શૃણ્વન્તુ/વિવેચનની હ્રસ્વતા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{Center|'''વિવેચનની હ્રસ્વતા?'''}}
{{SetTitle}}
----
 
{{Heading|વિવેચનની હ્રસ્વતા| સુરેશ જોષી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આપણે ત્યાં સાહિત્યની વાત ઘણી વાર આધ્યાત્મિક પરિભાષામાં થતી રહી છે. નર્મદ નવલરામ ખાસ એવી પરિભાષા વાપરતા નહોતા; પણ ગોવર્ધનરામ, આનંદશંકર અને આનંદશંકરથી પ્રભાવિત થયેલા એમના શિષ્યો કોઈ ને કોઈ રૂપે સાહિત્યને અધ્યાત્મ જોડે સાંકળતા રહ્યા. ઉમાશંકરે પણ એમનાં વ્યાખ્યાનોમાં ‘સાધના’ અને ‘શ્રદ્ધા’ જોડે કવિનો સમ્બન્ધ સ્થાપ્યો, અને આ વખતના સુન્દરમ્નાં વ્યાખ્યાનોમાં કોઈ સળંગસૂત્રતા રહી નથી, છતાં આનંદશંકર અને બ. ક. ઠાકોરે પણ પુરસ્કૃત કરેલી વિન્દેમ દેવતા વાચમ્થી એમનો અભિગમ વરતાઈ આવે છે. એઓ ‘આરાધનાનો યજ્ઞ’ની વાત કરે છે, અને બધું જ એમની પાસેથી છિનવાઈ જતું હોય એવું એમને લાગે છે. આખરે એઓ કહી પણ દે છે: ‘ન જાને, આવતી ક્ષણે શું થશે. એની જવાબદારી હવે મારી નહીં હોય.’ આમ પરમ ચૈતન્યના હાથમાં કદાચ એઓ પોતાને એક નિમિત્તરૂપ લેખતા હોય એવું લાગે છે. જે એમને પ્રિય છે તેને બાહુપાશમાં જકડીને એની પ્રીતિનાં અનન્ત ગીત રટ્યા કરવાનું જ એમને તો ગમે.

Line 40: Line 41:
ફેબ્રુઆરી, 1970
ફેબ્રુઆરી, 1970
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[શૃણ્વન્તુ/છેલ્લા દાયકાનું ગુજરાતી સાહિત્ય|છેલ્લા દાયકાનું ગુજરાતી સાહિત્ય]]
|next = [[શૃણ્વન્તુ/વિવેચનની હ્રસ્વતા|વિવેચનની હ્રસ્વતા?]]
}}
18,450

edits

Navigation menu