કોડિયાં/ચાંદરણાં 8: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ચાંદરણાં : 8|}} <poem> વાંચ્યું’તું મેં કોઈ પુરાણે, {{Space}} નગનેયે આપ...") |
(No difference)
|
Revision as of 12:46, 15 September 2021
ચાંદરણાં : 8
વાંચ્યું’તું મેં કોઈ પુરાણે,
નગનેયે આપી’તી પાંખ.
ફરી એકદા આપી પાંખો,
ઈશ્વર જો નિજ રાખે શાખ:
સ્થિત્યંતરમાં ઉચ્ચ છંદાશે!
ઊઠશે ચગદાયેલ સડાક!
27-6-’33
<Poem>