બાળનાટકો/4 સોનાપરી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(4 intermediate revisions by the same user not shown)
Line 140: Line 140:
પાંખ દે તો એ થાય સોનાપરી!
પાંખ દે તો એ થાય સોનાપરી!
(અરુણ ઊગે છે.){{Poem2Close}}
(અરુણ ઊગે છે.){{Poem2Close}}


{{Poem2Open}}
{{Poem2Open}}
Line 169: Line 170:
બાળક ન્હાનાં હું ને બ્હેન!
બાળક ન્હાનાં હું ને બ્હેન!
તો ના કરત કશાનું વ્હેન! {{Poem2Close}}
તો ના કરત કશાનું વ્હેન! {{Poem2Close}}
{{Poem2Open}}
<big>'''સોનાપરી એટલે?'''</big>
‘‘મળું મળું વ્હાલાને ક્યારે?
વીંટળાઉં ક્યારે?’ ઘેલી,
કોડભરી આવા ઉરમાં કૈં
લળતી આશભરી વેલી.
મુખ પર પુષ્પ કરે કેલી!
ફૂલરાણી શી ચંબેલી!
આરસનોયે અર્ક કરીને
બ્રહ્માએ આલેખ્યું રૂપ.
સરસ્વતીની વેણીમાંથી,
ફૂલમાં પૂર્યા ગંધ અનુપ.
ફૂલડાંને ઊડવા આકાશ!
પાંખ વિના પૂરે શે આશ?
સોનામહોરી પાંખોવાળા
પતંગિયાને ભાળી પાસ;
ચંબેલી મલકંતી પૂછે,
‘‘એક જ મારી પૂરશો આશ?
મારો દેહ તમારી પાંખ—-
એક બનીને ઊડશું આભ?’’
ચંબેલીનો દેહ રૂડો, ને
પતંગિયાની પાંખ ધરી;
અવની, આભ, અનંતે ઊડે,
મલકતી મહેકંતી પરી.
પતંગિયું ને ચંબેલી!
એક થયાં ને બની પરી! {{Poem2Close}}
{{Poem2Open}}
<big>'''વિદાય'''</big>
(નાટ્યપ્રયોગોમાં ભાગ લેનાર પ્રત્યેક જણ તખ્તા ઉપર પોતાના નહિ પણ પાત્રના લેબાસમાં હાજર થાય છે; અને ડોલતાં ડોલતાં આ ગાય છે.)
પધારજો, મહેમાનો વહાલાં!
રાત પડી જામ્યો અંધાર!
ધણણણ ધણણ મેઘ ધબૂકે,
વીજ થશે ને થાશે ધાર!
ઘેન અમારી આંખે ચડતું,
દુનિયા જાણે ઝોકાં ખાય!
ઊંઘ સિતારી બજવે ભાગો!
પરીઓના ડુંગર દેખાય! {{Poem2Close}}
{{HeaderNav
|previous = [[બાળનાટકો/3 બાળારાજા|3 બાળારાજા]]
|next = [[બાળનાટકો/5 મારે થવું છે |5 મારે થવું છે ]]
}}
26,604

edits

Navigation menu