પ્રતિપદા/૧૬. રાજેશ પંડ્યા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(4 intermediate revisions by the same user not shown)
Line 331: Line 331:
છે
છે
આ ઝાડ છે.
આ ઝાડ છે.
</poem>
===૭. અનેકા સ્વરૂપા ગંગા===
<poem>
::::ચારે બાજુ નદી
હજી વહે છે આજે પણ ને વહી કેટલી સદી
::::વહે જેટલી બહાર
:::એથી અદકી ઊંડે વહે
::::વહે દૂર ને તોંય
:::ઉરની વાત કાનમાં કહે
હું સાંભળતો રહું એ મારી આંખ ભીંજવી જતી.
:::ક્યાંક ગંધના રેલા જેવી
::::દડે અને ખળખળ
:::ક્યાંક હવાનાં ઝાંઝર જેવી
::::જડે મને ઝળહળ


ક્યાંક દીવાનું અજવાળું થઈ અંધારામાં મળી.
::સદીઓ પહેલા હતી અને છે હજી
::::ચારેબાજુ નદી
</poem>
</poem>
{{HeaderNav
|previous = [[પ્રતિપદા/૧૫. સંજુ વાળા|૧૫. સંજુ વાળા]]
|next = [[પ્રતિપદા/૧૭. મનીષા જોષી|૧૭. મનીષા જોષી]]
}}
26,604

edits

Navigation menu