26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 4: | Line 4: | ||
દૃશ્ય પહેલું | દૃશ્ય પહેલું | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 115: | Line 116: | ||
ગંધરાજ : ઠીક આપ્યું! જા. | ગંધરાજ : ઠીક આપ્યું! જા. | ||
(બંને જાય છે. દેવો આવીને ટેબલ સાફ કરવા લાગે છે.) | (બંને જાય છે. દેવો આવીને ટેબલ સાફ કરવા લાગે છે.) | ||
દૃશ્ય બીજું | દૃશ્ય બીજું | ||
(પુકુરકાંઠે બીજા દિવસની સંધ્યા, સ્વચ્છ સ્ફટિકશા પાણીમાં સંધ્યાનો સાળુ પલળે છે. કાંઠે કાંઠે રાતી રેતીના ઢગલા છે, અને ઢગલાઓ વચ્ચે કદંબના ઝાડ ઊભાં છે. કદંબકેસરથી વાતાવરણ પ્રફુલ્લિત થઈ ગયું છે. ગંધરાજ અને મધુરી ઢગલાઓ ઉપર ફરે છે.) | (પુકુરકાંઠે બીજા દિવસની સંધ્યા, સ્વચ્છ સ્ફટિકશા પાણીમાં સંધ્યાનો સાળુ પલળે છે. કાંઠે કાંઠે રાતી રેતીના ઢગલા છે, અને ઢગલાઓ વચ્ચે કદંબના ઝાડ ઊભાં છે. કદંબકેસરથી વાતાવરણ પ્રફુલ્લિત થઈ ગયું છે. ગંધરાજ અને મધુરી ઢગલાઓ ઉપર ફરે છે.) | ||
| Line 289: | Line 292: | ||
ગંધરાજ : ત્યારે હું જાઉં છું, દોડતો જઈશ એટલે પહોંચી જઈશ. મારો સામાન પાછળથી મોકલાવી આપજો. | ગંધરાજ : ત્યારે હું જાઉં છું, દોડતો જઈશ એટલે પહોંચી જઈશ. મારો સામાન પાછળથી મોકલાવી આપજો. | ||
(ગંધરાજ બહાવરાની માફક દોડતો જાય છે. બન્ને બહેનો બારીમાંથી બહાર જોઈ રહે છે. થોડી વારે બીજી સીટી થાય છે અને ગાડી ઊપડવાનો અવાજ આવે છે.) {{Poem2Close}} | (ગંધરાજ બહાવરાની માફક દોડતો જાય છે. બન્ને બહેનો બારીમાંથી બહાર જોઈ રહે છે. થોડી વારે બીજી સીટી થાય છે અને ગાડી ઊપડવાનો અવાજ આવે છે.) {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous = [[એકાંકી નાટકો/ડુંગળીનો દડો|ડુંગળીનો દડો]] | |||
|next = [[એકાંકી નાટકો/બહારનો અવાજ|બહારનો અવાજ]] | |||
}} | |||
edits