મરણોત્તર/૧૭: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|૧૭| સુરેશ જોષી}} {{Poem2Open}} ઝરૂખાને બીજે છેડે ઊભી છે નમિતા. એની રે..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
Line 13: Line 13:
દૂરથી કોઈને સંકેત કરીને બોલાવતી હોય તેમ નમિતા હાથ ઊંચો કરે છે. સહેજ ઝરૂખાના કઠેરા પર ઝૂલે છે. એના પગ સહેજ ડગી જાય છે. એનું સમતોલપણું જતું રહે છે. કઠેરાની બીજી બાજુ જઈને ન પડે એ માટે એ મારી તરફ ઝૂકે છે. બીજી જ ક્ષણે એનો ભાર મારા પર આવી પડે છે. હું જાણું છું કે એ નમિતા જ છે. છતાં મારાથી પૂછી દેવાય છે: ‘કોણ મૃણાલ?’

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[મરણોત્તર/૧૬|૧૬]]
|next = [[મરણોત્તર/૧૮|૧૮]]
}}