શાલભંજિકા/તોમારિ ઇચ્છા હઉક પૂર્ણ...: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(3 intermediate revisions by the same user not shown)
Line 173: Line 173:
So close to myself on the brink of tears?</big>
So close to myself on the brink of tears?</big>

જેનું સૌભાગ્ય ભૂંસાઈ ગયું છે એ દીકરી મંજુ?{{Poem2Close}}
જેનું સૌભાગ્ય ભૂંસાઈ ગયું છે એ દીકરી મંજુ?

૨૧ જુલાઈ
૨૧ જુલાઈ{{Poem2Close}}
<poem>
<poem>
:'''‘ફૂલ ફોટે ફૂલ ઝરે.'''
:'''‘ફૂલ ફોટે ફૂલ ઝરે.'''
Line 232: Line 232:
‘આજિ અંધ તામસી નિશિ’. એ તમસમાં આકાશવાણી પરથી સિતાર પર મિયાં કી મલ્હાર રાગ સાંભળું છું. અધિકાર કોને કહેવાય તે અત્યારે સમજાય છે. તેમાં વળી વરસાદ, મેઘગર્જના. કેવી રાત! ફાનસના અજવાળામાં આ લખું છું ત્યારે :{{Poem2Close}}

'''જલ પડે.'''
:'''જલ પડે.'''
'''પાતા નડે'''
'''પાતા નડે'''
'''તોર કથા'''
'''તોર કથા'''
Line 278: Line 278:
આ તે કેવું નિર્માણ પ્રભુ? રવિ ઠાકુરને વધારે સમજું છું. આવા એક નહિ પણ ઉપરાઉપરી ત્રણત્રણ મૃત્યુના આઘાતમાંથી જન્મ્યું હતું એમનું આ ગાનઃ{{Poem2Close}}
આ તે કેવું નિર્માણ પ્રભુ? રવિ ઠાકુરને વધારે સમજું છું. આવા એક નહિ પણ ઉપરાઉપરી ત્રણત્રણ મૃત્યુના આઘાતમાંથી જન્મ્યું હતું એમનું આ ગાનઃ{{Poem2Close}}
<poem>
<poem>
'''તોમારિ ઇચ્છા હઉક પૂર્ણ, કરુણામય સ્વામી'''
:'''તોમારિ ઇચ્છા હઉક પૂર્ણ, કરુણામય સ્વામી'''
'''તોમારિ પ્રેમ સ્મરણે રાખિ, ચરણે રાખિ આશા'''
'''તોમારિ પ્રેમ સ્મરણે રાખિ, ચરણે રાખિ આશા'''
'''દાઓ દુઃખ, દાઓ તાપ, સકલિ સહિબ આમિ.'''
'''દાઓ દુઃખ, દાઓ તાપ, સકલિ સહિબ આમિ.'''
Line 293: Line 293:

નિરન્ધ્ર અંધકારમાં વરસાદ પડી રહ્યો છે.{{Poem2Close}}
નિરન્ધ્ર અંધકારમાં વરસાદ પડી રહ્યો છે.{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[શાલભંજિકા/પાષાણસુંદરી|પાષાણસુંદરી]]
|next = [[શાલભંજિકા/ચેત: સમુત્કંઠતે|ચેત: સમુત્કંઠતે]]
}}
26,604

edits