ગુજરાતી કવિતાનો આસ્વાદ/આવો!: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|આવો!| સુરેશ જોષી}} <poem> અમે રે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રં...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 20: Line 20:
આપો અમને અગનના શણગાર;
આપો અમને અગનના શણગાર;
આવો, રે આવો હો જીવણ, આમના.
આવો, રે આવો હો જીવણ, આમના.
{{Right|– મકરન્દ દવે (ગોરજ)}}
'''{{Right|– મકરન્દ દવે (ગોરજ)}}'''<br>
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 43: Line 43:
ને આ બધું કહ્યું છે જીવણને! ‘જીવણ’ શબ્દની તળપદી મીઠાશ કવિએ ખપમાં લીધી છે. એને અણસારો કરીને ‘આવો આમના’ કહીને નિકટ બોલાવવામાં રહેલી સાહજિક આત્મીયતા આ પરમ રહસ્યમય ભાવને સરળતાથી નિરૂપવા છતાં એની રહસ્યમયતા કે ઉત્કટતાને અળપાઈ જવા દેતી નથી એ કવિકર્મનો વિશેષ છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[ગુજરાતી કવિતાનો આસ્વાદ/વળાવી બા આવી|વળાવી બા આવી]]
|next = [[ગુજરાતી કવિતાનો આસ્વાદ/જૂનું ઘર ખાલી કરતાં|જૂનું ઘર ખાલી કરતાં]]
}}
19,010

edits

Navigation menu