કિંચિત્/કાવ્યનો અનુવાદ: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|કાવ્યનો અનુવાદ| સુરેશ જોષી}} {{Poem2Open}} કાવ્યનો અનુવાદ થઈ શકે ખર..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
Line 17: Line 17:
કાવ્યના અનુવાદ આપણી ભાષામાં પ્રમાણમાં અત્યન્ત ઓછા છે. દરેક કવિએ શ્રેષ્ઠ કવિઓની કૃતિના ભાષાન્તરને, પોતાની કાવ્યસાધનાનું એક મહત્ત્વનું અંગ ગણવું જોઈએ.
કાવ્યના અનુવાદ આપણી ભાષામાં પ્રમાણમાં અત્યન્ત ઓછા છે. દરેક કવિએ શ્રેષ્ઠ કવિઓની કૃતિના ભાષાન્તરને, પોતાની કાવ્યસાધનાનું એક મહત્ત્વનું અંગ ગણવું જોઈએ.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[કિંચિત્/કવિ અને રંગભૂમિ|કવિ અને રંગભૂમિ]]
|next = [[કિંચિત્/ગુજરાતી ભાષા-સાહિત્ય|ગુજરાતી ભાષા-સાહિત્ય]]
}}