બાળનાટકો/‘વડલો’ની પ્રસ્તાવના— કાકા કાલેલકર: Difference between revisions

no edit summary
(Created page with "{SetTitle}} {{Heading|‘વડલો’ની પ્રસ્તાવના— કાકા કાલેલકર| — કાકા કાલેલકર}} {{Poem2Open}} ક...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{SetTitle}}
{{SetTitle}}
{{Heading|‘વડલો’ની પ્રસ્તાવના— કાકા કાલેલકર| — કાકા કાલેલકર}}
{{Heading|‘વડલો’ની પ્રસ્તાવના| — કાકા કાલેલકર}}
 
{{Poem2Open}}
{{Poem2Open}}
કલાકૃતિને પ્રસ્તાવના લખવાની પ્રથા કલાકાર બર્નાર્ડ શોએ ભલે પાડી હોય; પણ એમાં કલાનું ગૌરવ સચવાતું નથી એટલું તો કહેવું જ જોઈએ. કલાકૃતિનું આકર્ષણ સ્વયંભૂ હોય, સ્વાભાવિક હોય, સ્વત:સિદ્ધ હોય. કસ્તુરીમાં ગંધ છે એ સિદ્ધ કરવા માટે કોઈ સોગન નથી ખાતું. છતાં એ પ્રથા ચારેકોર ફેલાયેલી છે કે પ્રસ્તાવના વગર કોઈ પણ કૃતિ સમાજ આગળ રજૂ કરાય જ નહિ. જૂના નાટકકારો સૂત્રધારના મોઢામાં પોતાને જોઈતી પ્રસ્તાવના પોતે જ બેસાડી દેતા અને નાટક ભજવતી વખતે સૂત્રધાર પ્રેક્ષકોને નાટકનાં રમ્ય સ્થળો કયાં કયાં એ સ્પષ્ટ શબ્દોમાં કહેતો. ‘આ હસવાનું સ્થાન,’ ‘અહીં રોવું જોઈએ,’ ‘અહીં તાળી પાડવી જોઈ એ,’ એમ સમાજમાં ભજવાતાં નાટકોનો સૂત્રધાર પ્રેક્ષકોને સૂચના આપ્યા કરે. એ જ પ્રથાએ હવે પ્રવેશક કે પ્રસ્તાવનાનું રૂપ ધારણ કર્યું છે. પ્રજામાં પૂરતી રસિકતા નથી, વિવેચકશક્તિ નથી, એમ માનીને જ આ ઉપાયો યોજવામાં આવે છે.

Line 25: Line 26:
કવિ કરતાં કાવ્ય ઘણી વાર શ્રેષ્ઠ હોય છે એમ જે લોકો કહે છે તેનું રહસ્ય આ જ છે. કવિની કૃતિ અપૌરુષેય હોય છે એમ કહી કઠોર ધર્મકારોએ કાવ્યને મુક્ત કર્યું છે, અને કવિઓને એમના સ્વાભાવિક સ્થાને રહી જવાનું સૂચવ્યું છે.

જો કવિમાં ઉન્નત જીવનની ધગશ હોય તો પોતાના કાવ્ય સાથે હરીફાઈ કરી અથવા પોતાની કૃતિ ને જ ગુરુસ્થાને કલ્પી ચડી શકે છે. એ ઈશ્વરની પ્રાર્થના કરશે કે ‘હૈ આદિ કવિ! કાવ્યસૃષ્ટિમાં લઈ જઈ કોઈક કોઈક ક્ષણે મને જે પોતાનો સાક્ષાત્કાર તું કરાવે છે, એ સાક્ષાત્કારને લાયક હું બન્યું એવું પરિવર્તન મારા હૃદયમાં અને જીવનમાં અખંડ થયા કરે એટલું જ હું માગું છું.’{{Poem2Close}}

{{HeaderNav
|previous = [[બાળનાટકો/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]]
|next = [[બાળનાટકો/2 પીળાં પલાશ|2 પીળાં પલાશ]]
}}
26,604

edits