સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પિંગળશી મે. ગઢવી/મોઢે આવે —: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> અણધાર્યા આવી પડે ઘટમાં દુખના ઘા — નાભિથી વેણ નીકળે, મોઢે આવે ‘મા...") |
(No difference)
|
Latest revision as of 11:08, 3 June 2021
અણધાર્યા આવી પડે ઘટમાં દુખના ઘા —
નાભિથી વેણ નીકળે, મોઢે આવે ‘મા.’