પ્રતિપદા/પોતાની કેડી કંડારનારા કવિઓ – શિરીષ પંચાલ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(8 intermediate revisions by the same user not shown)
Line 68: Line 68:
:‘કોઈ જાતું હળવે હળવે કોઈ ઘા એ ઘા
:‘કોઈ જાતું હળવે હળવે કોઈ ઘા એ ઘા
:: તું તારી રીતે જા...’</poem>
:: તું તારી રીતે જા...’</poem>
 
{{Poem2Open}}
{{Poem2Open}}પરંતુ જો કોઈ બંધિયાર વાતાવરણને વરવા માગતું હોય તો કવિ એને શીખ દે –{{Poem2Close}}
પરંતુ જો કોઈ બંધિયાર વાતાવરણને વરવા માગતું હોય તો કવિ એને શીખ દે –
<poem>બંધ ઓરડા કદી ન ઝીલે કો શ્રાવણની હેલી
{{Poem2Close}}
ઊલટ થાય તો ખોલી દે તું તારા ઘરની ડેલી...</poem>
<poem>
{{Poem2Open}}પરંપરાગત ભજન જેવાં કાવ્યપ્રકારો પરનું પ્રભુત્વ ‘કોના હોઠે’ જેવી રચનામાં જોવા મળે છે.{{Poem2Close}}
બંધ ઓરડા કદી ન ઝીલે કો શ્રાવણની હેલી
ઊલટ થાય તો ખોલી દે તું તારા ઘરની ડેલી...,
</poem>
{{Poem2Open}}
પરંપરાગત ભજન જેવાં કાવ્યપ્રકારો પરનું પ્રભુત્વ ‘કોના હોઠે’ જેવી રચનામાં જોવા મળે છે.
{{Poem2Close}}
<poem>ધીરાં ધીરાં
<poem>ધીરાં ધીરાં
દૂર દૂર ક્યાં ગળતી રાતે વાગે છે મંજીરા?
દૂર દૂર ક્યાં ગળતી રાતે વાગે છે મંજીરા?
મ્હેક મ્હેકનાં થળથળ થાનક
મ્હેક મ્હેકનાં થળથળ થાનક
ઊઘડ્યાં  સૂરના પારિજાતક</poem>
ઊઘડ્યાં  સૂરના પારિજાતક
</poem>
 
{{Poem2Open}}આવી રચનામાં સાવ સહજ રીતે આવી ચઢતાં ઇન્દ્રિયવ્યત્યયો વ્યત્યયો હોવાની સભાનતાનેય વિસારી દે છે. સાથે સાથે વધુ પડતી સ્પષ્ટતા કાવ્યના ધ્વનિને મોળો પાડે. ‘ક્યાં મેવાડ? ક્યાં ગોકુલ-મથુરા?’ કહ્યા પછી છેલ્લે ‘કોના હોઠેઃ માધવ માધવઃ કોના હોઠે મીરાં?’ કહેવાની કશી જરૂર ખરી?

સામાન્ય રીતે આવી રચનાઓ ચિંતન, બોધ, નૈતિકતાના આલેખન કરવાની દિશા પકડતી નથી – પણ આ કવિની કેટલીક રચના સૂત્રોક્તિ સમાન લાગશે. ‘દીપ પેટાવ્યો નથી’માં આ પંક્તિઓ જુઓઃ{{Poem2Close}}

Line 93: Line 100:
વીસમી સદીની છેલ્લી પચીસીમાં ગુજરાતી કાવ્યવિશ્વની ક્ષિતિજો વિસ્તરી. નારી ચેતના, દલિત ચેતના, આદિવાસી ચેતના સદીઓની ઉપેક્ષા પછી એનું જ્વલંત પ્રગટીકરણ થયું. અનુભૂતિ અને અભિવ્યક્તિના નવા પ્રદેશો ઊઘડ્યા. આ દલિત-પીડિત કવિઓના એક મહત્ત્વના પ્રતિનિધિ છે નીરવ પટેલ. ગુજરાતી કવિતામાં જોવા મળતી પશ્ચિમપરસ્તી સામે તેમને વાંધો છે, આધુનિક-અનુઆધુનિકનાં મહોરાં પહેરીને રચના કરતો કવિ તેમની દૃષ્ટિએ કૃતક છે – આ કવિનો અંગત દૃષ્ટિકોણ હોઈ આપણને તે સ્વીકાર્ય-અસ્વીકાર્ય હોઈ શકે.

નીરવ પટેલની કવિતામાં આક્રોશ છે, પરંપરાએ, પ્રાચીન રૂઢિઓએ, શાસ્ત્રોએ માનવને માનવી તરીકે જોયો નહીં, એક વિશાળ જનસમૂહની ઉપેક્ષા થઈ. પણ ઇતિહાસ આવી ઉપેક્ષાઓને વેઠી શકતો નથી. કહેવાતા ઉજળિયાત વર્ગ દ્વારા થયેલા અન્યાય, શોષણને શોષિત-દલિતની આંખે જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઘડીભર આપણાં કાવ્યશાસ્ત્ર, સૌંદર્યશાસ્ત્ર, કાવ્યવિભાવનાને બાજુ પર રાખીને આવી પ્રતિબદ્ધ કવિતાનું જુદું કાવ્યશાસ્ત્ર ઊભું કરીએ તો? આપણી પરિધિમાં બધા જ પ્રકારનાં કાવ્યજગત આવવાં જોઈએ, એ જગત અભિધાનું, ક્યારેક વાચાળતાનું, ક્યારેક ‘ઘણ ઉઠાવ ભુજા માહરી’ જેવું કહેનારનું પણ હોઈ શકે. નીરવ પટેલની કવિતા હવે હાંસિયામાંથી બહાર આવી છે, સ્વાભાવિક રીતે તેમની કવિતામાં સદીઓથી ચાલી આવેલા અન્યાયો સામે માથું ઊંચકનારની ફરિયાદ તારસ્વરે સંભળાય છે. અહીં પછાત હોવાની વેદના નથી પણ વારેવારે ‘તમે પછાત’ સાંભળ્યા કરવાની વેદના મુખરિત થઈ છે. દા.ત. ‘નામશેષ’ રચના.{{Poem2Close}}

<poem>‘માઈક્રોસ્કૉપની આંખને પણ મારી ઓળખ રહી નથી
<poem>
‘માઈક્રોસ્કૉપની આંખને પણ મારી ઓળખ રહી નથી
પણ ગીધ જેવી તમારી આંખની ચાંચ
પણ ગીધ જેવી તમારી આંખની ચાંચ
શીદ હરહંમેશ મારા નામના મડદાને ટોચ્યા કરે છે.’</poem>
શીદ હરહંમેશ મારા નામના મડદાને ટોચ્યા કરે છે.’
</poem>
{{Poem2Open}}‘ફૂલવાડો’ રચના વ્યક્તિગત સ્તરની પણ છે અને સાથે સાથે કવિ જે વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે તે વર્ગસ્તરની પણ છે.

કાવ્યનો આરંભ આ રીતે થાય છે –{{Poem2Close}}

Line 127: Line 136:
{{Poem2Open}}જયેન્દ્ર શેખડીવાળાએ પરંપરાગત કાવ્યપ્રકારો તથા શૈલી આત્મસાત્‌ કર્યાં છે. સાથે સાથે પ્રગટ-અપ્રગટ અધ્યાત્મ તત્ત્વ પણ સ્થાન પામે છે – {{Poem2Close}}     

દા.ત.
દા.ત.
<poem>પાણી ઉપર ચાલે રે પડછાયા એણી પાર સમયના

ઉડંઉડા કરે  ઉજાશો ઓ પારે રે  નાભિવલયના</poem>

Line 143: Line 153:
કાષ્ઠપૂતળી પૂછે ક્યાં મારું પૂર્વજની ઓ પાર ઊભેલા

પૂર્વજનું સંધાન? અનુસંધાન?</poem>
પૂર્વજનું સંધાન? અનુસંધાન?</poem>
એવી જ રીતે ‘ગર્ભસ્થ’ કવિતા જુઓઃ
{{Poem2Open}}એવી જ રીતે ‘ગર્ભસ્થ’ કવિતા જુઓઃ{{Poem2Close}}
<poem>અંધારા જળ વચ્ચે કાળા ઘોડા દોડે તબડક તબડક

ભેદ ભરી ઘટના મારામાં કોઈ જુઓ, ઉમેરી ઊભું...

Line 155: Line 165:
<poem>એક ક્ષણને આંતરી બ્રહ્માંડ સઘળાં આંતરું

ફૂંક મારું ને ઊડે એ જેમ ઊડતું ફોતરું.</poem>

આધુનિક કવિઓ એકલતાની ખાસ્સી વાતો કરે છે. જયેન્દ્ર શેખડીવાળા બે વિરોધી પરિમાણોને અડખેપડખે યોજે છેઃ
{{Poem2Open}}આધુનિક કવિઓ એકલતાની ખાસ્સી વાતો કરે છે. જયેન્દ્ર શેખડીવાળા બે વિરોધી પરિમાણોને અડખેપડખે યોજે છેઃ{{Poem2Close}}
<poem>કોઈ અતળ સમુદ્રના તળિયા સમાન છું
<poem>કોઈ અતળ સમુદ્રના તળિયા સમાન છું
જેમાં નથી વસતું કોઈ એવું મકાન છું...</poem>

ક્યારેક રૂપવિધાયક કલ્પના દ્વારા અસામાન્ય અભિવ્યક્તિ જોવા મળે   છેઃ
{{Poem2Open}}ક્યારેક રૂપવિધાયક કલ્પના દ્વારા અસામાન્ય અભિવ્યક્તિ જોવા મળે છેઃ{{Poem2Close}}

<poem>ઝાંખો જોવા દેશ કિરણનો અંધારું સળગાવું

Line 167: Line 177:
<Center>૦૦૦</Center>
<Center>૦૦૦</Center>
પ્રતિપદાની તા. ૨૦ સપ્ટેમ્બર, ૨૦૧૪ શનિવારની દ્વિતીય બેઠક : દરવિશ કવિસંગતિમાં અપાયેલું વ્યાખ્યાન.

{{HeaderNav
|previous = [[પ્રતિપદા/ચાર કવિઓ – થોડીક રેખાઓ – રમણ સોની|ચાર કવિઓ – થોડીક રેખાઓ – રમણ સોની]]
|next = [[પ્રતિપદા/નિજી સ્વર નોખી કવિતાની શોધ – અજયસિંહ ચૌહાણ|નિજી સ્વર નોખી કવિતાની શોધ – અજયસિંહ ચૌહાણ]]
}}
26,604

edits

Navigation menu