26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઉઘાડ નીકળ્યો છે ને!}} {{Poem2Open}} આજે આકાશ ખૂલ્યું છે, અત્યારે સાં...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (2 intermediate revisions by the same user not shown) | |||
| Line 52: | Line 52: | ||
બધું ખરું, પણ હવે તડકા માટે જીવ હિજરાતો હતો. ત્યાં ખરેખર આકાશ ખૂલવા લાગ્યું. શ્રાવણનાં સરવડાં ભલે, પણ તડકોય તે આવ્યો. કાલે રાત્રે એક કાર્યક્રમમાં હાજરી આપી વિઝ્યુઅલ આર્ટ સેન્ટરથી બહાર યુનિવર્સિટીની સડક ઉપર આવ્યો ને ઉપર આકાશ ભણી નજર ગઈ તો સદ્યસ્નાત ચંદ્ર હસતો હતો, ખુલ્લો.{{Poem2Close}} | બધું ખરું, પણ હવે તડકા માટે જીવ હિજરાતો હતો. ત્યાં ખરેખર આકાશ ખૂલવા લાગ્યું. શ્રાવણનાં સરવડાં ભલે, પણ તડકોય તે આવ્યો. કાલે રાત્રે એક કાર્યક્રમમાં હાજરી આપી વિઝ્યુઅલ આર્ટ સેન્ટરથી બહાર યુનિવર્સિટીની સડક ઉપર આવ્યો ને ઉપર આકાશ ભણી નજર ગઈ તો સદ્યસ્નાત ચંદ્ર હસતો હતો, ખુલ્લો.{{Poem2Close}} | ||
{{Right|૪-૯-૯૪ | {{Right|૪-૯-૯૪}} | ||
મેઘદૂતની આ સુંદર ચિત્રાત્મક પંક્તિઓનો ભાવ: | મેઘદૂતની આ સુંદર ચિત્રાત્મક પંક્તિઓનો ભાવ: | ||
| Line 63: | Line 64: | ||
'''કાશ્યં યેન ત્યજતિ વિધિના સ ત્વયૈવોપપાદ્યઃ ||''' | '''કાશ્યં યેન ત્યજતિ વિધિના સ ત્વયૈવોપપાદ્યઃ ||''' | ||
{{HeaderNav | |||
|previous = [[ચૈતર ચમકે ચાંદની/ખુલ્લા બે ખાલી હાથે|ખુલ્લા બે ખાલી હાથે]] | |||
|next = [[ચૈતર ચમકે ચાંદની/રૂપરમ્યા નવોઢા|રૂપરમ્યા નવોઢા]] | |||
}} | |||
edits