પ્રતિપદા/ચાર કવિઓ – થોડીક રેખાઓ – રમણ સોની: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(10 intermediate revisions by the same user not shown)
Line 78: Line 78:
ખીણોમાં ગીત મંડાયાં
ખીણોમાં ગીત મંડાયાં
ટોચ રણકી ઊઠી
ટોચ રણકી ઊઠી
મલક ખલ્લાટા કરે.   (ધરતીનાં વચન, ૨૨)</poem>
મલક ખલ્લાટા કરે.(ધરતીનાં વચન, ૨૨)</poem>
{{poem2Open}}કલ્પનોની ગૂંજ પણ અહીં તો આપણો કાન પકડી શકે નરવી એવી છે. પરંતુ આપણું વધુ ધ્યાન ખેંચે છે આ પંક્તિ :
{{poem2Open}}કલ્પનોની ગૂંજ પણ અહીં તો આપણો કાન પકડી શકે નરવી એવી છે. પરંતુ આપણું વધુ ધ્યાન ખેંચે છે આ પંક્તિ :
::::ઝરણાં ભેગા નાગ સરક્યા મેદાને
::::ઝરણાં ભેગા નાગ સરક્યા મેદાને
Line 98: Line 98:
‘ઊડતી ધૂળ કિરણોમાં સોનું’ પણ પછી તરત, ‘સૂરજ કાળા ઘડામાં પુરાય.’{{Poem2Close}}  
‘ઊડતી ધૂળ કિરણોમાં સોનું’ પણ પછી તરત, ‘સૂરજ કાળા ઘડામાં પુરાય.’{{Poem2Close}}  
આ વિભિષિકા પછી –  
આ વિભિષિકા પછી –  
::::લબકારા લે કુહાડો જંગલ પર
<poem>લબકારા લે કુહાડો જંગલ પર
::::ઢળી પડે સીમ.
ઢળી પડે સીમ.
::::ગાડાવાળાની છાતીમાં ડચૂરો.
ગાડાવાળાની છાતીમાં ડચૂરો.</poem>
ડચૂરાને કવિ વધુ મૂર્તિમંત કરે છે – બળતરા રૂપે.  
ડચૂરાને કવિ વધુ મૂર્તિમંત કરે છે – બળતરા રૂપે.  
::::::નસોનું તાપણું તતડે.
:::નસોનું તાપણું તતડે.
{{poem2Open}}આમ કલ્પનો મૂકીને કવિ બાજુએ ખસી જાય છે તો ક્યારેક ધ્વન્યાર્થને સૂચવવા-પૂરતી થોડીક ખુલ્લાશમાં પણ લઈ જાય છે. વન પર જનનું, ખરેખર તો નગરનું આક્રમણ કેવું બિહામણું છે એ ઠાવકી કથનરીતિએ સૂચવતું એક ટૂંકું કાવ્ય જુઓ :{{Poem2Close}}  

<poem>મગરા પર
<poem>મગરા પર
Line 114: Line 114:
::::::<small>[બાહ=બાપ]</small>    (ધરતીનાં વચન, પૃ. ૮૦)
::::::<small>[બાહ=બાપ]</small>    (ધરતીનાં વચન, પૃ. ૮૦)
{{poem2Open}}પણ મને કાનજીની જે સૌથી વધુ પ્રભાવક રચના લાગી છે એ છે : ‘દવ’ (જનપદ, પૃ. ૫) દાહકતાનો આવો કાવ્યાનુભવ બહુ વિરલ છે – કવિ એક વ્યક્તિલેખે પણ વનનો અભિન્ન અંશ ન હોય તો આવું કાવ્ય મળે નહીં. વનના દવમાં એક એક વૃક્ષ-વેલાં-જંતુ સાથે કવિ પણ જાણે દાઝતા જાય છે – અને દાઝવાનો અનુભવ આપણને સંપડાવતા જાય છે. જુઓ : બળતા ‘ખાખરાનો રસ છાલ પર આવે ચરુંણ ચરુંણ’ આ ‘ચરુંણ ચરુંણ’માં જાણે જીવતી ચામડી બળ્યાનો અવાજ સાક્ષાત્ થાય છે ને દૃશ્યનો નહીં પણ સ્પર્શનો દારુણ અનુભવ સંક્રાન્ત કરે છે. લીલાછમ વેલા પર પરપોટા થઈને ‘ફોલ્લા ફાટે’ છે ને તપી ગયેલા ‘પ્હાણ પર કીડી ધાણી’ની જેમ ફૂટે છે. (આ પંક્તિ વાંચતાં મને વાચક તરીકે કમકમાં આવી જાય છે.) કેવી કમનસીબ વિડંબના છે કે અહીં સાથે હોવું તેમાં વેદનાનો પણ ગુણાકાર થતો જાય છે!–{{Poem2Close}}  

:::::ઝાડવાં..., ભેગાં થઈને ઝાઝું બળતાં.
:::ઝાડવાં..., ભેગાં થઈને ઝાઝું બળતાં.
{{poem2Open}}દવ ઊંડે સુધી વ્યાપેલો દેખાડતું એક ઉત્પ્રેક્ષા જેવું કલ્પન આ છે : ‘ઠેરઠેર મૂળિયાંમાં ભઠ્ઠા.’ પણ પેલો, અગાઉના કાવ્યમાં હતો એ વિશ્વાસ તો છે જ – ‘પાણી મરશે ત્યારે મરશું.’ (–એ પહેલાં નહીં જ!) એટલે વિનાશ છતાં અહીં સર્વ-નાશની હતાશા નથી – છેલ્લી પંક્તિ આપણને આશ્વસ્ત કરે છે :  

:::::‘વચમાં થથરે તળાવડી / ને તળિયે ફરકે ફણગો.’  
:::‘વચમાં થથરે તળાવડી / ને તળિયે ફરકે ફણગો.’  
હા, જંગલ ફરી ઊગવાનાં.
હા, જંગલ ફરી ઊગવાનાં.
પણ કાનજીનાં આટલાં કાવ્યો – ને બીજાં પણ થોડાંક – આપણને હેમખેમ સાદ્યંત પસાર થવા દે છે. બાકી તો, કાનજીની કલ્પનચુસ્ત, સંકેતચુસ્ત, તળભાષાચુસ્ત કવિતા વાચકને એનું પૂરેપૂરું આકલન કરતાં રોકે છે, અટકાવે છે. વનના પ્રતિનિધિ લેખે જેને કશો વ્યામોહ નથી એને આધુનિકતાનો વ્યામોહ?! ક્યાંક ક્યાંક, તળપદ શબ્દો અને સંદર્ભોમાં ઝબકી ઊઠતાં કલ્પનોમાંથી, ક્યાંક તીવ્ર થઈ ઊઠતી અભિવ્યક્તિમાંથી, વળી ક્યાંક ફૂટનોટના વીજઝબકારમાં દૃશ્યમાન થતી અર્થ-કેડીમાંથી — એમ આપણે થોડાક કાચા હીરા વીણી લઈ શકીએ છીએ. પણ સાદ્યંત આનંદ સુધી પહોંચાતું નથી. કવિ જ્યારે આવી અંગત-તમ કલ્પન-રચના તરફ વળેલા રહે છે ત્યારે એવું લાગે છે કે આપણી અને એ કલ્પનોની વચ્ચે પારદર્શક કાચ નથી પણ કવિએ જાણે પોતા તરફી અરીસો ધરી રાખ્યો છે!

Line 131: Line 131:
ને
ને
મારા હાથમાં આવે છે  
મારા હાથમાં આવે છે  
તારી આંગળીઓ.     (ગુલાબી પતંગિયું) </Poem>
તારી આંગળીઓ.(ગુલાબી પતંગિયું) </Poem>
{{Poem2Open}}પણ આ આખા કાવ્યગુચ્છની ગતિ જુઓ : રંગો લુપ્ત થવા માંડે છે, ક્રમશઃ શ્વેત પતંગિયું અને રંગ વગરનું પતંગિયું. એટલું જ નહીં, ગુચ્છના છેલ્લા કાવ્યનું શીર્ષક છે : ‘આ પતંગિયું નથી’ ને એ પછી કોઈ પંક્તિ વિનાનો નર્યો અવકાશ છે. કવિ આપણને રંગદૃશ્યવૈવિધ્યમાંથી આવી રંગદૃશ્યવિલુપ્તિમાં લઈ જાય છે. કવિતા પાસેથી આથી વધારે આપણે શું માંગીએ?

‘કાગડો’ ગુચ્છમાં પહેલો કાગડો તો બિલકુલ શિલ્પાવસ્થામાં છે :{{Poem2Close}}
‘કાગડો’ ગુચ્છમાં પહેલો કાગડો તો બિલકુલ શિલ્પાવસ્થામાં છે :{{Poem2Close}}
Line 156: Line 156:
તસુ કોરી જગા મળી આવે.</poem>
તસુ કોરી જગા મળી આવે.</poem>
{{Poem2Open}}પૂરાં વાક્યોનો તો શું, ક્યારેક તો વિશેષણો કે સંયોજકોનો પણ ઉપયોગ કર્યા વિના અર્ધવિલુપ્ત દૃશ્યરચના કે કલ્પનરચના જ આપણી સામે મૂકતા આ કવિ આપણને વાચક તરીકે ઘણીવાર મૂંઝવે છે – કાનજીથી જુદી રીતે પણ એટલી જ માત્રામાં પજવે છે. સંદિગ્ધ અને દુર્બોધનો આ વિકટ માર્ગ છે. ને એ રીતે કમલની કેટલીક કવિતા દુર્ગમ રહી જાય છે.

પણ એ બધાની વચ્ચે ‘બજારમાં’ કમલની વિલક્ષણ રચના છે – પૂરેપૂરાં વાક્યો જ નહીં, અહીં તો નિરાંતવું વર્ણન પણ છેઃ {{Poem2close}}
પણ એ બધાની વચ્ચે ‘બજારમાં’ કમલની વિલક્ષણ રચના છે – પૂરેપૂરાં વાક્યો જ નહીં, અહીં તો નિરાંતવું વર્ણન પણ છેઃ{{Poem2Close}}
::::    બોરાં લઈ બેઠો છું બજારમાં
::::    બોરાં લઈ બેઠો છું બજારમાં
<Poem>ગામ નાનું માણસ ઝાઝું
<Poem>ગામ નાનું માણસ ઝાઝું
તે બોરીઓ ભરી ભરીને
તે બોરીઓ ભરી ભરીને
ઠલવાયાં છે બોર ખચોખચ સૂંડલાઓમાં.</Poem>
ઠલવાયાં છે બોર ખચોખચ સૂંડલાઓમાં.</Poem>
પછી મરમાળી વાત પણ મુખર થઈને હારબંધ પંક્તિઓમાં આવી છે. એ બધી વાંચતો નથી – કેટલીક જ જોઈએ : ‘બૂમો પાડે તે વધુ બોર વેચે છે, / ગાઈવગાડી ગાજે તે ટપોટપ બોર વેચે છે / [...] / કોઈ જોડકણાંનો શોર મચાવે છે / કોઈ ટુચકાઓ વેરે છે.’
{{Poem2Open}}પછી મરમાળી વાત પણ મુખર થઈને હારબંધ પંક્તિઓમાં આવી છે. એ બધી વાંચતો નથી – કેટલીક જ જોઈએ : ‘બૂમો પાડે તે વધુ બોર વેચે છે, / ગાઈવગાડી ગાજે તે ટપોટપ બોર વેચે છે / [...] / કોઈ જોડકણાંનો શોર મચાવે છે / કોઈ ટુચકાઓ વેરે છે.’
પણ છેલ્લો અંશ જરાક લાક્ષણિક છે :  
પણ છેલ્લો અંશ જરાક લાક્ષણિક છે :{{Poem2Close}}
::હુંય મારાં બોર લઈ આવ્યો છું
<poem>હુંય મારાં બોર લઈ આવ્યો છું
::::ને ચાખી ચાખી
ને ચાખી ચાખી
::::::એક એક બોર અલગ કરતો જતો
એક એક બોર અલગ કરતો જતો
::::::::બેઠો છું બજારમાં
બેઠો છું બજારમાં
::::::::::ચૂપચાપ.
ચૂપચાપ.</poem>
આ વાંચતાં કોઈને શબરીકથા મનમાં ધસી આવે કે કોઈને ભવભૂતિ યાદ આવે ‘ઉત્પસ્યતેઽસ્તિ મમ કોઽપિ સમાનધર્મા...’ તો એ સ્વાભાવિક છે. પણ મને લાગે છે કે, આવો પ્રતીક્ષાનો સંદર્ભ બાદ કરી નાખીએ તો ચૂપચાપ બોરનો જ સ્વાદ લેતા – અંતર્મુખ ને મનમસ્તીવાળા કોઈ વ્યક્તિનું, કહો કે કોઈ કવિનું ચિત્ર ઊભું થાય છે. ને એ મને વધુ આસ્વાદ્ય લાગે છે.   
{{Poem2Open}}આ વાંચતાં કોઈને શબરીકથા મનમાં ધસી આવે કે કોઈને ભવભૂતિ યાદ આવે ‘ઉત્પસ્યતેઽસ્તિ મમ કોઽપિ સમાનધર્મા...’ તો એ સ્વાભાવિક છે. પણ મને લાગે છે કે, આવો પ્રતીક્ષાનો સંદર્ભ બાદ કરી નાખીએ તો ચૂપચાપ બોરનો જ સ્વાદ લેતા – અંતર્મુખ ને મનમસ્તીવાળા કોઈ વ્યક્તિનું, કહો કે કોઈ કવિનું ચિત્ર ઊભું થાય છે. ને એ મને વધુ આસ્વાદ્ય લાગે છે.   
‘વાર્ધક્યશતક’ નામે કવિનો આગામી સંગ્રહ આવે છે – એ વિષયનાં ઠીકઠીક કાવ્યો સામયિકોમાં પ્રગટ થતાં રહ્યાં છે પણ હજુ આ કાવ્યો વિશે કંઈ કહેવું એ વહેલું ગણાય. જો કે કમલની કવિતાનું આ કંઈક અલગ રૂપ છે – વૃદ્ધત્વ, એની મૂંઝવણો, વિતથતા, ભંગુરતા, મૃત્યુ એવાં એવાં સંવેદનોની કોઈ જટિલ કલ્પનરેખાઓને બદલે કવિએ અહીં હળવાશભરી કથાશૈલીનો ને કથનાત્મકતાનો આધાર લીધો છે. કવિ આલેખનની ચુસ્તીમાંથી કંઈક છૂટી રહ્યા છે કે શું? જુઓ :
‘વાર્ધક્યશતક’ નામે કવિનો આગામી સંગ્રહ આવે છે – એ વિષયનાં ઠીકઠીક કાવ્યો સામયિકોમાં પ્રગટ થતાં રહ્યાં છે પણ હજુ આ કાવ્યો વિશે કંઈ કહેવું એ વહેલું ગણાય. જો કે કમલની કવિતાનું આ કંઈક અલગ રૂપ છે – વૃદ્ધત્વ, એની મૂંઝવણો, વિતથતા, ભંગુરતા, મૃત્યુ એવાં એવાં સંવેદનોની કોઈ જટિલ કલ્પનરેખાઓને બદલે કવિએ અહીં હળવાશભરી કથાશૈલીનો ને કથનાત્મકતાનો આધાર લીધો છે. કવિ આલેખનની ચુસ્તીમાંથી કંઈક છૂટી રહ્યા છે કે શું? જુઓ :{{Poem2Close}}
::ડોશી કહેતી
<poem>ડોશી કહેતી
::::એ સમજણી થઈ ત્યારથી  
એ સમજણી થઈ ત્યારથી  
::::::કાળો સાડલો પહેરતી,  
કાળો સાડલો પહેરતી,  
::::::::ઘોડિયાં લગ્ન લીધેલો વર,  
ઘોડિયાં લગ્ન લીધેલો વર,  
::::::::::મૂછનો દોરો ફૂટે તે અગાઉ  
મૂછનો દોરો ફૂટે તે અગાઉ  
::::::::::::મરકીમાં ખપી ગયો હતો એ કારણે.  
મરકીમાં ખપી ગયો હતો એ કારણે.  
::::::::::::::એને સાત રંગોનો સરવાળો  
એને સાત રંગોનો સરવાળો  
::::::::::::::::હંમેશાં કાળો
હંમેશાં કાળો</poem>
છેલ્લી બે પંક્તિઓ, ઉપરના નર્યા કથનને કવિતામાં પ્રવેશ કરાવે છે.
{{Poem2Open}}છેલ્લી બે પંક્તિઓ, ઉપરના નર્યા કથનને કવિતામાં પ્રવેશ કરાવે છે.
એક બીજી વાત. કમલની કવિતા વાંચતાં ક્યારેક ક્યારેક મને એમાં કોઈ રહસ્યમય વિશ્વનો અણસાર આવે છે – કોઈ આધિભૌતિક  કે ધાર્મિક કે આધ્યાત્મિક વિશ્વ, એવા અર્થમાં નહીં પણ અસ્તિત્વના સંદર્ભોને પામવાની કવિની મથામણના અર્થમાં, મને એ રહસ્યગર્ભ લાગે છે. એમની કલ્પનગૂંથણી વાળી રચનાઓમાં પરસ્પરવિરોધી જે દ્વંદ્વો છે ને એમાંથી દ્વંદ્વવિલુપ્તિ તરફની કવિની જે ગતિ છે : શ્વેત શિખરો અને કાળો કાગડો; પારદર્શક, હળવો કોરો કાગળ અને ધસી આવતા કાળા અક્ષરો, સર્જનેચ્છા અને અનિચ્છા – એ દ્વંદ્વોમાંથી કોઈ ત્રીજી સ્થિતિમાં ઊંડે ઊતરતી એક ખોજ પણ છે. જેમ કે : ‘કોરા કાગળ’ ગુચ્છની એક કૃતિમાં આવે છે એમ ‘શું છે આ નિર્મમ, ઠંડીગાર સફેદી હેઠળ?’ (કૃતિ ૧૦)

અને મારું વધારે ધ્યાન ગયું છે ‘અનેક એક’ એ સંગ્રહ(૨૦૧૨)માંની ‘દ્વિધા’ કૃતિ તરફ (પૃ. ૩૪-૩૫). એનો આરંભ સૂચક છે : ‘અક્ષરો અને કાગળની વચોવચ છું/ એકાકી.’ પછી કહે છે, કાગળનું આ કોરાપણું ‘અગાધ ઊંડાણમાં તાણી જવા જાય એવી ક્ષણે અક્ષરોને ઝાલી ઊગરી જાઉં છું.’ પણ વળી આ ‘અજવાળાની આકર્ષક કોતરણીમાંથી વહી જતો હોઉં ત્યારે/ વાદળોની પછીતે/ આકાશની નિર્લિપ્ત નીરવતાની ઝાંખી થઈ જાય/ અને અક્ષર-કાગળ અળગા થઈ જાય.’ કાવ્યાન્તે એક પ્રશાન્તિની ક્ષણ છે :  
અને મારું વધારે ધ્યાન ગયું છે ‘અનેક એક’ એ સંગ્રહ(૨૦૧૨)માંની ‘દ્વિધા’ કૃતિ તરફ (પૃ. ૩૪-૩૫). એનો આરંભ સૂચક છે : ‘અક્ષરો અને કાગળની વચોવચ છું/ એકાકી.’ પછી કહે છે, કાગળનું આ કોરાપણું ‘અગાધ ઊંડાણમાં તાણી જવા જાય એવી ક્ષણે અક્ષરોને ઝાલી ઊગરી જાઉં છું.’ પણ વળી આ ‘અજવાળાની આકર્ષક કોતરણીમાંથી વહી જતો હોઉં ત્યારે/ વાદળોની પછીતે/ આકાશની નિર્લિપ્ત નીરવતાની ઝાંખી થઈ જાય/ અને અક્ષર-કાગળ અળગા થઈ જાય.’ કાવ્યાન્તે એક પ્રશાન્તિની ક્ષણ છે :{{Poem2Close}}
::અક્ષરો અને કાગળની વચ્ચેના આકાશમાં
<poem>અક્ષરો અને કાગળની વચ્ચેના આકાશમાં
::::નિઃશબ્દ રહી
નિઃશબ્દ રહી
::::::બેઉ તરફના આવેગને ખાળું છું.
બેઉ તરફના આવેગને ખાળું છું.</poem>
મને એકાએક ‘શ્રાવણી મધ્યાહ્ને’(રાજેન્દ્ર શાહ)નો અંત યાદ આવે છે. કમલમાં દૃશ્ય કલ્પનોનું આધિક્ય છે, ને આધિપત્ય પણ છે, પરંતુ કવિનું ચિત્ત છેવટે તો અદૃશ્યમાં – ‘આકાશની નિર્લિપ્ત નીરવતા’માં ઢળે છે.
{{Poem2Open}}મને એકાએક ‘શ્રાવણી મધ્યાહ્ને’(રાજેન્દ્ર શાહ)નો અંત યાદ આવે છે. કમલમાં દૃશ્ય કલ્પનોનું આધિક્ય છે, ને આધિપત્ય પણ છે, પરંતુ કવિનું ચિત્ત છેવટે તો અદૃશ્યમાં – ‘આકાશની નિર્લિપ્ત નીરવતા’માં ઢળે છે.
એમાંથી એમની કવિતાની દુર્બોધતા અંગે પણ એક સંકેત મળે છે. અલબત્ત, એનો કોઈ આખરી ઉકેલ તો નથી જ મળતો.{{Poem2Close}}
એમાંથી એમની કવિતાની દુર્બોધતા અંગે પણ એક સંકેત મળે છે. અલબત્ત, એનો કોઈ આખરી ઉકેલ તો નથી જ મળતો.{{Poem2Close}}
<center>૦</center>
<center>૦</center>
'''જયદેવ શુક્લ'''
'''જયદેવ શુક્લ'''
Line 194: Line 195:
બીજું, જયદેવની ઇન્દ્રિયાનુરાગી કવિતામાં કેવળ ઇન્દ્રિયવ્યત્યયને બદલે – એટલે કે કોઈ વૈકલ્પિક ઇન્દ્રિયસંચારને બદલે, વધુ તો, એક સાથે એકાધિક ઇન્દ્રિય-સંવેદનનો યુગપત્‌ સંચાર છે, એની નોંધ લેવી જોઈએ. તરત દૃષ્ટાંત આપીએ તો ‘પરોઢ’ કાવ્યમાં ‘કેસરિયા સ્વર જેવો શ્રાવણ’ એમ સાંભળીએ છીએ ત્યારે રંગ અને નાદ અને સ્પર્શનો યુગપત્‌ અનુભવ મળે છે. ‘ભૈરવી-મઢ્યું પરોઢ / પાંખો ફફડાવતું ઊડ્યું!’ એમ સાંભળતાં જ નાદ અને દૃશ્યનો તુલ્યબળ આસ્વાદ મળે છે. ‘વૈશાખ’ કાવ્યમાં ‘આંબા પર ઢોળાયેલો વેરાયેલો ખાટો લીલો’ એમાં પણ એ જ સંયોજિત ઇન્દ્રિયરાગલીલા છે. ‘ઢોળાયેલો’ એવા ક્રિયાપદ પર આપણું ધ્યાન જાય તો ખટાશ અને લીલાશની એકરૂપતા વધુ પરખાય. બધા ઇન્દ્રિય-અનુભવો જયદેવવમાં સહ-ચર બની રહે છે. એ પૂરેપૂરું વિરલ નહીં તો પણ ખાસ્સું વિશિષ્ટ છે, ને એમના કવિકર્મનો સ્પૃહણીય અંશ છે.

જયદેવની કવિતામાં, ખાસ કરીને પ્રથમ સંગ્રહ ‘પ્રાથમ્ય’-કાળની કવિતામાં એક ‘સડસડાટ’ પણ છે – એટલે કે વેગ છે, દ્રુતગતિ છે. તાલકાવ્યોમાં આ દ્રુતગતિ તરત પકડાય એવી મુખર છે, પણ અન્ય કાવ્યમાં પણ એ છે. ‘વ્રેહસૂત્ર’ જયદેવનું એકમાત્ર લાંબું કાવ્ય છે. (બીજું એક છે લાંબું : ‘હા ભઈ હા, બધે બધ પડે જ છે.’ (‘બીજરેખા૦’, પૃ.૧૪) પણ એ કાવ્ય થયા વિના જ લાંબું થઈ ગયેલું છે.) આ ‘વ્રેહસૂત્ર’ કાવ્યમાં નિરૂપણ પામેલા સમયના લાંબા અંતરાલને, વેગથી વટાવતી ગતિ છે એ કારણે લંબાણનો અનુભવ થતો નથી. વળી એમાં, ક્રિયારૂપો-કૃંદતોનો, અને પ્રશ્નોદ્‌ગારોનો ધસમતો આ-વેગ છે – કાવ્યારંભે જ એક લાંબું વાક્ય આવી કૃંદત-માળાથી, એકશ્વાસે ઉચ્ચારાય છે.  

મૂળને સૂંઘતો સંવેદતો પ્રસરતો વરસતો તરસતો ટળવળતો ગાતો વાતો હસતો ભાગતો વાગતો ખાળતો ચાલી રહ્યો છું.
મૂળને સૂંઘતો સંવેદતો પ્રસરતો વરસતો તરસતો ટળવળતો ગાતો વાતો હસતો ભાગતો વાગતો ખાળતો ચાલી રહ્યો છું.{{Poem2Close}}
   
{{Right| (પ્રાથમ્ય, ૮૧)}}
{{Right| (પ્રાથમ્ય, ૮૧)}}

{{Poem2Open}}હવે એના તાજા કાવ્યસંગ્રહ ‘બીજરેખા હલેસાં વિના તરતી રહે’ [ટૂંકાં ટૂકાં કાવ્યો લખનારે પુસ્તકનું નામ લાંબું લાંબું રાખ્યું છે ને કંઈ!] એમાંનાં ત્રણ ગુચ્છકાવ્યોની વાત કરું :
હવે એના તાજા કાવ્યસંગ્રહ ‘બીજરેખા હલેસાં વિના તરતી રહે’ [ટૂંકાં ટૂકાં કાવ્યો લખનારે પુસ્તકનું નામ લાંબું લાંબું રાખ્યું છે ને કંઈ!] એમાંનાં ત્રણ ગુચ્છકાવ્યોની વાત કરું :
પહેલું લઈએ સ્તનસૂક્ત. જયદેવે આ સ્તનકાવ્યો લખ્યાં એ પહેલાં રતિક્રીડાનાં કાવ્યો લખેલાં છે – એમાં કોઈને કદાચ વિપર્યય લાગે! પણ, એમાં પ્રગલ્ભતાનો અવળો ક્રમ નથી. સ્તનકાવ્યો શિલ્પાકૃતિઓ જેવાં રહીને પણ રતિકાવ્યો કરતાં વધુ પ્રગલ્ભ, વધુ ઇરોટિક બન્યાં છે. જોકે, કવિના ટેરવાંની અંદર ભલે લોહી ધસમસતું હોય પણ ટેરવાંની બહાર તો ટાંકણા પર બરફ મૂકીને જ કવિએ કોતરકામ કર્યું લાગે છે. એને લીધે વાચકોને આ કાવ્યોમાં – એમાંની જ પંક્તિ લઈને કહીએ તો : ‘ઝૂમખાંની રસદાર કાળી દ્રાક્ષ’નો સઘન સ્વાદાનુભવ મળશે એની સમાન્તરે જ સંયત કળાકૃતિ પામ્યાનો અનુભવ પણ મળવાનો.

આ ૧૨ કાવ્યોમાં એક આનુપૂર્વી, એક ક્રમ પણ વાંચી શકાય એમ છે – પહેલા કાવ્ય ‘હરિણનાં શિંગડાંની અણી જેવી / ઘાતક તામ્ર-શ્યામ ડીંટડીઓ / ખૂંપી ગઈ છાતીમાં / પ્હેલ્લી વાર!’-માં, પ્રથમ આલિંગનનો અનુભવ આલેખાયો છે, ત્યાંથી લઈને છેલ્લા કાવ્ય ‘રણઝણતી ટેકરીઓ પર, / સર્વત્ર / શરદપૂનમનો તોફાની ચાંદો આખ્ખેઆખ્ખો વરસ્યો.../ આકાશ / ભરપૂર ખાલીખાલી...’માંના પૂર્ણ સાયુજ્ય સુધીનાં ‘તસબસ’ અનુભવ-બિંદુઓ આ કાવ્ય-આકૃતિમાં ઝિલાયાં છે – એને કવિકર્મ ખાતે પણ જમા લેવાં જોઈએ.

આ કાવ્યોને હું સૌંદર્યમંડિત શિલ્પાવલી કહીશ કેમકે અહીં દૃશ્યો તો છે જ પણ એ ચિત્રકૃતિઓનાં નહીં, તરલ રહેતી શિલ્પકૃતિઓનાં છે. એક દૃષ્ટાંત લઈએ :  
આ કાવ્યોને હું સૌંદર્યમંડિત શિલ્પાવલી કહીશ કેમકે અહીં દૃશ્યો તો છે જ પણ એ ચિત્રકૃતિઓનાં નહીં, તરલ રહેતી શિલ્પકૃતિઓનાં છે. એક દૃષ્ટાંત લઈએ :{{Poem2Close}}
::કાવ્યનાં
<poem>કાવ્યનાં
::::તંગ જળમાં
તંગ જળમાં
::::::ડોલે છે
ડોલે છે
::::::::એ તો ફાટફાટ થતાં
એ તો ફાટફાટ થતાં
::::::::::કમળો જ!  
કમળો જ!</poem>
અગાઉ કહ્યું તે, ‘એકાધિક ઇન્દ્રિય-સંવેદનના યુગપત્‌ સંચાર’ના દૃષ્ટાંતરૂપ એક કૃતિ સાથે ‘સ્તનસૂક્ત’ની વાત પૂરી કરું;
{{Poem2Open}}અગાઉ કહ્યું તે, ‘એકાધિક ઇન્દ્રિય-સંવેદનના યુગપત્‌ સંચાર’ના દૃષ્ટાંતરૂપ એક કૃતિ સાથે ‘સ્તનસૂક્ત’ની વાત પૂરી કરું;{{Poem2Close}}
::ચૈત્રી ચાંદની
<poem>ચૈત્રી ચાંદની
::::અગાશીમાં
અગાશીમાં
::::::બંધ આંખે
બંધ આંખે
::::::::સ્પર્શ્યા હતા હોઠ
સ્પર્શ્યા હતા હોઠ
::::::::::તે તો ઝુમખાની  
તે તો ઝુમખાની  
::::::::::::રસદાર
રસદાર
::::::::::::::કાળી દ્રાક્ષ!  (બીજરેખા૦’, પૃ.૬૨)
કાળી દ્રાક્ષ!  (બીજરેખા૦’, પૃ.૬૨)</poem>
હવે નાયિકાગુચ્છ. આપણા પ્રાચીન-મધ્યકાલીન સમયથી આજસુધીના કવિઓએ વિપ્રલંભની કવિતા કરી છે, એમાં ઉત્તમ કવિતા પણ છે. પરંતુ જયદેવના આ વિપ્રલંભના સંવેદનમાં કાવ્યો વિયોગ કે મિલન-સ્મરણનું કોઈ પૂર્ણરંગી ચિત્ર આલેખવાને બદલે વિવિધ સાહચર્યોનાં કેવળ રેખાંકનોથી કામનાનાં સંવેદન રેખાંકિત કરી આપે છે.
{{Poem2Open}}હવે નાયિકાગુચ્છ. આપણા પ્રાચીન-મધ્યકાલીન સમયથી આજસુધીના કવિઓએ વિપ્રલંભની કવિતા કરી છે, એમાં ઉત્તમ કવિતા પણ છે. પરંતુ જયદેવના આ વિપ્રલંભના સંવેદનમાં કાવ્યો વિયોગ કે મિલન-સ્મરણનું કોઈ પૂર્ણરંગી ચિત્ર આલેખવાને બદલે વિવિધ સાહચર્યોનાં કેવળ રેખાંકનોથી કામનાનાં સંવેદન રેખાંકિત કરી આપે છે.
વિયોગ-સમયનાં ઘણાં લાક્ષણિક રૂપો આ દસ-બાર કૃતિઓમાં આલેખાયાં છે. અનુપસ્થિત નાયિકાની સતત યાદ આપ્યા કરે એવાં સાહચર્યોનો, ઘરમાંનો શૃંગાર-ઠાઠ પણ કેવો છે! – કોલ્ડ કૉફી, મોગરા-જૂઈનું સુગંધિત સ્નાનજળ, પુષ્પોની ભાતવાળી રેશમી, હા રેશમી ચાદર... રુચિર, અને ઉત્તેજક! સાવ સાદી લાગતી સામગ્રી પણ ક્યાંક તો કેવી ઉદ્દીપક બની જાય છે : નાયક દાઢી કરવા જાય છે ને સ્મરણમાં ઝબકે છે નાયિકાનો આલિંગન-ઇચ્છાને સંકેતતો ઉદ્‌ગાર : ‘આ આફ્ટર-શેવની સુગંધ / મને બઉ એટલે બઉ જ ગમે.’ નાયકની વ્યાકુળતાને કવિએ સતત મિલન-ઉત્કટતાથી ભરેલી રાખી છે.  

નાયિકાના ઉદ્‌ગારવાળું ‘આગમન’ કાવ્ય ફિલ્મની ટૅકનીકને યોજે છે. એમાંના સંયોજિત તથા દૃશ્ય-અંશો, ઘરે પહોંચવાની નાયિકાની અધીરતાને અને પોતાની ગેરહાજરીમાં ઘરની કેવી તો દશા હશે એની ધારણાને ગતિ આપે છે :
નાયિકાના ઉદ્‌ગારવાળું ‘આગમન’ કાવ્ય ફિલ્મની ટૅકનીકને યોજે છે. એમાંના સંયોજિત તથા દૃશ્ય-અંશો, ઘરે પહોંચવાની નાયિકાની અધીરતાને અને પોતાની ગેરહાજરીમાં ઘરની કેવી તો દશા હશે એની ધારણાને ગતિ આપે છે :{{Poem2Close}}
::ટેબલ-પલંગ પર ઊંધાં-ચત્તાં પુસ્તકોના ઢગલા...
<poem>ટેબલ-પલંગ પર ઊંધાં-ચત્તાં પુસ્તકોના ઢગલા...
::::ને સિગરેટની રાખથી  
ને સિગરેટની રાખથી  
::::::ઊભરાતું હશે ઘર
ઊભરાતું હશે ઘર</poem>
ઘરે પહોંચ્યા પછી નાયિકાનો અપેક્ષાભંગ કેવો પ્રહર્ષક બને છે :
ઘરે પહોંચ્યા પછી નાયિકાનો અપેક્ષાભંગ કેવો પ્રહર્ષક બને છે :
::તાળું ખોલું છું.
<poem>તાળું ખોલું છું.
::::પગથિયાં ચડતાં જ
પગથિયાં ચડતાં જ
::::::‘સ્વાગતમ્‌’નું ચિતરામણ.
‘સ્વાગતમ્‌’નું ચિતરામણ.
::::::::ધૂપસળીની સુવાસ
ધૂપસળીની સુવાસ
::::::::::ને ચાંદી જેવું ચોખ્ખું  
ને ચાંદી જેવું ચોખ્ખું  
::::::::::::ઘર...
ઘર...
::::::::::::::‘લુ...ચ્ચો...’  (બીજરેખા૦, ૪૬)
‘લુ...ચ્ચો...’  (બીજરેખા૦, ૪૬)</poem>
એ અંત નાટ્યાત્મક છે એટલો જ વ્હાલ-ઉત્તેજક પણ છે.
{{Poem2Open}}એ અંત નાટ્યાત્મક છે એટલો જ વ્હાલ-ઉત્તેજક પણ છે.
પાત્રોદ્‌ગારો, સંવાદો અને કથનમાં હળવી ગતિએ વહેતાં આ કાવ્યો, કલ્પનોના કંઈક ચુસ્ત દોર પર ચાલતી જયદેવની પૂર્વકવિતામાં એક નવું પરિમાણ ઉમેરે છે.
પાત્રોદ્‌ગારો, સંવાદો અને કથનમાં હળવી ગતિએ વહેતાં આ કાવ્યો, કલ્પનોના કંઈક ચુસ્ત દોર પર ચાલતી જયદેવની પૂર્વકવિતામાં એક નવું પરિમાણ ઉમેરે છે.
એવી જ કથન-સંવાદની રીતિ જનાન્તિક ગુચ્છનાં કાવ્યોની પણ છે. આ કાવ્યોમાં પિતાનો ખાલીપો અને ઝુરાપો વર્તમાન-ભૂતકાળની સહોપસ્થિતિઓ થકી આલેખન પામ્યો છે – એમાં સરળ કાવ્યપ્રયુક્તિઓ પણ અસરકારક બની રહી છે. જો કે લાગણીનો કંપ અહીં ક્યારેક કવિ-સંવેદનને હલાવીને કૃતિની બહાર પણ નીકળી ગયો છે. જો કે લગભગ દરેક કાવ્યને અંતે ભાવાર્દ્રતાની નાજુક ક્ષણ આવી જતી હોવા છતાં એ વેદનાનું કાવ્યરૂપ તો બરાબર કંડારી શકાયું છે. ‘બૂટ પરથી ધૂળ રેલાય’ એ કાવ્ય તો ધ્વન્યાર્થની ચુસ્તીવાળું પણ બન્યું છે. આ કાવ્યો વિશે અલગ વિગતે લખવું જોઈએ.

કેટલાક બિનંગત સંદર્ભો-વિષયોનાં કાવ્યોમાં પણ અંગત સંવેદનનો સંચાર લાક્ષણિક બન્યો છે. ‘ગબડાવી દે, ફંગોળી દે...’  કાવ્યમાં, રૂઢ સંસ્કાર તળે દબાયેલી સંવેદના એકાએક જ બહાર ઊછળી આવે છે. પહેલાં એક સમજ પ્રગટે છે : ‘ગાય માટે કાઢેલું / ભૂંડને ખાતાં જોઈ / ઉગામેલો હાથ / અચાનક / હવામાં સ્થિર.’ પણ પછી કવિ-સંવેદના જ, ભૂંડ માટે પ્રગટતા વહાલ રૂપે સર્વોપરિ બનતી જાય છે –
કેટલાક બિનંગત સંદર્ભો-વિષયોનાં કાવ્યોમાં પણ અંગત સંવેદનનો સંચાર લાક્ષણિક બન્યો છે. ‘ગબડાવી દે, ફંગોળી દે...’  કાવ્યમાં, રૂઢ સંસ્કાર તળે દબાયેલી સંવેદના એકાએક જ બહાર ઊછળી આવે છે. પહેલાં એક સમજ પ્રગટે છે : ‘ગાય માટે કાઢેલું / ભૂંડને ખાતાં જોઈ / ઉગામેલો હાથ / અચાનક / હવામાં સ્થિર.’ પણ પછી કવિ-સંવેદના જ, ભૂંડ માટે પ્રગટતા વહાલ રૂપે સર્વોપરિ બનતી જાય છે –{{Poem2Close}}
::ચૂંચી આંખે
<poem>ચૂંચી આંખે
::::લાંબા નાકે
લાંબા નાકે
::::::ઊકરડા ચૂંથતા ભૂંડને
ઊકરડા ચૂંથતા ભૂંડને
::::::::ઊંચકી લેવા
ઊંચકી લેવા
::::::::::લોહીમાં ઘંટડીઓ કેમ વાગતી હશે?
લોહીમાં ઘંટડીઓ કેમ વાગતી હશે?</poem>
અંતનો આક્રોશ પણ આ સંવેદનની જ તીવ્રતાને ધ્વનિત કરે છે.
{{Poem2Open}}અંતનો આક્રોશ પણ આ સંવેદનની જ તીવ્રતાને ધ્વનિત કરે છે.
જયદેવની કવિતામાં સંવેદનનાં રૂપો-પરિમાણો સ્પૃહણીય બને છે.
જયદેવની કવિતામાં સંવેદનનાં રૂપો-પરિમાણો સ્પૃહણીય બને છે.{{Poem2Close}}
 
<center>૦</center>
<center>૦</center>
અનુ-આધુનિકતાં જે અનેકવિધ રૂપો આ ચારે કવિઓમાં, ને આ સમયના અન્ય કવિઓમાં પણ, પ્રગટતાં રહ્યાં છે એણે કોઈ એક મુખ્ય ધારાને કે કોઈ વાદના અગ્રણીપણાને કે મુખીપણાને બાજુએ રાખીને એક મોકળાશને, વૈવિધ્યની સમાન્તરતાને અવકાશ કરી આપ્યો છે. પરંતુ, એ અવકાશ જ આ સમયની કવિતા માટે પડકારરૂપ પણ છે; ને દરેક કવિએ જ નહીં, એની દરેક દરેક કૃતિએ, ‘કાવ્ય’કૃતિ તરીકે પોતાનું આગવાપણું અંકિત કરી આપવાનું થશે. એ અર્થમાં જ અનુ-આધુનિક કવિતા એક ઉત્સવ બની રહે.{{Poem2Close}}
અનુ-આધુનિકતાં જે અનેકવિધ રૂપો આ ચારે કવિઓમાં, ને આ સમયના અન્ય કવિઓમાં પણ, પ્રગટતાં રહ્યાં છે એણે કોઈ એક મુખ્ય ધારાને કે કોઈ વાદના અગ્રણીપણાને કે મુખીપણાને બાજુએ રાખીને એક મોકળાશને, વૈવિધ્યની સમાન્તરતાને અવકાશ કરી આપ્યો છે. પરંતુ, એ અવકાશ જ આ સમયની કવિતા માટે પડકારરૂપ પણ છે; ને દરેક કવિએ જ નહીં, એની દરેક દરેક કૃતિએ, ‘કાવ્ય’કૃતિ તરીકે પોતાનું આગવાપણું અંકિત કરી આપવાનું થશે. એ અર્થમાં જ અનુ-આધુનિક કવિતા એક ઉત્સવ બની રહે.
<center>૦૦૦</center>
<center>૦૦૦</center>

{{Right|''પ્રતિપદાની તા. ૨૦ સપ્ટેમ્બર, ૨૦૧૪ શનિવારની પ્રથમ બેઠક : નરસિંહ કવિસંગતિમાં અપાયેલું વ્યાખ્યાન.''}}
પ્રતિપદાની તા. ૨૦ સપ્ટેમ્બર, ૨૦૧૪ શનિવારની પ્રથમ બેઠક : નરસિંહ કવિસંગતિમાં અપાયેલું વ્યાખ્યાન.
 
{{HeaderNav
|previous = [[પ્રતિપદા/ચાર કવિઓ વિશે એક જુદી વાત – સુમન શાહ|ચાર કવિઓ વિશે એક જુદી વાત – સુમન શાહ]]
|next = [[પ્રતિપદા/પોતાની કેડી કંડારનારા કવિઓ – શિરીષ પંચાલ|પોતાની કેડી કંડારનારા કવિઓ – શિરીષ પંચાલ]]
}}
26,604

edits