ચિત્રકૂટના ઘાટ પર/ગીધ-શિયાળ અને આપણે: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 2: Line 2:
{{Heading|ગીધ-શિયાળ અને આપણે}}
{{Heading|ગીધ-શિયાળ અને આપણે}}

{{Poem2Open}}
 
'''અદ્‌ભૂત આંધાર એક ઍસેછે એ પૃથિવીતે આજ,
'''અદ્‌ભૂત આંધાર એક ઍસેછે એ પૃથિવીતે આજ,'''
 
'''જારા અન્ધ, સબ ચેયે બેછિ આજ ચોખે દૅખે તારા;'''
'''જારા અન્ધ, સબ ચેયે બેછિ આજ ચોખે દૅખે તારા;'''
'''જાદેર હૃદયે કૉનો પ્રેમ નેઈ – પ્રીતિ નેઈ – કરુણાર આલોડન નેઈ'''
'''જાદેર હૃદયે કૉનો પ્રેમ નેઈ – પ્રીતિ નેઈ – કરુણાર આલોડન નેઈ'''
'''પૃથિવી અચલ આજ તાદેર સુપરામર્શ છાડા.'''
'''પૃથિવી અચલ આજ તાદેર સુપરામર્શ છાડા.'''
'''જાદેર ગભીર આસ્થા આછે આજો માનુષેર પ્રતિ'''
'''જાદેર ગભીર આસ્થા આછે આજો માનુષેર પ્રતિ'''
'''ઍખનો જાદેર કાછે સ્વાભાવિક બ’લે મને હય'''
'''ઍખનો જાદેર કાછે સ્વાભાવિક બ’લે મને હય'''
'''મહત્ સત્ય વા રીતિ, કિંવા શિલ્પ અથવા સાધના'''
'''મહત્ સત્ય વા રીતિ, કિંવા શિલ્પ અથવા સાધના'''
'''શકુન ઓ શેયાલેર ખાદ્ય આજ તાદેર હૃદય'''
'''શકુન ઓ શેયાલેર ખાદ્ય આજ તાદેર હૃદય'''

                                ''''' – જીવનાનંદ દાસ'
<center>'''– જીવનાનંદ દાસ'''</center>
'''
 
“એક અદ્‌ભૂત અંધાર આજે આ ધરતી પર ઊતરી આવ્યો છે.
{{Poem2Open}}“એક અદ્‌ભૂત અંધાર આજે આ ધરતી પર ઊતરી આવ્યો છે.

જેઓ સૌથી વધારે આંધળા છે, તેઓ આજે આંખથી જોતા થઈ ગયા છે.
જેઓ સૌથી વધારે આંધળા છે, તેઓ આજે આંખથી જોતા થઈ ગયા છે.
Line 52: Line 59:
આનાથી મોટી શાસ્ત્રવચનોની, ધર્મની, મૂલ્યની વિડંબના શી હોઈ શકે? વ્યાસની આ કથામાં આપણે ક્યાં છીએ? આપણે સામાન્ય મનુષ્યો! આપણે, શું પેલા મૃત કિશોરનાં સ્વજનો છીએ? જે ધર્માનુમોદિત મિથ્યા પ્રપંચક વચનોથી આમથી તેમ ફંગોળાઈએ છીએ અને જેમના મૃતશિશુને ગીધ અને શિયાળ ટાંપીને ખાવા બેઠાં છે? કે પછી આપણે સ્વયં મૃતશિશુ છીએ? કે પછી આપણે કથા સાંભળતા યુધિષ્ઠિર છીએ? અને સાન્ત્વના લેવાનાં નિમિત્તો શોધીએ છીએ!

કોણ કહે છે કે, મહાભારત પ્રાચીન-પુરાણ ગ્રંથ છે? ગીધ શિયાળનો સંવાદ આજે ચાલે છે, બલકે વધારે ચતુરાઈથી ચાલે છે. મહાભારતકારે એક દૃષ્ટાની નજરે આ બધું જોઈ લીધું છે. એ મહાભારતકાર વ્યાસની સાથે એટલે તો આજના કવિની વાણી પણ રેણાઈ જાય છે : ‘એક અદ્‌ભૂત અંધારું આજે આ ધરતી પર ઊતરી આવ્યું છે…’
કોણ કહે છે કે, મહાભારત પ્રાચીન-પુરાણ ગ્રંથ છે? ગીધ શિયાળનો સંવાદ આજે ચાલે છે, બલકે વધારે ચતુરાઈથી ચાલે છે. મહાભારતકારે એક દૃષ્ટાની નજરે આ બધું જોઈ લીધું છે. એ મહાભારતકાર વ્યાસની સાથે એટલે તો આજના કવિની વાણી પણ રેણાઈ જાય છે : ‘એક અદ્‌ભૂત અંધારું આજે આ ધરતી પર ઊતરી આવ્યું છે…’{{Poem2Close}}
 
{{Right|[૧-૫-’૮૬]}}
 
:::::::::::::::::[૧-૫-’૮૬]
{{HeaderNav
{{Poem2Close}}
|previous = [[ચિત્રકૂટના ઘાટ પર/તિલોત્તમા અને એક પંખિણી|તિલોત્તમા અને એક પંખિણી]]
|next = [[ચિત્રકૂટના ઘાટ પર/“આઈ ડૉન્ટ નો”|“આઈ ડૉન્ટ નો”]]
}}
26,604

edits