શાલભંજિકા/ફૂલ હોય ત્યાં ભમરો ભૂરો વણબોલાવ્યો આવે રે: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (2 intermediate revisions by the same user not shown) | |||
| Line 49: | Line 49: | ||
<poem> | <poem> | ||
'''આઉફ આઈનન બાઉમ આઈન કુક્કુક..''' | :'''આઉફ આઈનન બાઉમ આઈન કુક્કુક..''' | ||
'''સીમ સાલાદિમ બામ્બા સાલાદુ સાલાદિમ''' | '''સીમ સાલાદિમ બામ્બા સાલાદુ સાલાદિમ''' | ||
'''આઉફ આઈનન બાઉમ આઈન કુક્કુક સાસ'''</poem> | '''આઉફ આઈનન બાઉમ આઈન કુક્કુક સાસ'''</poem> | ||
{{Poem2Open}}બીજી લીટી સંગીતની ધૂન માટે જ છે.) | |||
એક ઝાડ પર એક કોયલ બેઠી હતી. એક શિકારી આવ્યો. તેણે કોયલને વીંધી મારી નાખી. પછી બીજે વર્ષે ફરી વસંત આવી. ફરી ઝાડ પર કોયલ બોલી. | એક ઝાડ પર એક કોયલ બેઠી હતી. એક શિકારી આવ્યો. તેણે કોયલને વીંધી મારી નાખી. પછી બીજે વર્ષે ફરી વસંત આવી. ફરી ઝાડ પર કોયલ બોલી. | ||
| Line 66: | Line 66: | ||
'''વણબોલાવ્યો આવે રે!'''</poem> | '''વણબોલાવ્યો આવે રે!'''</poem> | ||
{{Poem2Open}}સ્નાનગૃહે પણ ન ગાનાર હું ગાવા લાગ્યો, એ વસંતનો વિજય. પણ યુનિવર્સિટીના આ માર્ગે પાણીના એક ખાબડા પાસે બેત્રણ વક્તીતીઓ સિવાય આ તડકામાં વસંતથી જિતાયેલા એવા મને જોનાર કોઈ નહોતું. હવે તો કોયલે ગાવું જ પડશે.{{Poem2Close}} | |||
{{Right|ફેબ્રુઆરી-૧૯૮૯}} | {{Right|ફેબ્રુઆરી-૧૯૮૯}} | ||
{{HeaderNav | |||
|previous = [[શાલભંજિકા/પ્રતીક્ષા પીળાં પુષ્પની|પ્રતીક્ષા પીળાં પુષ્પની]] | |||
|next = [[શાલભંજિકા/ઝર ઝર ઝર વારિ ઝરે છે|ઝર ઝર ઝર વારિ ઝરે છે]] | |||
}} | |||