26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (2 intermediate revisions by the same user not shown) | |||
| Line 289: | Line 289: | ||
<poem> | <poem> | ||
અમને કોની રે સગાયું આજ સાંભરે. | અમને કોની રે સગાયું આજ સાંભરે. | ||
ઊંડે તળિયાં તૂટે ને સમદર ઊમટે... | ::ઊંડે તળિયાં તૂટે ને સમદર ઊમટે... | ||
કોની રે સગાયું આજ સાંભરે | :::કોની રે સગાયું આજ સાંભરે | ||
કોઈ પાળ્યું રે બંધાવો ઘાટેઘોડા દોડાવો, | કોઈ પાળ્યું રે બંધાવો ઘાટેઘોડા દોડાવો, | ||
આઘે લે’ર્યુંને આંબી કોણ ઊઘડે... | ::આઘે લે’ર્યુંને આંબી કોણ ઊઘડે... | ||
કોની રે સગાયું આજ સાંભરે. | :::કોની રે સગાયું આજ સાંભરે. | ||
આજે ખોંખારા ઊગે રે સૂની શેરીએ, | આજે ખોંખારા ઊગે રે સૂની શેરીએ, | ||
ચલમ-તણખા ઊડે રે જૂની ધૂણીએ; | :ચલમ-તણખા ઊડે રે જૂની ધૂણીએ; | ||
અમને દાદા દેખાય પેલી ડેલીએ... | ::અમને દાદા દેખાય પેલી ડેલીએ... | ||
કોની રે સગાયું આજ સાંભરે. | :::કોની રે સગાયું આજ સાંભરે. | ||
માડી વાતું રે વાવે આ ઉજ્જડ ઓટલે, | માડી વાતું રે વાવે આ ઉજ્જડ ઓટલે, | ||
ખરતાં હાલરડાં ઝૂરે રે અધ્ધર ટોડલે; | :ખરતાં હાલરડાં ઝૂરે રે અધ્ધર ટોડલે; | ||
ઊંચે મોભને મારગ કોણ ઊતરે... | ::ઊંચે મોભને મારગ કોણ ઊતરે... | ||
કોની રે સગાયું આજ સાંભરે | :::કોની રે સગાયું આજ સાંભરે | ||
કોઈ કૂવા રે ગોડાવો કાંઠે બાગો રોપાવો, | કોઈ કૂવા રે ગોડાવો કાંઠે બાગો રોપાવો, | ||
આછા ઓરડિયા લીંપાવો ઝીણી ખજલિયું પડાવો; | :આછા ઓરડિયા લીંપાવો ઝીણી ખજલિયું પડાવો; | ||
આજે પરસાળ્યું ઢાળી સૌને પોંખીએ... | ::આજે પરસાળ્યું ઢાળી સૌને પોંખીએ... | ||
અમને સાચી રે સગાયું પાછી સાંભરે. | :::અમને સાચી રે સગાયું પાછી સાંભરે. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous = [[પ્રતિપદા/૫. મણિલાલ હ. પટેલ|૫. મણિલાલ હ. પટેલ]] | |||
|next = [[પ્રતિપદા/૭. ભરત નાયક|૭. ભરત નાયક]] | |||
}} | |||
edits