26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તોમારિ ઇચ્છા હઉક પૂર્ણ...}} શાંતિનિકેતન. {{Poem2Open}}૧૮ જુલાઈ ૧૯૮૩....") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (5 intermediate revisions by the same user not shown) | |||
| Line 123: | Line 123: | ||
'''હાય પથવાસી, હાય ગૃહહારા…'''</poem> | '''હાય પથવાસી, હાય ગૃહહારા…'''</poem> | ||
૨૦ જુલાઈ, | {{Poem2Open}}૨૦ જુલાઈ, | ||
રાત્રિના ૯ | રાત્રિના ૯ | ||
| Line 129: | Line 129: | ||
બપોર ક્લાન્ત. | બપોર ક્લાન્ત. | ||
જમવા જતો હતો ત્યાં ઉસ્તાદ યુનુસખાંએ એમના ઘરમાંથી સાદ દીધો. હું ઊભો રહી ગયો. એમણે કહ્યું, મેં જમવાનું બનાવ્યું છે. તમે આજે મારે ત્યાં જમો. યુનુસખાં પંચવટીમાં મારા પડોશી છે. હમણાં એકલા છે. પત્ની-પુત્ર દેશ ગયાં છે. વચ્ચે થોડા દિવસ બીમાર થઈ ગયેલા. ઇસ્પિતાલમાં રહેવું પડ્યું હતું. ત્યારે મને એવો વિચાર આવી ગયેલો કે કદાચ ક્યારેક આપણી પણ આવી સ્થિતિ થઈ જાય તો આ દૂર દેશમાં કેવી દુર્દશા થાય! પણ એ વિચાર મનમાંથી કાઢી નાખેલો. | |||
એક સવારે યુનુસખાં ઇસ્પિતાલમાંથી આવ્યા ત્યારે કૉફી બનાવીને આપવા ગયો હતો. યુનુસખાં ભારતના અગ્રગણ્ય સંગીતકારોમાંના એક છે. વિશ્વભારતીના સંગીતભવનમાં એ અધ્યાપક છે. સંગીતવિદ્યાના અચ્છા જાણકાર અને અત્યારે આગ્રા ઘરાના વિશે પુસ્તક લખી રહ્યા છે. અમદાવાદમાં રહેલા છે, વડોદરા પણ. | એક સવારે યુનુસખાં ઇસ્પિતાલમાંથી આવ્યા ત્યારે કૉફી બનાવીને આપવા ગયો હતો. યુનુસખાં ભારતના અગ્રગણ્ય સંગીતકારોમાંના એક છે. વિશ્વભારતીના સંગીતભવનમાં એ અધ્યાપક છે. સંગીતવિદ્યાના અચ્છા જાણકાર અને અત્યારે આગ્રા ઘરાના વિશે પુસ્તક લખી રહ્યા છે. અમદાવાદમાં રહેલા છે, વડોદરા પણ. | ||
| Line 173: | Line 173: | ||
So close to myself on the brink of tears?</big> | So close to myself on the brink of tears?</big> | ||
જેનું સૌભાગ્ય ભૂંસાઈ ગયું છે એ દીકરી મંજુ? | જેનું સૌભાગ્ય ભૂંસાઈ ગયું છે એ દીકરી મંજુ? | ||
૨૧ જુલાઈ | ૨૧ જુલાઈ{{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
:'''‘ફૂલ ફોટે ફૂલ ઝરે.''' | :'''‘ફૂલ ફોટે ફૂલ ઝરે.''' | ||
| Line 232: | Line 232: | ||
‘આજિ અંધ તામસી નિશિ’. એ તમસમાં આકાશવાણી પરથી સિતાર પર મિયાં કી મલ્હાર રાગ સાંભળું છું. અધિકાર કોને કહેવાય તે અત્યારે સમજાય છે. તેમાં વળી વરસાદ, મેઘગર્જના. કેવી રાત! ફાનસના અજવાળામાં આ લખું છું ત્યારે :{{Poem2Close}} | ‘આજિ અંધ તામસી નિશિ’. એ તમસમાં આકાશવાણી પરથી સિતાર પર મિયાં કી મલ્હાર રાગ સાંભળું છું. અધિકાર કોને કહેવાય તે અત્યારે સમજાય છે. તેમાં વળી વરસાદ, મેઘગર્જના. કેવી રાત! ફાનસના અજવાળામાં આ લખું છું ત્યારે :{{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
'''જલ પડે.''' | :'''જલ પડે.''' | ||
'''પાતા નડે''' | '''પાતા નડે''' | ||
'''તોર કથા''' | '''તોર કથા''' | ||
| Line 278: | Line 278: | ||
આ તે કેવું નિર્માણ પ્રભુ? રવિ ઠાકુરને વધારે સમજું છું. આવા એક નહિ પણ ઉપરાઉપરી ત્રણત્રણ મૃત્યુના આઘાતમાંથી જન્મ્યું હતું એમનું આ ગાનઃ{{Poem2Close}} | આ તે કેવું નિર્માણ પ્રભુ? રવિ ઠાકુરને વધારે સમજું છું. આવા એક નહિ પણ ઉપરાઉપરી ત્રણત્રણ મૃત્યુના આઘાતમાંથી જન્મ્યું હતું એમનું આ ગાનઃ{{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
'''તોમારિ ઇચ્છા હઉક પૂર્ણ, કરુણામય સ્વામી''' | :'''તોમારિ ઇચ્છા હઉક પૂર્ણ, કરુણામય સ્વામી''' | ||
'''તોમારિ પ્રેમ સ્મરણે રાખિ, ચરણે રાખિ આશા''' | '''તોમારિ પ્રેમ સ્મરણે રાખિ, ચરણે રાખિ આશા''' | ||
'''દાઓ દુઃખ, દાઓ તાપ, સકલિ સહિબ આમિ.''' | '''દાઓ દુઃખ, દાઓ તાપ, સકલિ સહિબ આમિ.''' | ||
| Line 293: | Line 293: | ||
નિરન્ધ્ર અંધકારમાં વરસાદ પડી રહ્યો છે.{{Poem2Close}} | નિરન્ધ્ર અંધકારમાં વરસાદ પડી રહ્યો છે.{{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous = [[શાલભંજિકા/પાષાણસુંદરી|પાષાણસુંદરી]] | |||
|next = [[શાલભંજિકા/ચેત: સમુત્કંઠતે|ચેત: સમુત્કંઠતે]] | |||
}} | |||
edits