પ્રતિપદા/પોતાની કેડી કંડારનારા કવિઓ – શિરીષ પંચાલ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(13 intermediate revisions by the same user not shown)
Line 66: Line 66:
{{Poem2Open}}એવી જ રીતે ‘રિસામણે જતી કણબણ’માં સાવ સામાન્ય પાત્રો, જીવનની અતિ પરિચિત ઘટનાઓ – પિયર અને સાસરા વચ્ચેનો વિરોધ ધારદાર અભિવ્યક્તિથી અને ચિત્રોથી આલેખાયો છે. ‘ઝાડવું ઝૂરે છે શા માટે વચ્ચોવચ?’ – કૃતિ જરા જુદા પ્રકારની છે. પ્રકૃતિના વિવિધ અંશો તેના ઝુરાપાથી અકળાયા છે – પ્રકૃતિગત અંશો એની વેદનાથી સ્પંદિત થયા છે.{{Poem2Close}}
{{Poem2Open}}એવી જ રીતે ‘રિસામણે જતી કણબણ’માં સાવ સામાન્ય પાત્રો, જીવનની અતિ પરિચિત ઘટનાઓ – પિયર અને સાસરા વચ્ચેનો વિરોધ ધારદાર અભિવ્યક્તિથી અને ચિત્રોથી આલેખાયો છે. ‘ઝાડવું ઝૂરે છે શા માટે વચ્ચોવચ?’ – કૃતિ જરા જુદા પ્રકારની છે. પ્રકૃતિના વિવિધ અંશો તેના ઝુરાપાથી અકળાયા છે – પ્રકૃતિગત અંશો એની વેદનાથી સ્પંદિત થયા છે.{{Poem2Close}}
<poem>‘તું તારી રીતે જા’નો આરંભ જુઓ
<poem>‘તું તારી રીતે જા’નો આરંભ જુઓ
::‘કોઈ જાતું હળવે હળવે કોઈ ઘા એ ઘા
:‘કોઈ જાતું હળવે હળવે કોઈ ઘા એ ઘા
:::: તું તારી રીતે જા...’</poem>
:: તું તારી રીતે જા...’</poem>
{{Poem2Open}}
પરંતુ જો કોઈ બંધિયાર વાતાવરણને વરવા માગતું હોય તો કવિ એને શીખ દે –
પરંતુ જો કોઈ બંધિયાર વાતાવરણને વરવા માગતું હોય તો કવિ એને શીખ દે –
::બંધ ઓરડા કદી ન ઝીલે કો શ્રાવણની હેલી
{{Poem2Close}}
::::ઊલટ થાય તો ખોલી દે તું તારા ઘરની ડેલી...
<poem>
બંધ ઓરડા કદી ન ઝીલે કો શ્રાવણની હેલી
ઊલટ થાય તો ખોલી દે તું તારા ઘરની ડેલી...,
</poem>
{{Poem2Open}}
પરંપરાગત ભજન જેવાં કાવ્યપ્રકારો પરનું પ્રભુત્વ ‘કોના હોઠે’ જેવી રચનામાં જોવા મળે છે.
પરંપરાગત ભજન જેવાં કાવ્યપ્રકારો પરનું પ્રભુત્વ ‘કોના હોઠે’ જેવી રચનામાં જોવા મળે છે.
::ધીરાં ધીરાં
{{Poem2Close}}
::::દૂર દૂર ક્યાં ગળતી રાતે વાગે છે મંજીરા?
<poem>ધીરાં ધીરાં
::::::મ્હેક મ્હેકનાં થળથળ થાનક
દૂર દૂર ક્યાં ગળતી રાતે વાગે છે મંજીરા?
::::::::ઊઘડ્યાં  સૂરના પારિજાતક
મ્હેક મ્હેકનાં થળથળ થાનક
આવી રચનામાં સાવ સહજ રીતે આવી ચઢતાં ઇન્દ્રિયવ્યત્યયો વ્યત્યયો હોવાની સભાનતાનેય વિસારી દે છે. સાથે સાથે વધુ પડતી સ્પષ્ટતા કાવ્યના ધ્વનિને મોળો પાડે. ‘ક્યાં મેવાડ? ક્યાં ગોકુલ-મથુરા?’ કહ્યા પછી છેલ્લે ‘કોના હોઠેઃ માધવ માધવઃ કોના હોઠે મીરાં?’ કહેવાની કશી જરૂર ખરી?
ઊઘડ્યાં  સૂરના પારિજાતક
સામાન્ય રીતે આવી રચનાઓ ચિંતન, બોધ, નૈતિકતાના આલેખન કરવાની દિશા પકડતી નથી – પણ આ કવિની કેટલીક રચના સૂત્રોક્તિ સમાન લાગશે. ‘દીપ પેટાવ્યો નથી’માં આ પંક્તિઓ જુઓઃ
</poem>
::છેતરે છે જે સદા તે ભીડમાં મળશે નહીં
 
::::આપણી ભીતર કદાચિત એક ઠગ હોઈ શકે...
{{Poem2Open}}આવી રચનામાં સાવ સહજ રીતે આવી ચઢતાં ઇન્દ્રિયવ્યત્યયો વ્યત્યયો હોવાની સભાનતાનેય વિસારી દે છે. સાથે સાથે વધુ પડતી સ્પષ્ટતા કાવ્યના ધ્વનિને મોળો પાડે. ‘ક્યાં મેવાડ? ક્યાં ગોકુલ-મથુરા?’ કહ્યા પછી છેલ્લે ‘કોના હોઠેઃ માધવ માધવઃ કોના હોઠે મીરાં?’ કહેવાની કશી જરૂર ખરી?
::::::એમ ઓળખ નહિ મળે ટીકી ટીકી જોવા છતાં
સામાન્ય રીતે આવી રચનાઓ ચિંતન, બોધ, નૈતિકતાના આલેખન કરવાની દિશા પકડતી નથી – પણ આ કવિની કેટલીક રચના સૂત્રોક્તિ સમાન લાગશે. ‘દીપ પેટાવ્યો નથી’માં આ પંક્તિઓ જુઓઃ{{Poem2Close}}
::::::::જાતમાંથી નીકળેલો જણ અલગ હોઈ શકે...
<poem>છેતરે છે જે સદા તે ભીડમાં મળશે નહીં
અહીં પણ ક્યાંક વિષાદ-અવસાદ આલેખાય છે, પણ એને મલાવી મલાવીને અહીં રજૂ કર્યા નથી –
આપણી ભીતર કદાચિત એક ઠગ હોઈ શકે...
::ઓરાને પછવાડે માર્યાં છે તીર
એમ ઓળખ નહિ મળે ટીકી ટીકી જોવા છતાં
::::આઘેના મોકલે ત્યાં શીતળ સમીર...
જાતમાંથી નીકળેલો જણ અલગ હોઈ શકે...</poem>
ઓરા-અને-આઘેના દ્વારા થતી સંતુલનાનો પણ વિશેષ છે.
{{Poem2Open}}અહીં પણ ક્યાંક વિષાદ-અવસાદ આલેખાય છે, પણ એને મલાવી મલાવીને અહીં રજૂ કર્યા નથી –{{Poem2Close}}
આ અને આવી બીજી રચનાઓને આપણે આ નામે – તે નામે ઓળખાવીએ પણ કવિ તો કહેશેઃ
<poem>ઓરાને પછવાડે માર્યાં છે તીર
::તમે કહો છો ગીત ગઝલ પણ
આઘેના મોકલે ત્યાં શીતળ સમીર...</poem>
::::મારે મન તો એ જ કહુંબો...
{{Poem2Open}}ઓરા-અને-આઘેના દ્વારા થતી સંતુલનાનો પણ વિશેષ છે.
દરેક સર્જક પોતાનું એક નોખું કાવ્યવિશ્વ સર્જતો હોય છે, કદાચ બીજાના વિશ્વને તે આવકારે પણ ખરો અને ન પણ આવકારે. ભાવક તરીકે આપણને વધુ લાભ – જેટજેટલાં સર્જકવિશ્વો સામે આવે એ બધાં વડે આપણો ચૈત્યપુરુષ વધુ ને વધુ સમૃદ્ધ થતો રહે.  
આ અને આવી બીજી રચનાઓને આપણે આ નામે – તે નામે ઓળખાવીએ પણ કવિ તો કહેશેઃ{{Poem2Close}}
<poem>તમે કહો છો ગીત ગઝલ પણ
મારે મન તો એ જ કહુંબો...</poem>
{{Poem2Open}}દરેક સર્જક પોતાનું એક નોખું કાવ્યવિશ્વ સર્જતો હોય છે, કદાચ બીજાના વિશ્વને તે આવકારે પણ ખરો અને ન પણ આવકારે. ભાવક તરીકે આપણને વધુ લાભ – જેટજેટલાં સર્જકવિશ્વો સામે આવે એ બધાં વડે આપણો ચૈત્યપુરુષ વધુ ને વધુ સમૃદ્ધ થતો રહે.  
વીસમી સદીની છેલ્લી પચીસીમાં ગુજરાતી કાવ્યવિશ્વની ક્ષિતિજો વિસ્તરી. નારી ચેતના, દલિત ચેતના, આદિવાસી ચેતના સદીઓની ઉપેક્ષા પછી એનું જ્વલંત પ્રગટીકરણ થયું. અનુભૂતિ અને અભિવ્યક્તિના નવા પ્રદેશો ઊઘડ્યા. આ દલિત-પીડિત કવિઓના એક મહત્ત્વના પ્રતિનિધિ છે નીરવ પટેલ. ગુજરાતી કવિતામાં જોવા મળતી પશ્ચિમપરસ્તી સામે તેમને વાંધો છે, આધુનિક-અનુઆધુનિકનાં મહોરાં પહેરીને રચના કરતો કવિ તેમની દૃષ્ટિએ કૃતક છે – આ કવિનો અંગત દૃષ્ટિકોણ હોઈ આપણને તે સ્વીકાર્ય-અસ્વીકાર્ય હોઈ શકે.
વીસમી સદીની છેલ્લી પચીસીમાં ગુજરાતી કાવ્યવિશ્વની ક્ષિતિજો વિસ્તરી. નારી ચેતના, દલિત ચેતના, આદિવાસી ચેતના સદીઓની ઉપેક્ષા પછી એનું જ્વલંત પ્રગટીકરણ થયું. અનુભૂતિ અને અભિવ્યક્તિના નવા પ્રદેશો ઊઘડ્યા. આ દલિત-પીડિત કવિઓના એક મહત્ત્વના પ્રતિનિધિ છે નીરવ પટેલ. ગુજરાતી કવિતામાં જોવા મળતી પશ્ચિમપરસ્તી સામે તેમને વાંધો છે, આધુનિક-અનુઆધુનિકનાં મહોરાં પહેરીને રચના કરતો કવિ તેમની દૃષ્ટિએ કૃતક છે – આ કવિનો અંગત દૃષ્ટિકોણ હોઈ આપણને તે સ્વીકાર્ય-અસ્વીકાર્ય હોઈ શકે.
નીરવ પટેલની કવિતામાં આક્રોશ છે, પરંપરાએ, પ્રાચીન રૂઢિઓએ, શાસ્ત્રોએ માનવને માનવી તરીકે જોયો નહીં, એક વિશાળ જનસમૂહની ઉપેક્ષા થઈ. પણ ઇતિહાસ આવી ઉપેક્ષાઓને વેઠી શકતો નથી. કહેવાતા ઉજળિયાત વર્ગ દ્વારા થયેલા અન્યાય, શોષણને શોષિત-દલિતની આંખે જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઘડીભર આપણાં કાવ્યશાસ્ત્ર, સૌંદર્યશાસ્ત્ર, કાવ્યવિભાવનાને બાજુ પર રાખીને આવી પ્રતિબદ્ધ કવિતાનું જુદું કાવ્યશાસ્ત્ર ઊભું કરીએ તો? આપણી પરિધિમાં બધા જ પ્રકારનાં કાવ્યજગત આવવાં જોઈએ, એ જગત અભિધાનું, ક્યારેક વાચાળતાનું, ક્યારેક ‘ઘણ ઉઠાવ ભુજા માહરી’ જેવું કહેનારનું પણ હોઈ શકે. નીરવ પટેલની કવિતા હવે હાંસિયામાંથી બહાર આવી છે, સ્વાભાવિક રીતે તેમની કવિતામાં સદીઓથી ચાલી આવેલા અન્યાયો સામે માથું ઊંચકનારની ફરિયાદ તારસ્વરે સંભળાય છે. અહીં પછાત હોવાની વેદના નથી પણ વારેવારે ‘તમે પછાત’ સાંભળ્યા કરવાની વેદના મુખરિત થઈ છે. દા.ત. ‘નામશેષ’ રચના.
નીરવ પટેલની કવિતામાં આક્રોશ છે, પરંપરાએ, પ્રાચીન રૂઢિઓએ, શાસ્ત્રોએ માનવને માનવી તરીકે જોયો નહીં, એક વિશાળ જનસમૂહની ઉપેક્ષા થઈ. પણ ઇતિહાસ આવી ઉપેક્ષાઓને વેઠી શકતો નથી. કહેવાતા ઉજળિયાત વર્ગ દ્વારા થયેલા અન્યાય, શોષણને શોષિત-દલિતની આંખે જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઘડીભર આપણાં કાવ્યશાસ્ત્ર, સૌંદર્યશાસ્ત્ર, કાવ્યવિભાવનાને બાજુ પર રાખીને આવી પ્રતિબદ્ધ કવિતાનું જુદું કાવ્યશાસ્ત્ર ઊભું કરીએ તો? આપણી પરિધિમાં બધા જ પ્રકારનાં કાવ્યજગત આવવાં જોઈએ, એ જગત અભિધાનું, ક્યારેક વાચાળતાનું, ક્યારેક ‘ઘણ ઉઠાવ ભુજા માહરી’ જેવું કહેનારનું પણ હોઈ શકે. નીરવ પટેલની કવિતા હવે હાંસિયામાંથી બહાર આવી છે, સ્વાભાવિક રીતે તેમની કવિતામાં સદીઓથી ચાલી આવેલા અન્યાયો સામે માથું ઊંચકનારની ફરિયાદ તારસ્વરે સંભળાય છે. અહીં પછાત હોવાની વેદના નથી પણ વારેવારે ‘તમે પછાત’ સાંભળ્યા કરવાની વેદના મુખરિત થઈ છે. દા.ત. ‘નામશેષ’ રચના.{{Poem2Close}}
::‘માઈક્રોસ્કૉપની આંખને પણ મારી ઓળખ રહી નથી
<poem>
::::પણ ગીધ જેવી તમારી આંખની ચાંચ
‘માઈક્રોસ્કૉપની આંખને પણ મારી ઓળખ રહી નથી
::::::શીદ હરહંમેશ મારા નામના મડદાને ટોચ્યા કરે છે.’
પણ ગીધ જેવી તમારી આંખની ચાંચ
‘ફૂલવાડો’ રચના વ્યક્તિગત સ્તરની પણ છે અને સાથે સાથે કવિ જે વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે તે વર્ગસ્તરની પણ છે.
શીદ હરહંમેશ મારા નામના મડદાને ટોચ્યા કરે છે.’
કાવ્યનો આરંભ આ રીતે થાય છે –
</poem>
::ફરમાન હોય તો માથા ભેર
{{Poem2Open}}‘ફૂલવાડો’ રચના વ્યક્તિગત સ્તરની પણ છે અને સાથે સાથે કવિ જે વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે તે વર્ગસ્તરની પણ છે.
::::ફૂલોને કાંઈ બીજું કહીશું
કાવ્યનો આરંભ આ રીતે થાય છે –{{Poem2Close}}
::::::મહેક થોડી મરી જવાની છે?
<poem>ફરમાન હોય તો માથા ભેર
::::::::અને આમને ફૂલ કહીશું
ફૂલોને કાંઈ બીજું કહીશું
::::::::::ગંધ કાંઈ થોડી જવાની છે?
મહેક થોડી મરી જવાની છે?
વેદના, નિરાશા, હતાશા એટલી બધી ઘેરી વળેલી છે કે કાવ્યનાયક પોતાના જીવનને પાયખાના તરીકે ઓળખાવવા તૈયાર થાય છે – શા માટે આટલી બધી લઘુતાગ્રંથિ દાખવવી?
અને આમને ફૂલ કહીશું
ભારતના રાજકારણમાં મહત્ત્વનો ભાગ ભજવતી ચૂંટણીઓ છે – કોઈ પણ વર્ગથી ચૂંટણીનું રાજકારણ અજાણ્યું નથી. આના વિશે પણ ગદ્યમાં-પદ્યમાં ઘણું બધું લખાયું છે. ‘હું નં ડોશી’ શીર્ષકવાળી રચનાઓ આ ચૂંટણી વિશે છે – એની વિગતો બહુ જાણીતી છે – મત દીઠ બાર રૂપિયા એટલે શું?
ગંધ કાંઈ થોડી જવાની છે?</poem>
::બે દ્‌હાડીનાં મૂલ સ.
{{Poem2Open}}વેદના, નિરાશા, હતાશા એટલી બધી ઘેરી વળેલી છે કે કાવ્યનાયક પોતાના જીવનને પાયખાના તરીકે ઓળખાવવા તૈયાર થાય છે – શા માટે આટલી બધી લઘુતાગ્રંથિ દાખવવી?
::::અમાર બે ઘડી વિહાંમો વૈતરાંમાંથી
ભારતના રાજકારણમાં મહત્ત્વનો ભાગ ભજવતી ચૂંટણીઓ છે – કોઈ પણ વર્ગથી ચૂંટણીનું રાજકારણ અજાણ્યું નથી. આના વિશે પણ ગદ્યમાં-પદ્યમાં ઘણું બધું લખાયું છે. ‘હું નં ડોશી’ શીર્ષકવાળી રચનાઓ આ ચૂંટણી વિશે છે – એની વિગતો બહુ જાણીતી છે – મત દીઠ બાર રૂપિયા એટલે શું?{{Poem2Close}}
::::::બાચી અમે તો આ હેંડ્યાં હાડકાં વેણવા.
<poem>બે દ્‌હાડીનાં મૂલ સ.
એક બીજી પ્રાસંગિક રચના છે ‘ઓપરેશન ઇક્વોલિટી!’ કચ્છના ધરતીકંપ સંદર્ભે બહુ જ નિર્મમ આક્રોશથી કહેવાયું છે –
અમાર બે ઘડી વિહાંમો વૈતરાંમાંથી
::‘કચ્છ તો સંતો-સખાવતીઓની ભૂમિ
બાચી અમે તો આ હેંડ્યાં હાડકાં વેણવા.</poem>
::::હશે કોઈ જેસલ જેવો બહારવટીયોય વળી,
{{Poem2Open}}એક બીજી પ્રાસંગિક રચના છે ‘ઓપરેશન ઇક્વોલિટી!’ કચ્છના ધરતીકંપ સંદર્ભે બહુ જ નિર્મમ આક્રોશથી કહેવાયું છે –{{Poem2Close}}
::::::ભલા ભાઈ!
<poem>‘કચ્છ તો સંતો-સખાવતીઓની ભૂમિ
::::::::દિલ્હી કે ગાંધીનગર ક્યાં દૂર હતાં તારે?!’
હશે કોઈ જેસલ જેવો બહારવટીયોય વળી,
યજ્ઞેશ દવેની આ જ વિષયની કવિતા સાથે આની તુલના કરી શકાય, પણ મારો માંહ્યલો એમ કહે કે ધરતીકંપ દિલ્હી કે ગાંધીનગર કે ક્યાંય પણ થાય – જીવ તો જવાના જ ને બધાંના!
ભલા ભાઈ!
‘મારા ભાગનો વરસાદ’માં ગરીબગુરબાને ભાગે શું આવે છે તેની વાત પણ તારસ્વરે કરવામાં આવી છે. સાધનસંપન્ન લોકો પાણીને કેવી રીતે વાપરે છે? એમને માટે પાણી વૈભવનો પદાર્થ છે – પણ શ્રમજીવીને માટે પાણી જીવન છે. ઉચ્ચ વર્ગના લોકો જે કૂતરા પાળે તે ઉચ્ચ વર્ગના અને નીચલા વર્ગના લોકો કૂતરા પાળે તે નીચલા વર્ગના – આ ભયાનક વિષમતાનું આલેખન ‘કાળિયો’ કૃતિમાં જોવા મળશે. છેલ્લે કેટલી નમ્રતા, લઘુતા વ્યક્ત થાય છે?
દિલ્હી કે ગાંધીનગર ક્યાં દૂર હતાં તારે?!’</poem>
::‘ખમા! બાપા ખમા!
{{Poem2Open}}યજ્ઞેશ દવેની આ જ વિષયની કવિતા સાથે આની તુલના કરી શકાય, પણ મારો માંહ્યલો એમ કહે કે ધરતીકંપ દિલ્હી કે ગાંધીનગર કે ક્યાંય પણ થાય – જીવ તો જવાના જ ને બધાંના!
::::કાળિયો તો જનાવર
‘મારા ભાગનો વરસાદ’માં ગરીબગુરબાને ભાગે શું આવે છે તેની વાત પણ તારસ્વરે કરવામાં આવી છે. સાધનસંપન્ન લોકો પાણીને કેવી રીતે વાપરે છે? એમને માટે પાણી વૈભવનો પદાર્થ છે – પણ શ્રમજીવીને માટે પાણી જીવન છે. ઉચ્ચ વર્ગના લોકો જે કૂતરા પાળે તે ઉચ્ચ વર્ગના અને નીચલા વર્ગના લોકો કૂતરા પાળે તે નીચલા વર્ગના – આ ભયાનક વિષમતાનું આલેખન ‘કાળિયો’ કૃતિમાં જોવા મળશે. છેલ્લે કેટલી નમ્રતા, લઘુતા વ્યક્ત થાય છે?{{Poem2Close}}
::::::પણ તમે તો મનખાદેવ.
<poem>‘ખમા! બાપા ખમા!
::::::::બાપડા કાળિયાને શી ખબર
કાળિયો તો જનાવર
::::::::::અમારાથી શૂરાતન ના થાય?’
પણ તમે તો મનખાદેવ.
અહીં ગર્ભિત સૂર એવો પણ નીકળે છે કે સમાજના ઉપલા વર્ગને મન કૂતરામાં અને દલિત-પીડિતોમાં કશો જ ભેદ નથી!
બાપડા કાળિયાને શી ખબર
આપણે આશા રાખીએ કે આવનારાં વર્ષોમાં માનવતા વધુ ને વધુ મહોરી ઊઠશે.
અમારાથી શૂરાતન ના થાય?’</poem>
{{Poem2Open}}અહીં ગર્ભિત સૂર એવો પણ નીકળે છે કે સમાજના ઉપલા વર્ગને મન કૂતરામાં અને દલિત-પીડિતોમાં કશો જ ભેદ નથી!
આપણે આશા રાખીએ કે આવનારાં વર્ષોમાં માનવતા વધુ ને વધુ મહોરી ઊઠશે.{{Poem2Close}}


<center>'''*'''</center>
<center>'''*'''</center>


જયેન્દ્ર શેખડીવાળાએ પરંપરાગત કાવ્યપ્રકારો તથા શૈલી આત્મસાત્‌ કર્યાં છે. સાથે સાથે પ્રગટ-અપ્રગટ અધ્યાત્મ તત્ત્વ પણ સ્થાન પામે છે –    
{{Poem2Open}}જયેન્દ્ર શેખડીવાળાએ પરંપરાગત કાવ્યપ્રકારો તથા શૈલી આત્મસાત્‌ કર્યાં છે. સાથે સાથે પ્રગટ-અપ્રગટ અધ્યાત્મ તત્ત્વ પણ સ્થાન પામે છે – {{Poem2Close}}   
દા.ત.
દા.ત.
::પાણી ઉપર ચાલે રે પડછાયા એણી પાર સમયના
 
::::ઉડંઉડા કરે  ઉજાશો ઓ પારે રે  નાભિવલયના
<poem>પાણી ઉપર ચાલે રે પડછાયા એણી પાર સમયના
ઉડંઉડા કરે  ઉજાશો ઓ પારે રે  નાભિવલયના</poem>


<center>'''*'''</center>
<center>'''*'''</center>


::જયલા! સાત છલાંગે ઉકલ્યાં સાત સાત પાતાળ
<poem>જયલા! સાત છલાંગે ઉકલ્યાં સાત સાત પાતાળ
::::નાભિનાળ વીંધી અને ખુદ પહોંચ્યા રસાતાળ
નાભિનાળ વીંધી અને ખુદ પહોંચ્યા રસાતાળ
::::::જયલા! જાણ, જાણતલ, જાણલ ઊગ્યાં, ઊગ્યાં બોલત્‌ સૂનત્‌ યે
જયલા! જાણ, જાણતલ, જાણલ ઊગ્યાં, ઊગ્યાં બોલત્‌ સૂનત્‌ યે
::::::::વણભૂમિ વણઅવકાશાં અમે રોપ્યાં રન્ધરબીજ અનેક –
વણભૂમિ વણઅવકાશાં અમે રોપ્યાં રન્ધરબીજ અનેક –</poem>
કોઈક રચનામાં કોરો કાગળ વાંચવાની વાત આવશે.
{{Poem2Open}}કોઈક રચનામાં કોરો કાગળ વાંચવાની વાત આવશે.
કેટલીક કૃતિઓ વિલક્ષણ છે ‘પતનગાથા’માં પોતાના જન્મ પૂર્વેની અને જન્મની ઘટનાઓને સાવ જુદી રીતે આલેખાઈ છે.
કેટલીક કૃતિઓ વિલક્ષણ છે ‘પતનગાથા’માં પોતાના જન્મ પૂર્વેની અને જન્મની ઘટનાઓને સાવ જુદી રીતે આલેખાઈ છે.{{Poem2Close}}
::કાષ્ઠપૂતળી પૂછે મારી સાલ ૧૯૫૨ ક્યાં છે?
<poem>કાષ્ઠપૂતળી પૂછે મારી સાલ ૧૯૫૨ ક્યાં છે?
::::કાષ્ઠપૂતળી પૂછે મારું ગામ શેખડી ક્યાં છે?
કાષ્ઠપૂતળી પૂછે મારું ગામ શેખડી ક્યાં છે?
::::::કાષ્ઠપૂતળી પૂછે મારી ડિમ્ભ રોપતી એ ક્ષણ ક્યાં છે?
કાષ્ઠપૂતળી પૂછે મારી ડિમ્ભ રોપતી એ ક્ષણ ક્યાં છે?
::::::::કાષ્ઠપૂતળી પૂછે ક્યાં મારું પૂર્વજની ઓ પાર ઊભેલા
કાષ્ઠપૂતળી પૂછે ક્યાં મારું પૂર્વજની ઓ પાર ઊભેલા
::::::::::પૂર્વજનું સંધાન? અનુસંધાન?
પૂર્વજનું સંધાન? અનુસંધાન?</poem>
એવી જ રીતે ‘ગર્ભસ્થ’ કવિતા જુઓઃ
{{Poem2Open}}એવી જ રીતે ‘ગર્ભસ્થ’ કવિતા જુઓઃ{{Poem2Close}}
::અંધારા જળ વચ્ચે કાળા ઘોડા દોડે તબડક તબડક
<poem>અંધારા જળ વચ્ચે કાળા ઘોડા દોડે તબડક તબડક
::::ભેદ ભરી ઘટના મારામાં કોઈ જુઓ, ઉમેરી ઊભું...
ભેદ ભરી ઘટના મારામાં કોઈ જુઓ, ઉમેરી ઊભું...
::::::નવ માસે અંધાર પ્રગટશે, જનમ કુંડળી વચ્ચે કાળો દીવો ઊગશે
નવ માસે અંધાર પ્રગટશે, જનમ કુંડળી વચ્ચે કાળો દીવો ઊગશે
::::::::કહેવાશે કે ઝળહળ શ્વાસે તેજનું ધાડું જઈ નગરી અંધેરી ઊભું.
કહેવાશે કે ઝળહળ શ્વાસે તેજનું ધાડું જઈ નગરી અંધેરી ઊભું.</poem>
આ પ્રકારની રચનામાં સહજ રીતે અતિવાસ્તવવાદી સંકેતો પ્રગટે છે, વળી સામાન્ય રીતે જન્મની ઘટના હકારાત્મક ભૂમિકાએ આલેખાય છે. અહીં નકારાત્મક ભૂમિકા છે. વળી આ રચનાની વિલક્ષણતા જોવા જેવી છે – દરેક કંડિકા વિસ્તરતા જતા પરિમાણવાળી છે.
{{Poem2Open}}આ પ્રકારની રચનામાં સહજ રીતે અતિવાસ્તવવાદી સંકેતો પ્રગટે છે, વળી સામાન્ય રીતે જન્મની ઘટના હકારાત્મક ભૂમિકાએ આલેખાય છે. અહીં નકારાત્મક ભૂમિકા છે. વળી આ રચનાની વિલક્ષણતા જોવા જેવી છે – દરેક કંડિકા વિસ્તરતા જતા પરિમાણવાળી છે.
આદિ પુરુષની ગઝલમાં આદિ પુરુષ આદમ પણ હોઈ શકે અને કાવ્યનાયકનો પૂર્વજ હોઈ શકે કે કાવ્યનાયક પોતે પણ હોઈ શકે, અને એ પોતાના વ્યક્તિત્વની ખુમારી આ રીતે પ્રગટ કરે છે –
આદિ પુરુષની ગઝલમાં આદિ પુરુષ આદમ પણ હોઈ શકે અને કાવ્યનાયકનો પૂર્વજ હોઈ શકે કે કાવ્યનાયક પોતે પણ હોઈ શકે, અને એ પોતાના વ્યક્તિત્વની ખુમારી આ રીતે પ્રગટ કરે છે –{{Poem2Close}}
::આ નભસ્‌ ગંગા બધી પડઘા છે મારા શબ્દના
<poem>આ નભસ્‌ ગંગા બધી પડઘા છે મારા શબ્દના
::::કોઈ કાળે મેં મને કોઈ શ્લોક સંભળાવ્યો હતો.
કોઈ કાળે મેં મને કોઈ શ્લોક સંભળાવ્યો હતો.</poem>
આવી જ ખુમારી ‘છોતરું’માં પણ પ્રગટ થાય છેઃ
આવી જ ખુમારી ‘છોતરું’માં પણ પ્રગટ થાય છેઃ
::એક ક્ષણને આંતરી બ્રહ્માંડ સઘળાં આંતરું
<poem>એક ક્ષણને આંતરી બ્રહ્માંડ સઘળાં આંતરું
::::ફૂંક મારું ને ઊડે એ જેમ ઊડતું ફોતરું.
ફૂંક મારું ને ઊડે એ જેમ ઊડતું ફોતરું.</poem>
આધુનિક કવિઓ એકલતાની ખાસ્સી વાતો કરે છે. જયેન્દ્ર શેખડીવાળા બે વિરોધી પરિમાણોને અડખેપડખે યોજે છેઃ
{{Poem2Open}}આધુનિક કવિઓ એકલતાની ખાસ્સી વાતો કરે છે. જયેન્દ્ર શેખડીવાળા બે વિરોધી પરિમાણોને અડખેપડખે યોજે છેઃ{{Poem2Close}}
::કોઈ અતળ સમુદ્રના તળિયા સમાન છું
<poem>કોઈ અતળ સમુદ્રના તળિયા સમાન છું
::::જેમાં નથી વસતું કોઈ એવું મકાન છું...
જેમાં નથી વસતું કોઈ એવું મકાન છું...</poem>
ક્યારેક રૂપવિધાયક કલ્પના દ્વારા અસામાન્ય અભિવ્યક્તિ જોવા મળે   છેઃ
{{Poem2Open}}ક્યારેક રૂપવિધાયક કલ્પના દ્વારા અસામાન્ય અભિવ્યક્તિ જોવા મળે છેઃ{{Poem2Close}}


::ઝાંખો જોવા દેશ કિરણનો અંધારું સળગાવું
<poem>ઝાંખો જોવા દેશ કિરણનો અંધારું સળગાવું
::::જમણા પગના અંગૂઠેથી પ્રગટાવું રે
જમણા પગના અંગૂઠેથી પ્રગટાવું રે</poem>
:::::::::: પરથમ પગલું ઝાંખો જોવા દેશ.
:::::: પરથમ પગલું ઝાંખો જોવા દેશ.
પરંપરાઓને આત્મસાત્‌ કરીને નિજી અભિવ્યક્તિની મથામણ કવિની રચનાઓમાં જોવા મળે છેઃ
{{Poem2Open}}પરંપરાઓને આત્મસાત્‌ કરીને નિજી અભિવ્યક્તિની મથામણ કવિની રચનાઓમાં જોવા મળે છેઃ
આ અને આવા બીજા કવિઓથી સાંપ્રત કવિતા વધુ રળિયાત બની છે.{{Poem2Close}}
આ અને આવા બીજા કવિઓથી સાંપ્રત કવિતા વધુ રળિયાત બની છે.{{Poem2Close}}
<Center>૦૦૦</Center>
<Center>૦૦૦</Center>
{{Right|''પ્રતિપદાની તા. ૨૦ સપ્ટેમ્બર, ૨૦૧૪ શનિવારની દ્વિતીય બેઠક : દરવિશ કવિસંગતિમાં અપાયેલું વ્યાખ્યાન.''}}
પ્રતિપદાની તા. ૨૦ સપ્ટેમ્બર, ૨૦૧૪ શનિવારની દ્વિતીય બેઠક : દરવિશ કવિસંગતિમાં અપાયેલું વ્યાખ્યાન.
 
 
{{HeaderNav
|previous = [[પ્રતિપદા/ચાર કવિઓ – થોડીક રેખાઓ – રમણ સોની|ચાર કવિઓ – થોડીક રેખાઓ – રમણ સોની]]
|next = [[પ્રતિપદા/નિજી સ્વર નોખી કવિતાની શોધ – અજયસિંહ ચૌહાણ|નિજી સ્વર નોખી કવિતાની શોધ – અજયસિંહ ચૌહાણ]]
}}
26,604

edits