બાળનાટકો/2 પીળાં પલાશ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(3 intermediate revisions by the same user not shown)
Line 4: Line 4:

{{Poem2Open}}
{{Poem2Open}}
'''દૃશ્ય પહેલું'''
<big>'''દૃશ્ય પહેલું'''</big>

(મોટા જંગલની મધ્યમાં ઊંચી ટેકરી ઊભી છે. ટેકરી ઉપર સુંદર બાગ છે અને બાગની વચમાં મોટો મિનાર છે : જાણે રજનીગંધાનો છોડ સ્થિર થઈ ઊભો છે!  
(મોટા જંગલની મધ્યમાં ઊંચી ટેકરી ઊભી છે. ટેકરી ઉપર સુંદર બાગ છે અને બાગની વચમાં મોટો મિનાર છે : જાણે રજનીગંધાનો છોડ સ્થિર થઈ ઊભો છે!  
Line 180: Line 180:

'''દૃશ્ય બીજું'''
{{Poem2Open}}
<big>'''દૃશ્ય બીજું'''</big>

{{Poem2Open}}
(અવધના આઠ દિવસ પૂરા થયા છે. દેશદેશના રાજકુમારો તળેટીએ આવી ઉત્સુક ઊભા છે. મિનારના પગથાર ઉપર દુંદુભિ ગગડે છે.
(અવધના આઠ દિવસ પૂરા થયા છે. દેશદેશના રાજકુમારો તળેટીએ આવી ઉત્સુક ઊભા છે. મિનારના પગથાર ઉપર દુંદુભિ ગગડે છે.
ઉપલા ખંડમાં આજે ઉત્સવ મંડાયો છે. મહારાજની સીધી દેખરેખ નીચે આજે સઘળું શણગારવામાં આવ્યું છે. દાસીઓએ પીળાં પટકુળ પહેર્યાં છે.
ઉપલા ખંડમાં આજે ઉત્સવ મંડાયો છે. મહારાજની સીધી દેખરેખ નીચે આજે સઘળું શણગારવામાં આવ્યું છે. દાસીઓએ પીળાં પટકુળ પહેર્યાં છે.
Line 295: Line 295:
આગ મહીં વળી ઇન્ધન વાધ્યું!  
આગ મહીં વળી ઇન્ધન વાધ્યું!  
(મૂઢ થયેલી દાસીઓ એને અટકાવવાનું ભૂલી જાય છે. પડદો નીચે ઊતરી જાય છે.){{Poem2Close}}
(મૂઢ થયેલી દાસીઓ એને અટકાવવાનું ભૂલી જાય છે. પડદો નીચે ઊતરી જાય છે.){{Poem2Close}}
{{Poem2Open}}
<big>'''જલતરંગ'''</big>
<big>'''નૃત્યગીત'''</big>
(દસબાર બાળકો બે ચક્કરમાં ગોઠવાઈ આ ગીત ગાય છે. લીટી લીટીના ભાવો વ્યક્ત કરતો અંગમરોડ કરી, દેહને ગતિ આપી જલતરંગનું નૃત્ય કરે છે. આખું ગીત બે વખત ગવાય ત્યાં સુધી નૃત્ય લંબાવે છે; અને બન્ને વખત નૃત્યપ્રકારમાં ભિન્નત્વ આવે છે.)
ભરદરિયામાં ચાંદો પડતાં,
ચક્કર ચડતાં, અપરંપાર :
ઘોડા જેવાં મોજાં ચડતાં,
લગામ ના કે ના અસવાર.
પડતાં ચડતાં દિશ દિશ વાટે,
હણતાં ધમતાં દઈએ દોટ;
અડતાં ધરણીએ સૌ ઘાટે,
પાછા ફરતાં આવે ઓટ.
સાખી
લાખ લાખ મોજાં અમે, અશ્વ સરીખી ડોક;
પછાડતાં અવની તટે, વાગે, તોય ન શોક.
દીવાદાંડી આઘે ઊભી,
બોલાવે પલકારો કરી :
આલિંગન જ્યાં કરવા જઈએ,
કોતર નિજનાં દેતી ભરી.
કાંઠે કાંઠે હીરા મોતી,
કોડી છીપની કરી અલ્પના :
ઊંડા ઊંડાણે પોઢીને,
સ્વપ્નદેશની ધરી કલ્પના.
ભરદરિયામાં ચાંદો પડતાં,
ચક્કર ચડતાં અપરંપાર :
ઘોડા જેવાં મોજાં ચડતાં,
લગામ ના કે ના અસવાર! {{Poem2Close}}
{{HeaderNav
|previous = [[બાળનાટકો/‘વડલો’ની પ્રસ્તાવના—  કાકા કાલેલકર|‘વડલો’ની પ્રસ્તાવના—  કાકા કાલેલકર]]
|next = [[બાળનાટકો/મામાને ઘરેથી —કૃષ્ણલાલ શ્રીધરાણી|મામાને ઘરેથી —કૃષ્ણલાલ શ્રીધરાણી]]
}}
26,604

edits