કોડિયાં/ઝાકળનું ગીત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ઝાકળનું ગીત|}} વાદળના મ્હેલમાં બાર બાર બાળકી, {{Space}} તેરમી હું...")
(No difference)

Revision as of 12:02, 14 September 2021

ઝાકળનું ગીત

વાદળના મ્હેલમાં બાર બાર બાળકી,           તેરમી હું બાળકી રોતી જી રે! આંસુમાં જનમી ને આંસુમાં જીવતી,           વન વન વેરતી મોતી જી રે! કુમુદિની કાનમાં મૂકું લવંગિડાં,           હીરલા ગૂંથું હું ગોતી જી રે!</poem>