કોડિયાં/ઝાકળનું ગીત: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઝાકળનું ગીત|}} વાદળના મ્હેલમાં બાર બાર બાળકી, {{Space}} તેરમી હું...") |
(No difference)
|
Revision as of 12:02, 14 September 2021
ઝાકળનું ગીત
વાદળના મ્હેલમાં બાર બાર બાળકી, તેરમી હું બાળકી રોતી જી રે! આંસુમાં જનમી ને આંસુમાં જીવતી, વન વન વેરતી મોતી જી રે! કુમુદિની કાનમાં મૂકું લવંગિડાં, હીરલા ગૂંથું હું ગોતી જી રે!</poem>