
</poem> | </poem> | ||
===૮. ડાબે હાથે ઓરું...=== | ===૮. ડાબે હાથે ઓરું...=== | ||
<poem> | <poem> | ||
| Line 289: | Line 291: | ||
હું તો ટહુકા ઉપર મોરપીંછાની ઓઢણી ઓઢી જાઉં... | હું તો ટહુકા ઉપર મોરપીંછાની ઓઢણી ઓઢી જાઉં... | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous = [[પ્રતિપદા/૩. યજ્ઞેશ દવે|૩. યજ્ઞેશ દવે]] | |||
|next = [[પ્રતિપદા/૫. મણિલાલ હ. પટેલ|૫. મણિલાલ હ. પટેલ]] | |||
}} | |||
edits